26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} સાંસારિક નવલિકાઓ લખતાં લખતાં નાટિકાઓમાં લસરી પડવું સહજ છે. નાટક નાટિકાઓની અત્યારે જાગી ઊઠેલી માગને પહોંચવાના પ્રયત્નોમાંનો આ પણ એક પ્રયત્ન છે. દુષ્કાળોએ, ભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
માટે જ નટમંડળીથી વેગળો બેસીને નાટક લખનારો લેખક ખાંડ ખાય છે. સારાંમાં સારાં નાટકો લખાયાં છે રંગભૂમિની સમીપ બેસીને જ. ચોપડીનાં પાનાં પર શોભતાં લાગેલાં અનેક સુંદર વાક્યો રંગભૂમિ પર નિષ્ફળ ઠર્યાં છે. આપણે ત્યાં તો નાટકો લખનારા જ મૂળ અલ્પ છે. અભિનેતાઓના સંપર્કમાં રહી લખનારા તો એકાદ-બે ટકા. શિષ્ટ લેખકોનો ને અભિનેતાઓનો મેળ આપણે ત્યાં નથી. એ મેળ મળશે, જ્યારે અભિનેતાઓ પોતાની દ્રવ્યપ્રાપ્તિની અંદર લેખકોનો પણ યોગ્ય હિસ્સો રાખતા થશે ત્યારે. આજે તો ભજવનારાંઓ — અહીં ‘એમેચ્યૂરો’ની વાત થાય છે — પડદા ખેંચનારા મજૂરોને મહેનતાણું આપે છે, ફક્ત ભજવવાની કૃતિઓ જ ‘મફતિયા’ વાપરે છે. બીજી બાજુ બુકસેલરો પોકારે છે કે નાટકોની ચોપડીઓ કોઈ લેતું નથી. | માટે જ નટમંડળીથી વેગળો બેસીને નાટક લખનારો લેખક ખાંડ ખાય છે. સારાંમાં સારાં નાટકો લખાયાં છે રંગભૂમિની સમીપ બેસીને જ. ચોપડીનાં પાનાં પર શોભતાં લાગેલાં અનેક સુંદર વાક્યો રંગભૂમિ પર નિષ્ફળ ઠર્યાં છે. આપણે ત્યાં તો નાટકો લખનારા જ મૂળ અલ્પ છે. અભિનેતાઓના સંપર્કમાં રહી લખનારા તો એકાદ-બે ટકા. શિષ્ટ લેખકોનો ને અભિનેતાઓનો મેળ આપણે ત્યાં નથી. એ મેળ મળશે, જ્યારે અભિનેતાઓ પોતાની દ્રવ્યપ્રાપ્તિની અંદર લેખકોનો પણ યોગ્ય હિસ્સો રાખતા થશે ત્યારે. આજે તો ભજવનારાંઓ — અહીં ‘એમેચ્યૂરો’ની વાત થાય છે — પડદા ખેંચનારા મજૂરોને મહેનતાણું આપે છે, ફક્ત ભજવવાની કૃતિઓ જ ‘મફતિયા’ વાપરે છે. બીજી બાજુ બુકસેલરો પોકારે છે કે નાટકોની ચોપડીઓ કોઈ લેતું નથી. | ||
ભજવનારા ને લખનારાની વચ્ચે આર્થિક હિતનો કોઈક મેળ વેળાસર યોજાય તો નાટ્યકૃતિઓનો સારો ફાલ જરૂર નીપજે. | ભજવનારા ને લખનારાની વચ્ચે આર્થિક હિતનો કોઈક મેળ વેળાસર યોજાય તો નાટ્યકૃતિઓનો સારો ફાલ જરૂર નીપજે. | ||
મુંબઈ : 1-3-’34 | |||
{{Right|ઝવેરચંદ મેઘાણી}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits