26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : નર્મદાને કિનારે મુરાદની છાવણી. સમય : રાત્રિ. [દિલદાર એકલો] દિલદાર : ઉપરથી તો હું મુરાદનો વિદૂષક બન્યો છું અને ઠઠ્ઠામશ્કરીમાં માર્મિક પ્રહાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
સ્થળ : નર્મદાને કિનારે મુરાદની છાવણી. સમય : રાત્રિ. | {{Space}}સ્થળ : નર્મદાને કિનારે મુરાદની છાવણી. સમય : રાત્રિ. | ||
[દિલદાર એકલો] | |||
દિલદાર : ઉપરથી તો હું મુરાદનો વિદૂષક બન્યો છું અને ઠઠ્ઠામશ્કરીમાં માર્મિક પ્રહારો કરી રહ્યો છું. પણ એ ગમાર મારા મર્મોને સમજી શકતો નથી. મારી વાતોને મેળ વિનાની માનીને મૂરખો હસે છે. એક બાજુથી એ લડાઈમાં ચકચૂર બન્યો છે, ને બીજી બાજુ ભોગવિલાસમાં ગરકાવ થયો છે. મનોરાજ્ય તો એ બિચારાને મન કોઈ એક અણદીઠ ગેબી પ્રદેશ! ઓ આવે એ ગંડુ. | {{Right|[દિલદાર એકલો]}} | ||
મુરાદ : દિલદાર! દોસ્ત! આપણો લડાઈમાં વિજય થયો. હવે મૉજ ઉડાવો, મઝા લૂંટો, દોસ્ત. હવે તો તાબડતોબ હું બાબાને સિંહાસન પરથી ઉઠાડીને બેસી જઈશ. શું વિચારે છે, દિલદાર? ડોકું કાં ઘુણાવે છે? | |||
દિલદાર : જહાંપનાહ, મેં એક સત્ય ગોતી કાઢ્યું છે. | {{Ps | ||
મુરાદ : શું વળી? સંભળાવ તો. | |દિલદાર : | ||
દિલદાર : મેં સાંભળ્યું છે, જહાંપનાહ, કે ખૂની જનાવરોમાં માબાપ બચ્ચાંને ખાઈ જાય એવો દસ્તૂર છે. ખરું? | |ઉપરથી તો હું મુરાદનો વિદૂષક બન્યો છું અને ઠઠ્ઠામશ્કરીમાં માર્મિક પ્રહારો કરી રહ્યો છું. પણ એ ગમાર મારા મર્મોને સમજી શકતો નથી. મારી વાતોને મેળ વિનાની માનીને મૂરખો હસે છે. એક બાજુથી એ લડાઈમાં ચકચૂર બન્યો છે, ને બીજી બાજુ ભોગવિલાસમાં ગરકાવ થયો છે. મનોરાજ્ય તો એ બિચારાને મન કોઈ એક અણદીઠ ગેબી પ્રદેશ! ઓ આવે એ ગંડુ. | ||
મુરાદ : હા, છે. તેથી શું? | }} | ||
દિલદાર : પણ બચ્ચાં માબાપને ખાઈ જાય, એવો રિવાજ તેઓમાં નથી, ખરું ને? | {{Ps | ||
મુરાદ : ના, નથી. | |મુરાદ : | ||
દિલદાર : એ રિવાજ તો અલ્લાએ ફક્ત ઇન્સાનને જ સોંપ્યો છે! તે ખુદાની ગોઠવણ વાજબી જ છે. બન્ને જાતની દુનિયા તો જોઈએ જ ને! વાહ પરવરદિગાર! શી તારી કરામત! | |દિલદાર! દોસ્ત! આપણો લડાઈમાં વિજય થયો. હવે મૉજ ઉડાવો, મઝા લૂંટો, દોસ્ત. હવે તો તાબડતોબ હું બાબાને સિંહાસન પરથી ઉઠાડીને બેસી જઈશ. શું વિચારે છે, દિલદાર? ડોકું કાં ઘુણાવે છે? | ||
મુરાદ : ભારી કરામત! હા-હા-હા ભારી મઝેની વાત કહી હો, દિલદાર! | }} | ||
દિલદાર : પરંતુ જહાંપનાહ, ઇન્સાનની અક્કલ પાસે તો અલ્લાની અક્કલ પણ પાણી ભરે! ઇન્સાને તો અલ્લાનીયે ઉપરવટ ડગલું દીધું. | {{Ps | ||
મુરાદ : શી રીતે? | |દિલદાર : | ||
દિલદાર : આ જુઓને જહાંપનાહ! રહેમાને ઇન્સાનને દાંત દીધા તે શા માટે? બેશક ખોરાક ચાવવા; બહાર કાઢીને બતાવવા માટે તો હરગીજ નહિ. છતાં ઇન્સાન એક તો એ દાંતે ચાવે અને વળી દાંત કાઢીને હસીયે લે. વાહ! ઈશ્વરનીયે ઉપરવટ જઈને ઇન્સાન કેવો અક્કલ ચલાવે છે! | |જહાંપનાહ, મેં એક સત્ય ગોતી કાઢ્યું છે. | ||
