26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 436: | Line 436: | ||
}} | }} | ||
{{Right|[મહેશ્વર અને ચંદુ નામના બે વિદ્યાર્થીઓ આવે છે. છૂપા હર્ષે પ્રફુલ્લિત છે બન્ને : શિકારીના શ્વાન સરીખા : આવીને ટેબલ પર અઢેલી ઊભા રહે છે. આચાર્ય બન્નેનાં ખભાં પર હાથ મૂકી કંઈક કહે છે. પણ શબ્દો ઝલાય તેવા નથી, માત્ર આચાર્યની આંખો ફરી રહી છે. શિષ્યોના ખભા પર આચાર્યના હાથ કશાક ભેદી નિશ્ચયના રૌદ્ર તાલ દઈ રહેલ છે. દીવા ઝાંખા પડે છે. પડદો એ ત્રણેયની સ્થિર થીજેલી કાળપ્રતિમાઓને ધીરે ધીરે કોઈ ગેબમાં જાણે કે ઢાંકી દેતો સરી જાય છે.]}} | {{Right|[મહેશ્વર અને ચંદુ નામના બે વિદ્યાર્થીઓ આવે છે. છૂપા હર્ષે પ્રફુલ્લિત છે બન્ને : શિકારીના શ્વાન સરીખા : આવીને ટેબલ પર અઢેલી ઊભા રહે છે. આચાર્ય બન્નેનાં ખભાં પર હાથ મૂકી કંઈક કહે છે. પણ શબ્દો ઝલાય તેવા નથી, માત્ર આચાર્યની આંખો ફરી રહી છે. શિષ્યોના ખભા પર આચાર્યના હાથ કશાક ભેદી નિશ્ચયના રૌદ્ર તાલ દઈ રહેલ છે. દીવા ઝાંખા પડે છે. પડદો એ ત્રણેયની સ્થિર થીજેલી કાળપ્રતિમાઓને ધીરે ધીરે કોઈ ગેબમાં જાણે કે ઢાંકી દેતો સરી જાય છે.]}} | ||
<center>'''પ્રવેશ ચોથો'''</center> | <center>'''પ્રવેશ ચોથો'''</center> | ||
સમય : સાંજ પડતી આવે છે. સ્થળ : વિદ્યામંદિરના છાત્રાલયની પોતાની ઓરડીમાં અંદરથી બારણું વાસીને અનંત કપડાં બદલે છે. એની જાળીવાળી બારીના સળિયા પાસે ચંદુ અને મહેશ્વર આવી ઊભા છે. | સમય : સાંજ પડતી આવે છે. સ્થળ : વિદ્યામંદિરના છાત્રાલયની પોતાની ઓરડીમાં અંદરથી બારણું વાસીને અનંત કપડાં બદલે છે. એની જાળીવાળી બારીના સળિયા પાસે ચંદુ અને મહેશ્વર આવી ઊભા છે. | ||
ચંદુ : રોજનો મેલોઘેલો આજે શી સફાઇથી શણગાર સજી રહ્યો છે! | }} | ||
મહેશ્વર : ફતન દેવાળિયો છે. | {{Ps | ||
ચંદુ : નહિ. કપડાં તો રોજનાં હતાં તે જ છે. ફાટ્યાં હતાં ત્યાં સવારે થીગડાં દીધાં પોતાને હાથે જ. અને ધબધબાવી પણ હાથે જ નાખ્યાં — | |ચંદુ : | ||
મહેશ્વર : રોજ તો ધોતિયું ને બાંડિયું એમ ને એમ નિચોવી લેતો. કોણ જાણી શકે કે એની દેખીતી બેદરકારીની નીચે આટલી ચીવટ પડી હશે! | |રોજનો મેલોઘેલો આજે શી સફાઇથી શણગાર સજી રહ્યો છે! | ||
ચંદુ : જોયું! કપડાં પથારીનાં ઓશીકા હેઠળ દબાવેલાં, તે જાણે કે અસ્તરીબંધ કરીને બહાર કાઢ્યાં. ભારી કસબી છે : નાનકડી બે શીશીઓમાં કશીક વાદળી ભૂકીઓ રાખે છે. તેમાંથી ચપટી ચપટીનું અક્કેક ડોલ પાણી બનાવીને કપડાં બોળ્યાં, એટલે સુકાયા પછી બાસ્તા જેવાં ખીલી ઊઠ્યાં. | }} | ||
