18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|1| }} | ||
<poem> | <poem> | ||
Line 28: | Line 28: | ||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|2|}} | |||
<poem> | <poem> | ||
પહોંચવાનું ગેબી અણસારા સુધી, | પહોંચવાનું ગેબી અણસારા સુધી, | ||
Line 44: | Line 48: | ||
એક રસ્તો જાય છે તારા સુધી. | એક રસ્તો જાય છે તારા સુધી. | ||
૧૦-૮-૨૦૦૭ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|3|}} | |||
<poem> | <poem> | ||
જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે, | જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે, | ||
Line 63: | Line 71: | ||
આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે. | આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે. | ||
૧૪-૯-૨૦૦૭ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|4 |}} | |||
<poem> | <poem> | ||
હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું, | હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું, | ||
Line 82: | Line 93: | ||
‘ઈર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે? | ‘ઈર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે? | ||
તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે. | તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે. | ||
૨૩-૫-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|5 |}} | |||
<poem> | <poem> | ||
એવી કેવી વાત છે, | એવી કેવી વાત છે, | ||
Line 109: | Line 123: | ||
ચોતરફ સાક્ષાત છે. | ચોતરફ સાક્ષાત છે. | ||
૨૭-૫-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|6 |}} | |||
<poem> | <poem> | ||
સૌ સમસ્યા જેવી છે એવી જ છે, | સૌ સમસ્યા જેવી છે એવી જ છે, | ||
Line 129: | Line 146: | ||
હોય છે, તો બોલને, કેવી જ છે? | હોય છે, તો બોલને, કેવી જ છે? | ||
૨૯-૫-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|7 |}} | |||
<poem> | <poem> | ||
ઊંઘમાંથી જાગ, બાળક, | ઊંઘમાંથી જાગ, બાળક, | ||
Line 154: | Line 175: | ||
શું ઉડાડે કાગ, બાળક? | શું ઉડાડે કાગ, બાળક? | ||
૨૦-૬-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|8 |}} | |||
<poem> | <poem> | ||
હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો, | હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો, | ||
Line 173: | Line 197: | ||
એમ લાગે છે મને ‘ઈર્શાદ’ કે, | એમ લાગે છે મને ‘ઈર્શાદ’ કે, | ||
કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો. | કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો. | ||
૨૭-૬-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|9|}} | |||
<poem> | <poem> | ||
‘આવું’, ‘આવું’ કહી ના આવે, | ‘આવું’, ‘આવું’ કહી ના આવે, | ||
Line 193: | Line 221: | ||
ખોદી કબર ને પગ લંબાવે. | ખોદી કબર ને પગ લંબાવે. | ||
૧૬-૭-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|10|}} | |||
<poem> | <poem> | ||
હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે? | હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે? | ||
Line 214: | Line 245: | ||
તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે? | તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે? | ||
૨૧-૭-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|11|}} | |||
<poem> | <poem> | ||
ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું, | ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું, | ||
Line 234: | Line 268: | ||
‘ઈર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું. | ‘ઈર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું. | ||
૨-૮-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|12|}} | |||
<poem> | <poem> | ||
ઝીણી ઝાણી છાંટ છે વરસાદની, | ઝીણી ઝાણી છાંટ છે વરસાદની, | ||
Line 255: | Line 292: | ||
વ્હાલની આ રીત છે ‘ઈર્શાદ’ની. | વ્હાલની આ રીત છે ‘ઈર્શાદ’ની. | ||
૪-૮-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|13|}} | |||
<poem> | <poem> | ||
શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું, | શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું, | ||
Line 274: | Line 314: | ||
હોય હિંમત, થા પ્રગટ ‘ઈર્શાદ’માં- | હોય હિંમત, થા પ્રગટ ‘ઈર્શાદ’માં- | ||
ને પછી જો દ્રશ્ય આ સંસારનું. | ને પછી જો દ્રશ્ય આ સંસારનું. | ||
૧૫-૮-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|14|}} | |||
<poem> | <poem> | ||
છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં, | છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં, | ||
Line 294: | Line 337: | ||
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં. | છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં. | ||
૧૮-૮-૨૦૦૯ | |||
</poem> | </poem> |
edits