26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,107: | Line 1,107: | ||
સંધ્યા સમયે : શ્રી માળનાથ મહાદેવને ઓટે. [ટોકરા બજે છે. જ્ઞાતિજનો દર્શન કરી કરી, ‘બોમ બોમ ભોળા!’ ઈત્યાદિ શિવ-સંબોધનો ગજવતા ઓટા પર આવીને બેસે છે. કોઈ છીંકણી સૂંઘે-સુંઘાડે છે. કોઈ હથેળીમાં ચૂનો-તમાકુ ઠાલવે છે, કોઈ ચોટલી ખંખેરે છે, વાતો ચાલે છે.] | સંધ્યા સમયે : શ્રી માળનાથ મહાદેવને ઓટે. [ટોકરા બજે છે. જ્ઞાતિજનો દર્શન કરી કરી, ‘બોમ બોમ ભોળા!’ ઈત્યાદિ શિવ-સંબોધનો ગજવતા ઓટા પર આવીને બેસે છે. કોઈ છીંકણી સૂંઘે-સુંઘાડે છે. કોઈ હથેળીમાં ચૂનો-તમાકુ ઠાલવે છે, કોઈ ચોટલી ખંખેરે છે, વાતો ચાલે છે.] | ||
}} | |||
ભોળાનાથ : તમે સહુ મારી એકની જ ગર્દન શાના ચીપો છો? દીકરા તો તમારા બધાના ય એ વંઠેલને ઘેર જાય છે! એકલા મારા અનંતને જ કેમ ભાળ્યો છે સહુએ? | {{Ps | ||
વૈદ્યરાજ : બીજા કોના દીકરા ગયા દીઠા? | |ભોળાનાથ : | ||
ભોળાનાથ : આ વીરેશ્વરભાઈનો ગજેન્દ્ર. દાક્તરીમાં પાસ થઈને આવ્યો છે તે દિવસથી રોજ ત્રણ વાર તો ત્યાં સાઈકલે ચડીને જતો એને હું જોઉં છું. | |તમે સહુ મારી એકની જ ગર્દન શાના ચીપો છો? દીકરા તો તમારા બધાના ય એ વંઠેલને ઘેર જાય છે! એકલા મારા અનંતને જ કેમ ભાળ્યો છે સહુએ? | ||
વૈદ્યરાજ : એટલે જ અમે વૈદ્યો દાક્તરી કેળવણીથી વિરુદ્ધ પડીએ છીએ ને? મેડીકલ કૉલેજમાં છોકરાઓનાં ચારિત્ર્ય.... | }} | ||
વીરેશ્વર : મારો ગજુ એવો ન્હોય. એ તો જાય છે દયાથી દ્રવીને ફ્રી વિઝિટ કરવા. સૂરજને ગાંડપણનું પાસું છે; જાણો છો ને? | {{Ps | ||
વિશ્વનાથ : ગજુ જાય છે દવા કરવા, ત્યારે ભોળાનાથભાઈનો અનંત શું માનસિક દવા કરવા જ નથી જતો ભલા? સૂરજને ઘેલછામાં આશ્વાસનની જરૂર નહિ કે? | |વૈદ્યરાજ : | ||
વીરેશ્વર : એ જ પ્રકારનું આશ્વાસન દેવા જનારા છોકરાઓ જ્ઞાતિમાં હમણાં હમણાં ઠીક ઠીક વધી ગયા છે. મને તમામ ખબર છે. તમારો અનંત, ત્રિપુરાશંકરનો દિગંત, મહેશ્વરનો દેવેન્દ્ર, બધાને હું ત્યાંથી નીકળતા જોઉં છું. કોઈ શાકપાદડું પહોંચાડે છે, કોઈ દાણાદૂણી લાવી આપે છે, કોઈ દાક્તરને તેડી જાય છે. મારા ગજુનો એકનો જ દોષ શા સારુ દઈ રહ્યા છો તમે? | |બીજા કોના દીકરા ગયા દીઠા? | ||
વૈદ્યરાજ : અમને તો કોઈ નથી તેડી જતું. શાના તેડી જાય? ઝટ દાક્તરોને કસ કાઢવો છે એવા અનાથો ઉપર પ્રયોગો કરી કરીને. [છૂરીની માફક હાથ ચલાવે છે.] | }} | ||
ભોળાનાથ : તો પછી તમે તમારી મેળે જ કાં નથી જતા? | {{Ps | ||
વૈદ્યરાજ : શું જાય? ઈજ્જત આબરૂ આડી આવે છે ને, ભાઈ! ચારિત્ર્ય, ભોળાનાથભાઈ, ચારિત્ર્ય જેવું અમૂલ્ય જીવનરત્ન જોખમમાં મૂકું તેવો હું નહિ. અમે વૈદ્યો તો રાજદરબારનાં અંત :પુરોમાં જનારા : અમે દાક્તરો જેવા નહિ. | |ભોળાનાથ : | ||