મહેશ્વર : માગી લઈશું એ ભૂકી? | {{Ps | ||
ચંદુ : હા, પણ પહેલાં બાયલી સાંકળ ચડાવી દઈએ. | |મહેશ્વર : | ||
[અનંતના કમાડની બહારની સાંકળ ચડાવે છે.] | |ફતન દેવાળિયો છે. | ||
મહેશ્વર : અનંતકુમાર! ઉઘાડશો? | }} | ||
અનંત : [હસીને] અત્યારે તો નહિ મુલાકાત આપી શકું. | {{Ps | ||
ચંદુ : હાં, હાં, એ તો બીજી વધુ મહત્ત્વની મુલાકાતની તૈયારી કરે છે. જુઓને કપડાં; બગલાની પાંખ જેવાં... | |ચંદુ : | ||
અનંત : ભૂલો છો તમે. એ ઉપમા અરસિક છે. વળી મારાં કપડાંમાં તો આસમાની છાંટ છે. કહો કે દૂધલિયાળી રાત જેવાં. | |નહિ. કપડાં તો રોજનાં હતાં તે જ છે. ફાટ્યાં હતાં ત્યાં સવારે થીગડાં દીધાં પોતાને હાથે જ. અને ધબધબાવી પણ હાથે જ નાખ્યાં — | ||
મહેશ્વર : અનંતકુમાર! એકલા એકલા જ એવાં કપડાં પહેરવાં છે ને? | }} | ||
અનંત : [ઊઠીને બન્ને શીશીઓ ઉપાડે છે : એક છે બ્લીચીંગ પાઉડરની, બીજી છે ગળીની. લઇને બારી કને જાય છે.] આ લો. | {{Ps | ||
ચંદુ : નહિ નહિ, ચપટી ચપટી કાગળમાં આપો. | |મહેશ્વર : | ||
અનંત : ના, અનંત ચપટી ચપટી આપવા ટેવાયેલો નથી. આખી શીશીઓ જ લઇ જાઓ. | |રોજ તો ધોતિયું ને બાંડિયું એમ ને એમ નિચોવી લેતો. કોણ જાણી શકે કે એની દેખીતી બેદરકારીની નીચે આટલી ચીવટ પડી હશે! | ||
મહેશ્વર : ઠીક, પછી વાપરીને શીશી પાછી આપી દેશું, ચંદુ. | }} | ||
અનંત : નહિ જી. તકલીફ લેશો નહિ. છ મહિના સુધી શરીર પર ચાંદની પહેરીને ફરો. અનંત એ જોઈને હર્ષ લેશે. | {{Ps | ||
ચંદુ : પણ તમારે કાલે નહિ જોઈએ? | |ચંદુ : | ||
અનંત : નહિ. કાલે તો ચંદ્રોદય દૂર ચાલ્યો જવાનો. પછી કોના સારુ પહેરું? | |જોયું! કપડાં પથારીનાં ઓશીકા હેઠળ દબાવેલાં, તે જાણે કે અસ્તરીબંધ કરીને બહાર કાઢ્યાં. ભારી કસબી છે : નાનકડી બે શીશીઓમાં કશીક વાદળી ભૂકીઓ રાખે છે. તેમાંથી ચપટી ચપટીનું અક્કેક ડોલ પાણી બનાવીને કપડાં બોળ્યાં, એટલે સુકાયા પછી બાસ્તા જેવાં ખીલી ઊઠ્યાં. | ||
[ત્રીજો એક વિદ્યાર્થી સુખડના ભીના સાબુની આખી મોટી ગોટી લઈને આવે છે.] | }} | ||
વિદ્યાર્થી : અનંતકુમાર, આ તમારો સાબુ. ગજબ સરસ છે, હો. એક વાર લગાવ્યો ત્યાં તો બધા મારી આસપાસ ભમરાની માફક વીંટળાઈ વળ્યા. ક્યાંથી લીધો? શું બેસે છે? | {{Ps | ||
અનંત : બેસે છે ફક્ત દિલનો પ્યાર. તને ગમ્યો એ જ એની કિંમત. લઈ જા, દોસ્ત. | |મહેશ્વર : | ||
વિદ્યાર્થી : [વિસ્મય પામીને] મશ્કરી કરો છો? | |માગી લઈશું એ ભૂકી? | ||
અનંત : અનંત મશ્કરી કરે છે માત્ર પોતાના દુશ્મનોની જ. લઈ જા એને. અને ખૂબ નહાજે. છાત્રપતિને ખીજ ચડે એની ખુશબોથી, ત્યાં સુધી ચોળજે, દોસ્ત. | }} | ||
વિદ્યાર્થી : પણ તમારે? | {{Ps | ||
અનંત : મેં એક વખત ન્હાઈ લીધું. ગોટી ખૂટે ત્યારે મારી કનેથી માગી લેજે. હવે કજોડું કરીશ ના, યાર. | |ચંદુ : | ||
[‘બાપાના પૈસા!’ એવું કંઈક બબડતા ચંદુ-મહેશ્વર ચાલ્યા જાય છે.] | |હા, પણ પહેલાં બાયલી સાંકળ ચડાવી દઈએ. | ||
અનંત : ચંદુ-મહેશ્વર! સોગંદપૂર્વક કહું છું. બાપાના પૈસાની પાઈ યે પાઈનો હિસાબ રાખે છે અનંત. અને આંહીંથી છૂટીને ત્રણ વરસમાં જ વ્યાજ સહિત ભરી દેશે. અનંત ધર્માઉ સ્કોલરશીપ નથી ખાતો, તેમ બાપાની કેડ્ય પર પણ નથી જીવવા માંગતો. | }} | ||
[હસતા હસતા ચંદુ-મહેશ્વર વગેરે ચાલ્યા જાય છે, થોડીવાર સુધી ધોતિયાની પાટલી, માથાના વાળ, નખની સાફસૂફી વગેરેની ટાપટીપ કર્યા પછી સ્મિત કરતો કરતો અનંત, સૂર્યાસ્ત વેળાએ કમાડ ઉઘાડી બારણાં ખેંચે છે. ઊઘડતાં નથી. બારી પાસે આવીને સ્વસ્થતાથી ટેલતા ચંદુ — મહેશ્વર વગેરેને એક પછી એક કહે છે.] | {{Right|[અનંતના કમાડની બહારની સાંકળ ચડાવે છે.]}} | ||
{{Ps | |||
[ચંદુ હસીને ચાલ્યો જાય છે.] | |મહેશ્વર : | ||
|અનંતકુમાર! ઉઘાડશો? | |||
[મહેશ્વર ચાલ્યો જાય છે.] | }} | ||
{{Ps | |||
|અનંત : | |||
|[હસીને] અત્યારે તો નહિ મુલાકાત આપી શકું. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુ : | |||
|હાં, હાં, એ તો બીજી વધુ મહત્ત્વની મુલાકાતની તૈયારી કરે છે. જુઓને કપડાં; બગલાની પાંખ જેવાં... | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|ભૂલો છો તમે. એ ઉપમા અરસિક છે. વળી મારાં કપડાંમાં તો આસમાની છાંટ છે. કહો કે દૂધલિયાળી રાત જેવાં. | |||
}} | |||
{{Ps | |||
|મહેશ્વર : | |||
|અનંતકુમાર! એકલા એકલા જ એવાં કપડાં પહેરવાં છે ને? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|[ઊઠીને બન્ને શીશીઓ ઉપાડે છે : એક છે બ્લીચીંગ પાઉડરની, બીજી છે ગળીની. લઇને બારી કને જાય છે.] આ લો. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુ : | |||
|નહિ નહિ, ચપટી ચપટી કાગળમાં આપો. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|ના, અનંત ચપટી ચપટી આપવા ટેવાયેલો નથી. આખી શીશીઓ જ લઇ જાઓ. | |||
}} | |||
{{Ps | |||
|મહેશ્વર : | |||
|ઠીક, પછી વાપરીને શીશી પાછી આપી દેશું, ચંદુ. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|નહિ જી. તકલીફ લેશો નહિ. છ મહિના સુધી શરીર પર ચાંદની પહેરીને ફરો. અનંત એ જોઈને હર્ષ લેશે. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુ : | |||
|પણ તમારે કાલે નહિ જોઈએ? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|નહિ. કાલે તો ચંદ્રોદય દૂર ચાલ્યો જવાનો. પછી કોના સારુ પહેરું? | |||
}} | |||
{{Right|[ત્રીજો એક વિદ્યાર્થી સુખડના ભીના સાબુની આખી મોટી ગોટી લઈને આવે છે.]}} | |||
{{Ps | |||
|વિદ્યાર્થી : | |||
|અનંતકુમાર, આ તમારો સાબુ. ગજબ સરસ છે, હો. એક વાર લગાવ્યો ત્યાં તો બધા મારી આસપાસ ભમરાની માફક વીંટળાઈ વળ્યા. ક્યાંથી લીધો? શું બેસે છે? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|બેસે છે ફક્ત દિલનો પ્યાર. તને ગમ્યો એ જ એની કિંમત. લઈ જા, દોસ્ત. | |||
}} | |||
{{Ps | |||
|વિદ્યાર્થી : | |||
|[વિસ્મય પામીને] મશ્કરી કરો છો? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|અનંત મશ્કરી કરે છે માત્ર પોતાના દુશ્મનોની જ. લઈ જા એને. અને ખૂબ નહાજે. છાત્રપતિને ખીજ ચડે એની ખુશબોથી, ત્યાં સુધી ચોળજે, દોસ્ત. | |||
}} | |||
{{Ps | |||
|વિદ્યાર્થી : | |||
|પણ તમારે? | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|મેં એક વખત ન્હાઈ લીધું. ગોટી ખૂટે ત્યારે મારી કનેથી માગી લેજે. હવે કજોડું કરીશ ના, યાર. | |||
}} | |||
{{Right|[‘બાપાના પૈસા!’ એવું કંઈક બબડતા ચંદુ-મહેશ્વર ચાલ્યા જાય છે.]}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|ચંદુ-મહેશ્વર! સોગંદપૂર્વક કહું છું. બાપાના પૈસાની પાઈ યે પાઈનો હિસાબ રાખે છે અનંત. અને આંહીંથી છૂટીને ત્રણ વરસમાં જ વ્યાજ સહિત ભરી દેશે. અનંત ધર્માઉ સ્કોલરશીપ નથી ખાતો, તેમ બાપાની કેડ્ય પર પણ નથી જીવવા માંગતો. | |||
}} | |||
{{Right|[હસતા હસતા ચંદુ-મહેશ્વર વગેરે ચાલ્યા જાય છે, થોડીવાર સુધી ધોતિયાની પાટલી, માથાના વાળ, નખની સાફસૂફી વગેરેની ટાપટીપ કર્યા પછી સ્મિત કરતો કરતો અનંત, સૂર્યાસ્ત વેળાએ કમાડ ઉઘાડી બારણાં ખેંચે છે. ઊઘડતાં નથી. બારી પાસે આવીને સ્વસ્થતાથી ટેલતા ચંદુ — મહેશ્વર વગેરેને એક પછી એક કહે છે.]}} | |||
{{Ps | |||
::: ચંદુ, આ જરા ઉઘાડ તો! | |||
{{Right|[ચંદુ હસીને ચાલ્યો જાય છે.]}} | |||
::: અરે મહેશ્વર! જરા ઉઘાડ તો, ભાઈ! | |||
{{Right|[મહેશ્વર ચાલ્યો જાય છે.]}} | |||
{{Ps | |||
યદુનંદન, જરા આ બહારની સાંકળ ખોલજે તો, ભાઈ. | યદુનંદન, જરા આ બહારની સાંકળ ખોલજે તો, ભાઈ. | ||
મહેશ્વર : [યદુનંદનને ખોલવા જતો અટકાવીને] યદુનંદન, તમારું કામ કરો. ત્યાં ન અડકશો. | |મહેશ્વર : | ||
યદુનંદન : કેમ? | |[યદુનંદનને ખોલવા જતો અટકાવીને] યદુનંદન, તમારું કામ કરો. ત્યાં ન અડકશો. | ||
ચંદુ : કેમ શું? ગુરુદેવની આજ્ઞા છે. ખોલશો તો મંદિરમાંથી હદપાર થશો. | }} | ||
[યદુનંદન વિસ્મયથી જોઈ રહે છે.] | {{Ps | ||
અનંત : ઓહો! ગુરુદેવની આજ્ઞા છે? ક્યાં સુધીને માટે? | |યદુનંદન : | ||
ચંદુ : ચંદ્રાસ્ત થતાં સુધીને માટે. | |કેમ? | ||
અનંત : ત્યારે કંઈ નહિ. યદુનંદન, ન અડકતા હો, ભાઈ! | }} | ||
[કશું બોલ્યા વિના પોતે ઓરડાની ભોંય પર બેસી જાય છે. ચંદુ-મહેશ્વર પરશાળમાં ટેલતા ચોકી કરે છે. ચંદ્રોદય થતાં આચાર્ય આવે છે.] | {{Ps | ||
આચાર્ય : કેમ? જાપ્તો બરાબર? | |ચંદુ : | ||
ચંદુ-મહેશ્વર : બરાબર. | |કેમ શું? ગુરુદેવની આજ્ઞા છે. ખોલશો તો મંદિરમાંથી હદપાર થશો. | ||
આચાર્ય : ખૂબ પછાડા મારીમારીને થાક્યો લાગે છે. | }} | ||
ચંદુ : જી ના. | {{Right|[યદુનંદન વિસ્મયથી જોઈ રહે છે.]}} | ||
આચાર્ય : કમાડ ભડભડાવીને ખેડવવાની કોશિશ નહોતી કરી શું? | {{Ps | ||
મહેશ્વર : ના જી. | |અનંત : | ||
આચાર્ય : બારીના સળિયા ન હચમચાવ્યા? | |ઓહો! ગુરુદેવની આજ્ઞા છે? ક્યાં સુધીને માટે? | ||
ચંદુ : નહિ. જરીકે નહિ. | }} | ||
આચાર્ય : તમારા ઉપર દાંત તો ખૂબ કચકચાવ્યા હશે. ધમકી-બમકી દીધી હશે ખૂબ. | {{Ps | ||
ચંદુ : જરીકે નહિ. | |ચંદુ : | ||
આચાર્ય : મને તો બે-ચાર ચોપડી હશે ને? | |ચંદ્રાસ્ત થતાં સુધીને માટે. | ||
મહેશ્વર : એક શબ્દ પણ નહિ. | }} | ||
આચાર્ય : ત્યારે તો મંત્રવત્ અસર થઈ ગઈ. આ આવે એના પિતા. આવો, ભોળાનાથભાઈ! બહુ સહેલાઈથી પતી ગયું આ તો. પામી ગયો એ તો. ચાલો, આવો જોઈએ. | {{Ps | ||
[બારી પર જઈને અંદર નજર કરે છે. પાછલી જાળીમાં થઈને ચંદ્રની કૌમુદી ઓરડીમાં લેપાઈ રહી છે. ભોંય પર અનંત ઝૂકીને પડ્યો પડ્યો એ ચાકના ટુકડા વતી અણધડ જેવી કોઈ સ્ત્રી-આકૃતિ દોરે છે.] | |અનંત : | ||
આચાર્ય : [બારી કને ઊભા ન રહેતાં બે-ચાર વાર ટેલતા ટેલતા નજર કરે છે. અને બોલે છે.] જોયું! ગળીને મીણ બની ગયો છે ના? | |ત્યારે કંઈ નહિ. યદુનંદન, ન અડકતા હો, ભાઈ! | ||