મુરાદ : એ તો કબૂલ કરવું જ પડશે. | }} | ||
દિલદાર : અને, નામવર, ઇન્સાન ફક્ત હસે જ છે એમ નથી. કેટલાય લોકો તો હસવાને માટે ભારી કોશિશ કરી રહ્યા છે, બલકે હસવા માટે પૈસાય ખરચી રહ્યા છે. | {{Ps | ||
મુરાદ : હા—હા—હા—હા. | |મુરાદ : | ||
દિલદાર : હવે બીજો દાખલો લો. ખુદાએ ઇન્સાનને જીભ દીધી. શા માટે? ચાખવા માટે, ખરું? પણ બદમાશ ઇન્સાને તો જીભમાંથી ભાષા પેદા કરી કાઢી. ત્રીજી વાત : ખુદાએ દીધું નાક. શા માટે? દમ ખેંચવા માટે. | |શું વળી? સંભળાવ તો. | ||
મુરાદ : અને સૂંઘવા માટે પણ. | }} | ||
દિલદાર : પણ ઇન્સાને તો એથી યે ઉપરવટ બહાદુરી કરી. એણે તો ચડાવ્યાં નાક ઉપર ચશ્માં! પરવરદિગારનો આવો ઇરાદો તો ચોક્કસ કદીયે નહોતો. ઉપરાંત, કેટલાયનાં નાક તો નીંદમાં ને નીંદમાં બોલે પણ ખરાં. | {{Ps | ||
મુરાદ : બોલતાં હશે, પણ મારું નાક ન બોલે, હો. | |દિલદાર : | ||
દિલદાર : જહાંપનાહનું નાક ફક્ત રાતે જ બોલે છે એમ નહિ; એ તો સવારે-બપોરે પણ બોલે છે. | |મેં સાંભળ્યું છે, જહાંપનાહ, કે ખૂની જનાવરોમાં માબાપ બચ્ચાંને ખાઈ જાય એવો દસ્તૂર છે. ખરું? | ||
મુરાદ : એમ? તો હવે બોલે ત્યારે મને બતાવજે. | }} | ||
દિલદાર : એ એક એવી ચીજ છે, જહાંપનાહ, કે જે નિરાકાર ઈશ્વરની માફક નજરે બતાવી નથી શકાતી, કારણ કે બતાવવા જેવી હાલત જ્યારે હોય ત્યારે તો એ બોલે જ નહિ ને! | {{Ps | ||
મુરાદ : ઠીક ત્યારે, દિલદાર, બોલ, ખુદાએ ઇન્સાનને કાન દીધા તેના ઉપર ઇન્સાને શી બહાદુરી બજાવી? | |મુરાદ : | ||
દિલદાર : ઓ બાપ રે! કાનની મદદથી તો ઇન્સાને એક નવું જ સત્ય સાબિત કરી બતાવ્યું, કે કાન ખેંચાય ત્યારે જ માથું ઠેકાણે આવે. બેશક એકાદ માથું તો કાનની પછવાડે હોય જ છે; પણ કેટલાકને એ નથીયે હોતું, ખરું ને? | |હા, છે. તેથી શું? | ||
મુરાદ : નથી હોતું? હા-હા-હા. એ ભાઈ આવે. તું હમણાં જા, દિલદાર. | }} | ||
દિલદાર : જેવી આજ્ઞા. | {{Ps | ||
[જાય છે. બીજી બાજુથી ઔરંગજેબ આવે છે.] | |દિલદાર : | ||
|પણ બચ્ચાં માબાપને ખાઈ જાય, એવો રિવાજ તેઓમાં નથી, ખરું ને? | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|ના, નથી. | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|એ રિવાજ તો અલ્લાએ ફક્ત ઇન્સાનને જ સોંપ્યો છે! તે ખુદાની ગોઠવણ વાજબી જ છે. બન્ને જાતની દુનિયા તો જોઈએ જ ને! વાહ પરવરદિગાર! શી તારી કરામત! | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|ભારી કરામત! હા-હા-હા ભારી મઝેની વાત કહી હો, દિલદાર! | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|પરંતુ જહાંપનાહ, ઇન્સાનની અક્કલ પાસે તો અલ્લાની અક્કલ પણ પાણી ભરે! ઇન્સાને તો અલ્લાનીયે ઉપરવટ ડગલું દીધું. | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|શી રીતે? | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|આ જુઓને જહાંપનાહ! રહેમાને ઇન્સાનને દાંત દીધા તે શા માટે? બેશક ખોરાક ચાવવા; બહાર કાઢીને બતાવવા માટે તો હરગીજ નહિ. છતાં ઇન્સાન એક તો એ દાંતે ચાવે અને વળી દાંત કાઢીને હસીયે લે. વાહ! ઈશ્વરનીયે ઉપરવટ જઈને ઇન્સાન કેવો અક્કલ ચલાવે છે! | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|એ તો કબૂલ કરવું જ પડશે. | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|અને, નામવર, ઇન્સાન ફક્ત હસે જ છે એમ નથી. કેટલાય લોકો તો હસવાને માટે ભારી કોશિશ કરી રહ્યા છે, બલકે હસવા માટે પૈસાય ખરચી રહ્યા છે. | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|હા—હા—હા—હા. | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|હવે બીજો દાખલો લો. ખુદાએ ઇન્સાનને જીભ દીધી. શા માટે? ચાખવા માટે, ખરું? પણ બદમાશ ઇન્સાને તો જીભમાંથી ભાષા પેદા કરી કાઢી. ત્રીજી વાત : ખુદાએ દીધું નાક. શા માટે? દમ ખેંચવા માટે. | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|અને સૂંઘવા માટે પણ. | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|પણ ઇન્સાને તો એથી યે ઉપરવટ બહાદુરી કરી. એણે તો ચડાવ્યાં નાક ઉપર ચશ્માં! પરવરદિગારનો આવો ઇરાદો તો ચોક્કસ કદીયે નહોતો. ઉપરાંત, કેટલાયનાં નાક તો નીંદમાં ને નીંદમાં બોલે પણ ખરાં. | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|બોલતાં હશે, પણ મારું નાક ન બોલે, હો. | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|જહાંપનાહનું નાક ફક્ત રાતે જ બોલે છે એમ નહિ; એ તો સવારે-બપોરે પણ બોલે છે. | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|એમ? તો હવે બોલે ત્યારે મને બતાવજે. | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|એ એક એવી ચીજ છે, જહાંપનાહ, કે જે નિરાકાર ઈશ્વરની માફક નજરે બતાવી નથી શકાતી, કારણ કે બતાવવા જેવી હાલત જ્યારે હોય ત્યારે તો એ બોલે જ નહિ ને! | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|ઠીક ત્યારે, દિલદાર, બોલ, ખુદાએ ઇન્સાનને કાન દીધા તેના ઉપર ઇન્સાને શી બહાદુરી બજાવી? | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|ઓ બાપ રે! કાનની મદદથી તો ઇન્સાને એક નવું જ સત્ય સાબિત કરી બતાવ્યું, કે કાન ખેંચાય ત્યારે જ માથું ઠેકાણે આવે. બેશક એકાદ માથું તો કાનની પછવાડે હોય જ છે; પણ કેટલાકને એ નથીયે હોતું, ખરું ને? | |||
}} | |||
{{Ps | |||
|મુરાદ : | |||
|નથી હોતું? હા-હા-હા. એ ભાઈ આવે. તું હમણાં જા, દિલદાર. | |||
}} | |||
{{Ps | |||
|દિલદાર : | |||
|જેવી આજ્ઞા. | |||
}} | |||
{{Right|[જાય છે. બીજી બાજુથી ઔરંગજેબ આવે છે.]}} | |||
{{Ps | |||
મુરાદ : આઈએ, ભાઈ, આઈએ, આપણે ભેટીએ. તમારી અક્કલને જોરે તો આજ આપણે જંગ જીત્યા... | મુરાદ : આઈએ, ભાઈ, આઈએ, આપણે ભેટીએ. તમારી અક્કલને જોરે તો આજ આપણે જંગ જીત્યા... | ||
[ભેટે છે.] | [ભેટે છે.] |
edits