વિશ્વનાથ : છતાં નવયુગના યજ્ઞોપવિત સમી સ્ટેથોસ્કોપની ભૂંગળીને તો ડોકમાં પહેરીને બપોર સુધી અળગી જ નથી કરતા, હો ધન્વંતરી! ગામડામાં જઈને ઈંજેકશનોના સોયા પરોવવાનું પણ ક્યાં ચૂકો છો? વાત પિત ને કફ ઉપરાંત હવે તો ‘જર્મ્સની થિયરીઓ’ પણ ક્યાં તમે નથી બાફતા? હાંકી શકાય તેટલું દાક્તરોનું પણ હાંકો છો તો ખરા! | |આ વીરેશ્વરભાઈનો ગજેન્દ્ર. દાક્તરીમાં પાસ થઈને આવ્યો છે તે દિવસથી રોજ ત્રણ વાર તો ત્યાં સાઈકલે ચડીને જતો એને હું જોઉં છું. | ||
વૈદ્યરાજ : [ચિડાઈને] હવે એ બધું તો વિષયાન્તર થાય છે, ભોળાનાથભાઈ! ખરો મુદ્દો તો છે આપણા જ્ઞાતિના જુવાનિયાઓના સત્યાનાશને અટકાવવાનો. સાવિત્રીને અને સૂરજને ગામ છોડાવવું જ જોઈએ. નહિતર આપણા એકેએક જુવાનનું નિકંદન નીકળશે. | }} | ||
ભોળાનાથ : પરંતુ એમાં વાંક કોનો? | {{Ps | ||
વિશ્વનાથ : બેશક, આપણા જુવાનિયાઓનો તો નહિ જ! | |વૈદ્યરાજ : | ||
ભોળાનાથ : વાંક ચોખેચોખો ધનેશ્વરભાઈનો. શા સારુ માસિક રૂપિયા ત્રણની જીવાઈ બંધ કરી? સૂરજે આજ લાજમરજાદ છોડી હોય તો એ જ કારણે. | |એટલે જ અમે વૈદ્યો દાક્તરી કેળવણીથી વિરુદ્ધ પડીએ છીએ ને? મેડીકલ કૉલેજમાં છોકરાઓનાં ચારિત્ર્ય.... | ||
વૈદ્યરાજ : એમ ન કહો. પ્રથમ એ કુલટાઓએ લાજઘૂમટા છોડ્યા, જુવાનોને પોતાને ઘેર જતા-આવતા કર્યા, તે પછી જ ધનેશ્વરભાઈએ રૂપિયા ત્રણ બંધ પાડ્યા છે. અને જુવાનોને ત્યાં હેળવનાર તમારો અનંત છે, સમજ્યા, ભોળાનાથભાઈ! વીરેશ્વરના ગજેન્દ્રને ત્યાં વિઝિટે લઈ જનાર કોણ? અનંત, અનંત, ને અનંત જ! [ઓટા ઉપર હાથ પછાડે છે.] | }} | ||
વીરેશ્વર : તમે પણ મોટા અફલાતૂન જેવી વાત કહો છો, હો વૈદ્યરાજ! દાક્તરી ભણેલ માણસ શું વિઝિટે ન જાય? | {{Ps | ||
વૈદ્યરાજ : જાય, પણ એવી જગજાહેર ભ્રષ્ટાને ઘેરે? એકાંતે? એના શરીર પર સ્ટેથોસ્કોપ લગાડે? એના પેટ પર આંગળીઓના ટકોરા મારે? એની આંખો તપાસવાને નિમિત્તે ગાલ પર હાથ અડકાડે? એને આશ્વાસન દેવાના ડોળ કરીને કપાળ પંપાળે? આ શું ચારિત્ર્ય તમારા દાક્તરોનું! | |વીરેશ્વર : | ||
વીરેશ્વર : ઓહોહોહો, ધન્વંતરી! ગજબ વર્ણનશક્તિ તમારી. જાણે નજરોનજર નિહાળતા હો તેવું વર્ણન! આટલું વિગતવાર ક્યાંથી જાણ્યું? | |મારો ગજુ એવો ન્હોય. એ તો જાય છે દયાથી દ્રવીને ફ્રી વિઝિટ કરવા. સૂરજને ગાંડપણનું પાસું છે; જાણો છો ને? | ||
વૈદ્યરાજ : જાણ્યું ગમે ત્યાંથી. પૂછો તમારા ગજેન્દ્રને. સાચું કે ખોટું? હું તો સહુને માપી રહ્યો છું, મુરબ્બીઓ! | }} | ||
વિશ્વનાથ : વૈદ્યરાજના તો ડિટેક્ટિવો ફરે છે, ડિટેક્ટિવો! | {{Ps | ||
વૈદ્યરાજ : ફરેય તે. કેમ ન ફરે? એમ શું અમે ચારિત્ર્યહીન દાક્તરોને ફાવી જવા દેશું? | |વિશ્વનાથ : | ||
વીરેશ્વર : પણ આ બધી બળતરા શાની? પૈસાની તો ન્હોય કારણ કે મારો ગજુ તો ફ્રી વિઝિટો આપે છે. તો પછી આ બળતરા એ બધા સુંવાળા સમાગમથી તમે વંચિત રહી જાઓ છો તેની જ સમજવી શું? | |ગજુ જાય છે દવા કરવા, ત્યારે ભોળાનાથભાઈનો અનંત શું માનસિક દવા કરવા જ નથી જતો ભલા? સૂરજને ઘેલછામાં આશ્વાસનની જરૂર નહિ કે? | ||