[ઓરડીમાંથી હસવાનો અવાજ સંભળાય છે. આચાર્ય, ભોળાનાથ અને અન્ય વિદ્યામંદિરવાસીઓ બારી સામે થંભી સાંભળે છે.] | }} | ||
અનંત : [પોતે દોરેલી આકૃતિ સામે હસતો હસતો] હા-હા-હા-હા! જુઓ પણ, બરોબર ચંદ્રોદયે આપણે બન્ને મળ્યાં ને? મળ્યાં, ખરું ને! બરાબર કૉલ પાળ્યો, ખરું ને? | {{Right|[કશું બોલ્યા વિના પોતે ઓરડાની ભોંય પર બેસી જાય છે. ચંદુ-મહેશ્વર પરશાળમાં ટેલતા ચોકી કરે છે. ચંદ્રોદય થતાં આચાર્ય આવે છે.]}} | ||
[આચાર્ય ઝંખવાય છે. ભોળાનાથ ભયભીત બને છે. બન્ને હેરત પામીને સામસામા જોવે છે.] | {{Ps | ||
અનંત : [આકૃતિ તરફ ઝળુંબીને] ઉલટાંના જાગનાથને બદલે આંહીં મારી ઓરડીમાં જ મળ્યાં. આ વિદ્યામંદિરને ય પાવન કરી શક્યાં, ખરું ને? મળવાના સાચા ઉત્સુકોને કોણ રોકી શકવાનું હતું, ભલા? આ બધા લોકોએ આપણો મેળાપ અટકાવવાનો જાપ્તો કર્યો બાપડાએ. પણ આપણે તો તેઓની હાંસી કરીને મળ્યાં. | |આચાર્ય : | ||
ભોળાનાથ : આ તો ચક્કર ખસી ગયું દેખાય છે! | |કેમ? જાપ્તો બરાબર? | ||
આચાર્ય : મને તો નફટાઈ લાગે છે. | }} | ||
અનંત : [આકૃતિ પ્રત્યે] જુઓ, તમે બોલો, બાપુજીને ખાત્રી આપો કે જરીકે ન ગભરાય. ચક્કર અનંતનું ન જ ખસે. અને ગુરુદેવને સમજાવો : પૂછો : પોતાનાં પરિણિતોને મળવું એ નફટાઈ ક્યાંની? ને હું તો પ્રગટ મળું છું ને? ક્યાં રાત્રિએ સહુ સૂતા પછી કમ્પાઉન્ડ ઠેકીને ભાગી જાઉં છું હું! ને હું તો માત્ર આ શરદ્પૂર્ણિમાની બે રાત પૂરતો તમને બે ઘડી મળી જાઉં છું, હું ક્યાં વ્હેલે પરોડિયે બિભત્સ રીતે ઘોરતો અમારા ચોકીદાર ગૃહપતિઓની આંખોને અને બત્તીને લજવું છું! આ વિદ્યામંદિરમાં જે રોજેરોજ બનતા બનાવો છે, તે માયલો શું મારો-તમારો આ મિલાપ છે? આપણો તો શાહુકારીનો સ્નેહ છે — ચોરીનો નહિ. પણ હું અહીંની વધુ બદબો નહિ ઉખેળું, માનસશાસ્ત્રના એ તમામ પ્રયોગો ને કોયડાઓ છેડતાં હું આ બધાની સામે ન અચકાઉં. પણ તમે, કંચનગૌરી, તમે ખાનદાન છો, વળી સ્ત્રી છો. તમારી મને લજ્જા રહે છે. નહિ તો — | {{Ps | ||
આચાર્ય : ચાલો ચાલો. ડૉ. રાવને બોલાવીએ ઝટ. આને ડામ દઈ બ્લીસ્ટર ઉપડાવવાં પડશે. | |ચંદુ-મહેશ્વર : | ||
અનંત : — નહિ તો હું કહેત કે આંહીં મુલાકાતે આવતાં મહિલા મંડળોનાં મુખ-કમલો સામે હું ક્યાં ભૂખ્યા શ્વાનોની માફક તાકી રહું છું? પૂછો આ બધાને — આ ચંદુને, મહેશ્વરને, આચાર્યજીને ખુદને : ઘેર પત્ની હોવા છતાં — | |બરાબર. | ||
