વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 441: Line 441:

સમય : સાંજ પડતી આવે છે. સ્થળ : વિદ્યામંદિરના છાત્રાલયની પોતાની ઓરડીમાં અંદરથી બારણું વાસીને અનંત કપડાં બદલે છે. એની જાળીવાળી બારીના સળિયા પાસે ચંદુ અને મહેશ્વર આવી ઊભા છે.

}}
 
{{Ps
{{Ps
|ચંદુ :
|ચંદુ :
Line 550: Line 550:
}}
}}
{{Right|[હસતા હસતા ચંદુ-મહેશ્વર વગેરે ચાલ્યા જાય છે, થોડીવાર સુધી ધોતિયાની પાટલી, માથાના વાળ, નખની સાફસૂફી વગેરેની ટાપટીપ કર્યા પછી સ્મિત કરતો કરતો અનંત, સૂર્યાસ્ત વેળાએ કમાડ ઉઘાડી બારણાં ખેંચે છે. ઊઘડતાં નથી. બારી પાસે આવીને સ્વસ્થતાથી ટેલતા ચંદુ — મહેશ્વર વગેરેને એક પછી એક કહે છે.]}}

::: ચંદુ, આ જરા ઉઘાડ તો!
::: ચંદુ, આ જરા ઉઘાડ તો!
{{Right|[ચંદુ હસીને ચાલ્યો જાય છે.]}}
{{Right|[ચંદુ હસીને ચાલ્યો જાય છે.]}}
::: અરે મહેશ્વર! જરા ઉઘાડ તો, ભાઈ!
::: અરે મહેશ્વર! જરા ઉઘાડ તો, ભાઈ!
{{Right|[મહેશ્વર ચાલ્યો જાય છે.]}}
{{Right|[મહેશ્વર ચાલ્યો જાય છે.]}}
{{Ps
 
યદુનંદન, જરા આ બહારની સાંકળ ખોલજે તો, ભાઈ.

|મહેશ્વર :
|મહેશ્વર :
|[યદુનંદનને ખોલવા જતો અટકાવીને] યદુનંદન, તમારું કામ કરો. ત્યાં ન અડકશો.

|યદુનંદન :
|યદુનંદન :
Line 678: Line 679:
}}
}}
{{Right|[ધીરે ધીરે આકૃતિને ભૂંસી નાખે છે. પછી સૂવે છે.]}}

26,604

edits

Navigation menu