[બધા ખડખડાટ હસે છે.] | }} | ||
વૈદ્યરાજ : અમે આર્યપુત્રો છીએ. આયુર્વેદ તો છે એક પવિત્ર શાસ્ત્ર. એ તો છે ઋષિઓની જીતેન્દ્રિયોની ધર્મવાણી. એમાં લોલુપતાને સ્થાન ન્હોય. અમે તો માત્ર પેશાબ જોઈને પાંચ-પાંચ વર્ષના જૂના વ્યાધિઓ પારખનારા. અમારા વ્યવસાયમાં શારીરિક ગલીપચીના સંજોગો જ ન હોય. ચારિત્ર્યહીનો તો ફક્ત દાક્તરો જ હોઈ શકે. | {{Ps | ||
વિશ્વનાથ : હવે એ બધી લપ જવા દો, ને એક વાત ઉપર આવી જાઓ, કે ન્યાતના જુવાન છોકરાઓનાં શીલ, અભ્યાસ ઈત્યાદિ આ સાવિત્રી-સૂરજના ભ્રષ્ટવાડાને કારણે સંકટમાં આવી પડ્યાં છે. કેમ, ખરું ને, વૈદ્યરાજ! | |વીરેશ્વર : | ||
વૈદ્યરાજ : એ અને એ ઉપરાંત બીજું ઘણું ઘણું.... | |એ જ પ્રકારનું આશ્વાસન દેવા જનારા છોકરાઓ જ્ઞાતિમાં હમણાં હમણાં ઠીક ઠીક વધી ગયા છે. મને તમામ ખબર છે. તમારો અનંત, ત્રિપુરાશંકરનો દિગંત, મહેશ્વરનો દેવેન્દ્ર, બધાને હું ત્યાંથી નીકળતા જોઉં છું. કોઈ શાકપાદડું પહોંચાડે છે, કોઈ દાણાદૂણી લાવી આપે છે, કોઈ દાક્તરને તેડી જાય છે. મારા ગજુનો એકનો જ દોષ શા સારુ દઈ રહ્યા છો તમે? | ||
વીરેશ્વર : આપને કહેવાનું રહે છે તે કબૂલ : પણ હવે આ બાબતનું કરવું શું? | }} | ||
ભોળાનાથ : રાજને — માજીસ્ટ્રેટ સાહેબને કશું પગલું લેવાનું કહેવું હોય તો હું તૈયાર છું. હું છેક કમિશ્નર સુધી જવા તૈયાર છું, કેમકે આપણી સમગ્ર જુવાન પ્રજા જોખમમાં છે. | {{Ps | ||
વીરેશ્વર : તે પહેલાં આપણામાંથી કોઈ ડાહ્યા અને પ્રૌઢ પુરુષોએ જઈને એ મા-દીકરીને જ સમજાવવાં, ચેતવણી દેવી, અને પોતાની મેળે જ ગામ છોડી ચાલ્યાં જાય તેવું ન કરવું જોઈએ? | |વૈદ્યરાજ : | ||
વૈદ્યરાજ : હા, એ ઠીક છે. બોલો, કોણ ત્યાં જવા તૈયાર છે? | |અમને તો કોઈ નથી તેડી જતું. શાના તેડી જાય? ઝટ દાક્તરોને કસ કાઢવો છે એવા અનાથો ઉપર પ્રયોગો કરી કરીને. [છૂરીની માફક હાથ ચલાવે છે.] | ||
વિશ્વનાથ : [સહુની સામે મિચકારો કરી] ધન્વતરીજીને જ મોકલીએ. | }} | ||
વૈદ્યરાજ : મને વાંધો નથી. હું જોખમ વહોરવા તૈયાર છું. પણ કોઈએ મારી જોડે આવવું જોશે. કાજળની કોટડીમાં એકલા જવું ઉચિત નથી. કેમકે આ તો છે ચારિત્ર્યનો સવાલ ભાઈ! ગળીનો ડાઘ બેસતાં શી વાર લાગે? | {{Ps | ||
ભોળાનાથ : તમારા વિશે એવી રંચ પણ શંકા લાવનાર પાપી આપણી ન્યાતમાં તો એક પણ નથી. | |ભોળાનાથ : | ||
વિશ્વનાથ : ને વળી તમે તો ઔષધ કરવાને બહાને પણ જઈ શકો છો. સ્ટેથોસ્કોપ ડોકમાં જ પહેરી રાખવું. નાડ્યને આંગળીઓ વચ્ચે ઝાલી રાખીને જ આ બધી વાત કરવી, એટલે કોઈ ઓચિંતાનું આવી ચડે તો ય ચિંતા નહિ. | |તો પછી તમે તમારી મેળે જ કાં નથી જતા? | ||
[બીજાઓ સામે જોઈ મોં મલકાવે છે.] | }} | ||
વીરેશ્વર : વૈદક એ ખરેખર મોટી ઢાલ છે માણસને માટે. | {{Ps | ||