આચાર્ય : સહુ વિખરાઈ જાવ. અહીં ઊભા ન રહો. ચંદુ, દાકતર રાવને બોલાવો. કમાડ હમણાં ન ખોલશો. | }} | ||
અનંત : ખોલોને હવે! કશો વાંધો નથી. કંચનગૌરી તો જાય છે હવે. લ્યો, આવજો! આટલાં માણસોનાં દેખતાં ‘આવજો!’ કહેવા ઉપરાંત તો બીજું શું કરું? | {{Ps | ||
[ધીરે ધીરે આકૃતિને ભૂંસી નાખે છે. પછી સૂવે છે.] | |આચાર્ય : | ||
|ખૂબ પછાડા મારીમારીને થાક્યો લાગે છે. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુ : | |||
|જી ના. | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|કમાડ ભડભડાવીને ખેડવવાની કોશિશ નહોતી કરી શું? | |||
}} | |||
{{Ps | |||
|મહેશ્વર : | |||
|ના જી. | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|બારીના સળિયા ન હચમચાવ્યા? | |||
}} | |||
{{Ps | |||
|ચંદુ : | |||
|નહિ. જરીકે નહિ. | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|તમારા ઉપર દાંત તો ખૂબ કચકચાવ્યા હશે. ધમકી-બમકી દીધી હશે ખૂબ. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુ : | |||
|જરીકે નહિ. | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|મને તો બે-ચાર ચોપડી હશે ને? | |||
}} | |||
{{Ps | |||
|મહેશ્વર : | |||
|એક શબ્દ પણ નહિ. | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|ત્યારે તો મંત્રવત્ અસર થઈ ગઈ. આ આવે એના પિતા. આવો, ભોળાનાથભાઈ! બહુ સહેલાઈથી પતી ગયું આ તો. પામી ગયો એ તો. ચાલો, આવો જોઈએ. | |||
}} | |||
{{Right|[બારી પર જઈને અંદર નજર કરે છે. પાછલી જાળીમાં થઈને ચંદ્રની કૌમુદી ઓરડીમાં લેપાઈ રહી છે. ભોંય પર અનંત ઝૂકીને પડ્યો પડ્યો એ ચાકના ટુકડા વતી અણધડ જેવી કોઈ સ્ત્રી-આકૃતિ દોરે છે.]}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|[બારી કને ઊભા ન રહેતાં બે-ચાર વાર ટેલતા ટેલતા નજર કરે છે. અને બોલે છે.] જોયું! ગળીને મીણ બની ગયો છે ના? | |||
}} | |||
{{Right|[ઓરડીમાંથી હસવાનો અવાજ સંભળાય છે. આચાર્ય, ભોળાનાથ અને અન્ય વિદ્યામંદિરવાસીઓ બારી સામે થંભી સાંભળે છે.]}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|[પોતે દોરેલી આકૃતિ સામે હસતો હસતો] હા-હા-હા-હા! જુઓ પણ, બરોબર ચંદ્રોદયે આપણે બન્ને મળ્યાં ને? મળ્યાં, ખરું ને! બરાબર કૉલ પાળ્યો, ખરું ને? | |||
}} | |||