ભોળાનાથ : આપણે વૈદ્યો નથી એ દુર્ભાગ્ય છે આપણું. આટલી અવસ્થાએ પણ આપણાથી તો ખોંખારાનો ‘આલારામ’ (એલાર્મ) બજાવ્યા પછી જ કોઈના ઘરમાં પેસાય. ને મોટાં ફીંડલાં બાંધીએ, એટલે બૈરાં ઘૂમટા ય લાંબા તાણે. શી દશા છે! | |વૈદ્યરાજ : | ||
વીરેશ્વર : હાં-હાં-હાં ભોળાનાથભાઈ! પંચાવન વર્ષે ય આવા વલખાટ! અ હ હ હ! | |શું જાય? ઈજ્જત આબરૂ આડી આવે છે ને, ભાઈ! ચારિત્ર્ય, ભોળાનાથભાઈ, ચારિત્ર્ય જેવું અમૂલ્ય જીવનરત્ન જોખમમાં મૂકું તેવો હું નહિ. અમે વૈદ્યો તો રાજદરબારનાં અંત :પુરોમાં જનારા : અમે દાક્તરો જેવા નહિ. | ||
વિશ્વનાથ : જીવતો જીવ છે ને ભાઈ! પંદર વર્ષથી તો ઘરભંગ અવસ્થા : પછી કંઈ વાંક છે? જોવા-સાંભળવા અને વાતો કરવાની ક્ષુધા તો રહે જ ને? | }} | ||
વીરેશ્વર : તો છો ને ભોળાનાથભાઈ પણ એ મા-દીકરીને મળી આવે! સમજાવી આવે, કે ઓ મારી માવડી! તમો બેઉનાં વશીકરણને કારણે તો આ ન્યાતના જુવાનોનું નિકંદન નીકળી રહેલ છે. | {{Ps | ||
વૈદ્યરાજ : ભોળાનાથભાઈની આ બધી વાતોચીતો પરથી હું તો માનું છું કે એમનું આ કામ નથી. ध्यायतो विषयान् पुंस : संगस्तेषूपजायते! વળી સામી વ્યક્તિઓ એવી રહી ખરી ને? | |વિશ્વનાથ : | ||
વીરેશ્વર : કોણ? મા અને દીકરી બન્ને? | |છતાં નવયુગના યજ્ઞોપવિત સમી સ્ટેથોસ્કોપની ભૂંગળીને તો ડોકમાં પહેરીને બપોર સુધી અળગી જ નથી કરતા, હો ધન્વંતરી! ગામડામાં જઈને ઈંજેકશનોના સોયા પરોવવાનું પણ ક્યાં ચૂકો છો? વાત પિત ને કફ ઉપરાંત હવે તો ‘જર્મ્સની થિયરીઓ’ પણ ક્યાં તમે નથી બાફતા? હાંકી શકાય તેટલું દાક્તરોનું પણ હાંકો છો તો ખરા! | ||
વિશ્વનાથ : એ તો જેવી જેની ઉમ્મર. કેમ ખરું ને, ધન્વંતરી? [વૈદ્યરાજની સામે મોં મલકાવે છે.] | }} | ||
ભોળાનાથ : એટલે વૈદ્યરાજની ઉમ્મર નાની તેથી શું થયું? આયુર્વેદનું કવચ તો અભેદ્ય છે, જાણતા નથી? | {{Ps | ||
વીરેશ્વર : હા, જોખમમાં તો રહ્યા બાપડા દાક્તરો જ! | |વૈદ્યરાજ : | ||
વૈદ્યરાજ : તમારા સહુના મનમાં સંશય હોય તો હું ત્યાં નથી જવાનો. આ પ્રશ્ન તો ચારિત્ર્યનો છે. | |[ચિડાઈને] હવે એ બધું તો વિષયાન્તર થાય છે, ભોળાનાથભાઈ! ખરો મુદ્દો તો છે આપણા જ્ઞાતિના જુવાનિયાઓના સત્યાનાશને અટકાવવાનો. સાવિત્રીને અને સૂરજને ગામ છોડાવવું જ જોઈએ. નહિતર આપણા એકેએક જુવાનનું નિકંદન નીકળશે. | ||
વિશ્વનાથ : નહિ રે. આમાં કોઈએ કોઈના વિષે સંશય ઉઠાવવા જેવું જ નથી. આપણે સહુ એકબીજાને પૂરા પિછાનીએ છીએ. મુદ્દાનો સવાલ એક જ છે, કે આ મા-દીકરીના ફાંસલામાંથી આપણા નિર્દોષ ન્યાત-જુવાનોને તાબડતોબ ઉગારી લેવા : તેનો પહેલો કાર્યભાર ધન્વંતરીજીને જ સોંપીએ છીએ. | }} | ||
વૈદ્યરાજ : હું તો બનતું કરી છૂટીશ. લ્યો ત્યારે, જે જે! [ઊઠે છે. મંદિરમાં ફરીવાર જઈ, ‘શિવોઽહં શિવોઽહં’ના પુકારો કરી ટોકરો વગાડી જાય છે.] | {{Ps | ||
[ભોળાનાથ અને વીરેશ્વર પણ ઊઠે છે. ઊઠતાં ઊઠતાં વાતો કરે છે.] | |ભોળાનાથ : | ||
ભોળાનાથ : પણ એવી તે કેવીક રૂપાળી એ છે બેઉ? | |પરંતુ એમાં વાંક કોનો? | ||
વીરેશ્વર : ગજબ રૂડી છે; ન્યાતમાં કોઈ એનો જોટો નથી. તમારા સોગંદ! | }} | ||
ભોળાનાથ : સાળું, ઘણીઘણી વાર પૂજા કરતે કરતે મને વિચાર આવી જાય છે, કે વિધવાલગ્નની છૂટ રાખી હોત મનુ મહારાજે! | {{Ps | ||
વીરેશ્વર : પણ શા સારુ? તમને કુંવારી કન્યા પરણવાની કોણ ના કહે છે? | |વિશ્વનાથ : | ||
ભોળાનાથ : વિચાર થઈ પડે, ભાઈ, વિચાર! ઘરમાં બાળરંડવાળ દીકરી છે, બાપા! ઓલ્યું તો દીકરીને ઠેકાણે પાડી શકાય, ને પોતે ય સાવિત્રી જેવું કોઈક આધેડ ઘરમાં લાવી શકીએ. પંદર વરસની ઘરભંગ અવસ્થા અતિ દોહ્યલી છે. વીરેશ્વરભાઈ! તને એ દુઃખની કલ્પના ક્યાંથી આવે? | |બેશક, આપણા જુવાનિયાઓનો તો નહિ જ! | ||
વીરેશ્વર : હવે ભઈ, મારે ય છે તો દમલેલ ઠોઠિયું ને! | }} | ||
ભોળાનાથ : ઠોઠિયું તો ઠોઠિયું, પણ એકબીજાની આળપંપાળ કરતે કરતે આયુષ્ય તો ખૂટે ને! આ તો, ભાઈ, એકલતા ખાઈ જાય છે. [નિઃશ્વાસ નાખે છે.] | {{Ps | ||
વિશ્વનાથ : [દાઢીને] અરરર! | |ભોળાનાથ : | ||
ભોળાનાથ : તારે હસવાનું થાય છે, ખરું ને વિશવા? | |વાંક ચોખેચોખો ધનેશ્વરભાઈનો. શા સારુ માસિક રૂપિયા ત્રણની જીવાઈ બંધ કરી? સૂરજે આજ લાજમરજાદ છોડી હોય તો એ જ કારણે. | ||
[બેઉ જણા પાછું વાળી જોતા જોતા જુદા પડે છે.] | }} | ||
વિશ્વનાથ : [પાછળ પાછળ એકલો ચાલ્યો જતો ને શિવલિંગ તરફ તાકતો] શંભો! બુઢિયા! સ્મશાનચારી જોગટા! જેવો તું, તેવા જ અમે. તેં એકને બેસારી છે ખોળામાં, ને બીજીને સંઘરી છે જટામાં. વાંક તારો નથી, તને ન સમજનાર તારા ધર્મિષ્ઠોનો છે. નીકર આજ તારા ઓટા ઉપર આ હાહાકાર શા સારુ હોય? તારી પેઠે સહુ પોતપોતાનું ફોડી ન લ્યે? પણ તું, ઓલ્યો વિષ્ણુ, તમે તમામ દેવો ને દેવીઓ ખરાં ધૂર્ત છો. પક્કાં પાજી છો. કોઈ ક્ષીરસાગરમાં ને કોઈ હિમાલયની ટોચે, મૉજ લૂંટો છો પડ્યાં પડ્યાં, મારાં વાલીડાંઓ! પવિત્રતાના ફાંસલા બસ પરોવ્યા છે તમે અમારે સહુને ગળે. શી પ્રકાંડ ધૂર્તતા! ને કેવું વિરાટ છલ! | {{Ps | ||
[જાય છે.] | |વૈદ્યરાજ : | ||
|એમ ન કહો. પ્રથમ એ કુલટાઓએ લાજઘૂમટા છોડ્યા, જુવાનોને પોતાને ઘેર જતા-આવતા કર્યા, તે પછી જ ધનેશ્વરભાઈએ રૂપિયા ત્રણ બંધ પાડ્યા છે. અને જુવાનોને ત્યાં હેળવનાર તમારો અનંત છે, સમજ્યા, ભોળાનાથભાઈ! વીરેશ્વરના ગજેન્દ્રને ત્યાં વિઝિટે લઈ જનાર કોણ? અનંત, અનંત, ને અનંત જ! [ઓટા ઉપર હાથ પછાડે છે.] | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|તમે પણ મોટા અફલાતૂન જેવી વાત કહો છો, હો વૈદ્યરાજ! દાક્તરી ભણેલ માણસ શું વિઝિટે ન જાય? | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|જાય, પણ એવી જગજાહેર ભ્રષ્ટાને ઘેરે? એકાંતે? એના શરીર પર સ્ટેથોસ્કોપ લગાડે? એના પેટ પર આંગળીઓના ટકોરા મારે? એની