{{Right|[આચાર્ય ઝંખવાય છે. ભોળાનાથ ભયભીત બને છે. બન્ને હેરત પામીને સામસામા જોવે છે.]}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|[આકૃતિ તરફ ઝળુંબીને] ઉલટાંના જાગનાથને બદલે આંહીં મારી ઓરડીમાં જ મળ્યાં. આ વિદ્યામંદિરને ય પાવન કરી શક્યાં, ખરું ને? મળવાના સાચા ઉત્સુકોને કોણ રોકી શકવાનું હતું, ભલા? આ બધા લોકોએ આપણો મેળાપ અટકાવવાનો જાપ્તો કર્યો બાપડાએ. પણ આપણે તો તેઓની હાંસી કરીને મળ્યાં. | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|આ તો ચક્કર ખસી ગયું દેખાય છે! | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|મને તો નફટાઈ લાગે છે. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|[આકૃતિ પ્રત્યે] જુઓ, તમે બોલો, બાપુજીને ખાત્રી આપો કે જરીકે ન ગભરાય. ચક્કર અનંતનું ન જ ખસે. અને ગુરુદેવને સમજાવો : પૂછો : પોતાનાં પરિણિતોને મળવું એ નફટાઈ ક્યાંની? ને હું તો પ્રગટ મળું છું ને? ક્યાં રાત્રિએ સહુ સૂતા પછી કમ્પાઉન્ડ ઠેકીને ભાગી જાઉં છું હું! ને હું તો માત્ર આ શરદ્પૂર્ણિમાની બે રાત પૂરતો તમને બે ઘડી મળી જાઉં છું, હું ક્યાં વ્હેલે પરોડિયે બિભત્સ રીતે ઘોરતો અમારા ચોકીદાર ગૃહપતિઓની આંખોને અને બત્તીને લજવું છું! આ વિદ્યામંદિરમાં જે રોજેરોજ બનતા બનાવો છે, તે માયલો શું મારો-તમારો આ મિલાપ છે? આપણો તો શાહુકારીનો સ્નેહ છે — ચોરીનો નહિ. પણ હું અહીંની વધુ બદબો નહિ ઉખેળું, માનસશાસ્ત્રના એ તમામ પ્રયોગો ને કોયડાઓ છેડતાં હું આ બધાની સામે ન અચકાઉં. પણ તમે, કંચનગૌરી, તમે ખાનદાન છો, વળી સ્ત્રી છો. તમારી મને લજ્જા રહે છે. નહિ તો — | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|ચાલો ચાલો. ડૉ. રાવને બોલાવીએ ઝટ. આને ડામ દઈ બ્લીસ્ટર ઉપડાવવાં પડશે. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|— નહિ તો હું કહેત કે આંહીં મુલાકાતે આવતાં મહિલા મંડળોનાં મુખ-કમલો સામે હું ક્યાં ભૂખ્યા શ્વાનોની માફક તાકી રહું છું? પૂછો આ બધાને — આ ચંદુને, મહેશ્વરને, આચાર્યજીને ખુદને : ઘેર પત્ની હોવા છતાં — | |||
}} | |||
{{Ps | |||
|આચાર્ય : | |||
|સહુ વિખરાઈ જાવ. અહીં ઊભા ન રહો. ચંદુ, દાકતર રાવને બોલાવો. કમાડ હમણાં ન ખોલશો. | |||
}} | |||
{{Ps | |||
|અનંત : | |||
|ખોલોને હવે! કશો વાંધો નથી. કંચનગૌરી તો જાય છે હવે. લ્યો, આવજો! આટલાં માણસોનાં દેખતાં ‘આવજો!’ કહેવા ઉપરાંત તો બીજું શું કરું? | |||
}} | |||
{{Right|[ધીરે ધીરે આકૃતિને ભૂંસી નાખે છે. પછી સૂવે છે.]}} | |||
{{Ps |
edits