આંખો તપાસવાને નિમિત્તે ગાલ પર હાથ અડકાડે? એને આશ્વાસન દેવાના ડોળ કરીને કપાળ પંપાળે? આ શું ચારિત્ર્ય તમારા દાક્તરોનું! | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|ઓહોહોહો, ધન્વંતરી! ગજબ વર્ણનશક્તિ તમારી. જાણે નજરોનજર નિહાળતા હો તેવું વર્ણન! આટલું વિગતવાર ક્યાંથી જાણ્યું? | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|જાણ્યું ગમે ત્યાંથી. પૂછો તમારા ગજેન્દ્રને. સાચું કે ખોટું? હું તો સહુને માપી રહ્યો છું, મુરબ્બીઓ! | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|વૈદ્યરાજના તો ડિટેક્ટિવો ફરે છે, ડિટેક્ટિવો! | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|ફરેય તે. કેમ ન ફરે? એમ શું અમે ચારિત્ર્યહીન દાક્તરોને ફાવી જવા દેશું? | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|પણ આ બધી બળતરા શાની? પૈસાની તો ન્હોય કારણ કે મારો ગજુ તો ફ્રી વિઝિટો આપે છે. તો પછી આ બળતરા એ બધા સુંવાળા સમાગમથી તમે વંચિત રહી જાઓ છો તેની જ સમજવી શું? | |||
}} | |||
{{Right|[બધા ખડખડાટ હસે છે.]}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|અમે આર્યપુત્રો છીએ. આયુર્વેદ તો છે એક પવિત્ર શાસ્ત્ર. એ તો છે ઋષિઓની જીતેન્દ્રિયોની ધર્મવાણી. એમાં લોલુપતાને સ્થાન ન્હોય. અમે તો માત્ર પેશાબ જોઈને પાંચ-પાંચ વર્ષના જૂના વ્યાધિઓ પારખનારા. અમારા વ્યવસાયમાં શારીરિક ગલીપચીના સંજોગો જ ન હોય. ચારિત્ર્યહીનો તો ફક્ત દાક્તરો જ હોઈ શકે. | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|હવે એ બધી લપ જવા દો, ને એક વાત ઉપર આવી જાઓ, કે ન્યાતના જુવાન છોકરાઓનાં શીલ, અભ્યાસ ઈત્યાદિ આ સાવિત્રી-સૂરજના ભ્રષ્ટવાડાને કારણે સંકટમાં આવી પડ્યાં છે. કેમ, ખરું ને, વૈદ્યરાજ! | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|એ અને એ ઉપરાંત બીજું ઘણું ઘણું.... | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|આપને કહેવાનું રહે છે તે કબૂલ : પણ હવે આ બાબતનું કરવું શું? | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|રાજને — માજીસ્ટ્રેટ સાહેબને કશું પગલું લેવાનું કહેવું હોય તો હું તૈયાર છું. હું છેક કમિશ્નર સુધી જવા તૈયાર છું, કેમકે આપણી સમગ્ર જુવાન પ્રજા જોખમમાં છે. | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|તે પહેલાં આપણામાંથી કોઈ ડાહ્યા અને પ્રૌઢ પુરુષોએ જઈને એ મા-દીકરીને જ સમજાવવાં, ચેતવણી દેવી, અને પોતાની મેળે જ ગામ છોડી ચાલ્યાં જાય તેવું ન કરવું જોઈએ? | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|હા, એ ઠીક છે. બોલો, કોણ ત્યાં જવા તૈયાર છે? | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|[સહુની સામે મિચકારો કરી] ધન્વતરીજીને જ મોકલીએ. | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|મને વાંધો નથી. હું જોખમ વહોરવા તૈયાર છું. પણ કોઈએ મારી જોડે આવવું જોશે. કાજળની કોટડીમાં એકલા જવું ઉચિત નથી. કેમકે આ તો છે ચારિત્ર્યનો સવાલ ભાઈ! ગળીનો ડાઘ બેસતાં શી વાર લાગે? | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|તમારા વિશે એવી રંચ પણ શંકા લાવનાર પાપી આપણી ન્યાતમાં તો એક પણ નથી. | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|ને વળી તમે તો ઔષધ કરવાને બહાને પણ જઈ શકો છો. સ્ટેથોસ્કોપ ડોકમાં જ પહેરી રાખવું. નાડ્યને આંગળીઓ વચ્ચે ઝાલી રાખીને જ આ બધી વાત કરવી, એટલે કોઈ ઓચિંતાનું આવી ચડે તો ય ચિંતા નહિ. | |||
}} | |||
{{Right|[બીજાઓ સામે જોઈ મોં મલકાવે છે.]}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|વૈદક એ ખરેખર મોટી ઢાલ છે માણસને માટે. | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|આપણે વૈદ્યો નથી એ દુર્ભાગ્ય છે આપણું. આટલી અવસ્થાએ પણ આપણાથી તો ખોંખારાનો ‘આલારામ’ (એલાર્મ) બજાવ્યા પછી જ કોઈના ઘરમાં પેસાય. ને મોટાં ફીંડલાં બાંધીએ, એટલે બૈરાં ઘૂમટા ય લાંબા તાણે. શી દશા છે! | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|હાં-હાં-હાં ભોળાનાથભાઈ! પંચાવન વર્ષે ય આવા વલખાટ! અ હ હ હ! | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|જીવતો જીવ છે ને ભાઈ! પંદર વર્ષથી તો ઘરભંગ અવસ્થા : પછી કંઈ વાંક છે? જોવા-સાંભળવા અને વાતો કરવાની ક્ષુધા તો રહે જ ને? | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|તો છો ને ભોળાનાથભાઈ પણ એ મા-દીકરીને મળી આવે! સમજાવી આવે, કે ઓ મારી માવડી! તમો બેઉનાં વશીકરણને કારણે તો આ ન્યાતના જુવાનોનું નિકંદન નીકળી રહેલ છે. | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|ભોળાનાથભાઈની આ બધી વાતોચીતો પરથી હું તો માનું છું કે એમનું આ કામ નથી. ध्यायतो विषयान् पुंस : संगस्तेषूपजायते! વળી સામી વ્યક્તિઓ એવી રહી ખરી ને? | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|કોણ? મા અને દીકરી બન્ને? | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|એ તો જેવી જેની ઉમ્મર. કેમ ખરું ને, ધન્વંતરી? [વૈદ્યરાજની સામે મોં મલકાવે છે.] | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|એટલે વૈદ્યરાજની ઉમ્મર નાની તેથી શું થયું? આયુર્વેદનું કવચ તો અભેદ્ય છે, જાણતા નથી? | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|હા, જોખમમાં તો રહ્યા બાપડા દાક્તરો જ! | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|તમારા સહુના મનમાં સંશય હોય તો હું ત્યાં નથી જવાનો. આ પ્રશ્ન તો ચારિત્ર્યનો છે. | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|નહિ રે. આમાં કોઈએ કોઈના વિષે સંશય ઉઠાવવા જેવું જ નથી. આપણે સહુ એકબીજાને પૂરા પિછાનીએ છીએ. મુદ્દાનો સવાલ એક જ છે, કે આ મા-દીકરીના ફાંસલામાંથી આપણા નિર્દોષ ન્યાત-જુવાનોને તાબડતોબ ઉગારી લેવા : તેનો પહેલો કાર્યભાર ધન્વંતરીજીને જ સોંપીએ છીએ. | |||
}} | |||
{{Ps | |||
|વૈદ્યરાજ : | |||
|હું તો બનતું કરી છૂટીશ. લ્યો ત્યારે, જે જે! [ઊઠે છે. મંદિરમાં ફરીવાર જઈ, ‘શિવોઽહં શિવોઽહં’ના પુકારો કરી ટોકરો વગાડી જાય છે.] | |||
}} | |||
{{Right|[ભોળાનાથ અને વીરેશ્વર પણ ઊઠે છે. ઊઠતાં ઊઠતાં વાતો કરે છે.]}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|પણ એવી તે કેવીક રૂપાળી એ છે બેઉ? | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|ગજબ રૂડી છે; ન્યાતમાં કોઈ એનો જોટો નથી. તમારા સોગંદ! | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|સાળું, ઘણીઘણી વાર પૂજા કરતે કરતે મને વિચાર આવી જાય છે, કે વિધવાલગ્નની છૂટ રાખી હોત મનુ મહારાજે! | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|પણ શા સારુ? તમને કુંવારી કન્યા પરણવાની કોણ ના કહે છે? | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|વિચાર થઈ પડે, ભાઈ, વિચાર! ઘરમાં બાળરંડવાળ દીકરી છે, બાપા! ઓલ્યું તો દીકરીને ઠેકાણે પાડી શકાય, ને પોતે ય સાવિત્રી જેવું કોઈક આધેડ ઘરમાં લાવી શકીએ. પંદર વરસની ઘરભંગ અવસ્થા અતિ દોહ્યલી છે. વીરેશ્વરભાઈ! તને એ દુઃખની કલ્પના ક્યાંથી આવે? | |||
}} | |||
{{Ps | |||
|વીરેશ્વર : | |||
|હવે ભઈ, મારે ય છે તો દમલેલ ઠોઠિયું ને! | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|ઠોઠિયું તો ઠોઠિયું, પણ એકબીજાની આળપંપાળ કરતે કરતે આયુષ્ય તો ખૂટે ને! આ તો, ભાઈ, એકલતા ખાઈ જાય છે. [નિઃશ્વાસ નાખે છે.] | |||
}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|[દાઢીને] અરરર! | |||
}} | |||
{{Ps | |||
|ભોળાનાથ : | |||
|તારે હસવાનું થાય છે, ખરું ને વિશવા? | |||
}} | |||
{{Right|[બેઉ જણા પાછું વાળી જોતા જોતા જુદા પડે છે.]}} | |||
{{Ps | |||
|વિશ્વનાથ : | |||
|[પાછળ પાછળ એકલો ચાલ્યો જતો ને શિવલિંગ તરફ તાકતો] શંભો! બુઢિયા! સ્મશાનચારી જોગટા! જેવો તું, તેવા જ અમે. તેં એકને બેસારી છે ખોળામાં, ને બીજીને સંઘરી છે જટામાં. વાંક તારો નથી, તને ન સમજનાર તારા ધર્મિષ્ઠોનો છે. નીકર આજ તારા ઓટા ઉપર આ હાહાકાર શા સારુ હોય? તારી પેઠે સહુ પોતપોતાનું ફોડી ન લ્યે? પણ તું, ઓલ્યો વિષ્ણુ, તમે તમામ દેવો ને દેવીઓ ખરાં ધૂર્ત છો. પક્કાં પાજી છો. કોઈ ક્ષીરસાગરમાં ને કોઈ હિમાલયની ટોચે, મૉજ લૂંટો છો પડ્યાં પડ્યાં, મારાં વાલીડાંઓ! પવિત્રતાના ફાંસલા બસ પરોવ્યા છે તમે અમારે સહુને ગળે. શી પ્રકાંડ ધૂર્તતા! ને કેવું વિરાટ છલ! | |||
}} | |||
{{Right|[જાય છે.]}} | |||
{{Ps |
edits