શાહજહાં/બીજો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 117: Line 117:
{{Right|[જાય છે. બીજી બાજુથી ઔરંગજેબ આવે છે.]}}
{{Right|[જાય છે. બીજી બાજુથી ઔરંગજેબ આવે છે.]}}
{{Ps
{{Ps
મુરાદ : આઈએ, ભાઈ, આઈએ, આપણે ભેટીએ. તમારી અક્કલને જોરે તો આજ આપણે જંગ જીત્યા...
|મુરાદ :
[ભેટે છે.]
|આઈએ, ભાઈ, આઈએ, આપણે ભેટીએ. તમારી અક્કલને જોરે તો આજ આપણે જંગ જીત્યા...
ઔરંગજેબ : મારી અક્કલને જોરે કે તારી તાકાતને જોરે? વાહ, કેવું અજબ તારું શૂરાતન! મૉતનો તો મારા ભાઈલાને બિલકુલ ડર જ ન મળે.
}}
મુરાદ : અસરફખાં એક વાત કહેતા હતા તે મને યાદ છે, કે જે લોકો મૉતથી ડરે છે તેઓ જીવવાને લાયક નથી. એ તો ઠીક; પણ, ભાઈ, તમે તો જશવંતસિંહના ચાલીસ હજાર મોગલ લડવૈયાને કોણ જાણે શું જાદુ ચલાવી તાબે કરી લીધા! એટલે સુધી કે આખરમાં તો તેઓ ખુદ જશવંતસિંહના રજપૂત સૈનિકોની સામે બંદૂકની નાળી તાકીને પણ ઊભા થઈ ગયા હતા. જાણે કોઈ અદ્ભુત બનાવ!
{{Right|[ભેટે છે.]}}
ઔરંગજેબ : એમાં આમ બનેલું : લડાઈને આગલે દિવસે મેં થોડા સિપાહીઓને મુલ્લાંનો વેશ પહેરાવી આ કિનારે મોકલ્યા હતા. તેઓએ જઈને મોગલોને સમજાવી દીધું કે દારા જેવા એક કાફરની સાથે રહી લડવું એ તો ભારી નાપાક કામ છે. અને કુરાનમાં તેની મના લખી છે. તાબડતોબ આ વાત ઉપર મોગલ ફોજનો વિશ્વાસ બેસી ગયો.
{{Ps
મુરાદ : અજબ છે તમારી કરામત, ભાઈ.
|ઔરંગજેબ :  
ઔરંગજેબ : કામ સાધવામાં એકના એક ઇલાજ ઉપર આધાર ન રાખવો જોઈએ. બધી તરેહના ઇલમ ગોતી કાઢવા જોઈએ, ભાઈ!
|મારી અક્કલને જોરે કે તારી તાકાતને જોરે? વાહ, કેવું અજબ તારું શૂરાતન! મૉતનો તો મારા ભાઈલાને બિલકુલ ડર જ ન મળે.
[મહમ્મદ આવે છે.]
}}
ઔરંગજેબ : શા ખબર છે, મહમ્મદ!
{{Ps
મહમ્મદ : બાબા, મહારાજ જશવંતસિંહ એના રથમાં ચડીને પોતાની ફોજ સાથે આપણી છાવણીને વીંટી રહ્યા છે. આપણે હુમલો કરશું?
|મુરાદ :
ઔરંગજેબ : ના.
|અસરફખાં એક વાત કહેતા હતા તે મને યાદ છે, કે જે લોકો મૉતથી ડરે છે તેઓ જીવવાને લાયક નથી. એ તો ઠીક; પણ, ભાઈ, તમે તો જશવંતસિંહના ચાલીસ હજાર મોગલ લડવૈયાને કોણ જાણે શું જાદુ ચલાવી તાબે કરી લીધા! એટલે સુધી કે આખરમાં તો તેઓ ખુદ જશવંતસિંહના રજપૂત સૈનિકોની સામે બંદૂકની નાળી તાકીને પણ ઊભા થઈ ગયા હતા. જાણે કોઈ અદ્ભુત બનાવ!
મહમ્મદ : કારણ?
}}
ઔરંગજેબ : કારણ રજપૂતનો ઘમંડ! એ ઘમંડ જ મહારાજ જશવંતસિંહને આખરે પછાડશે. બેટા, ફિકર કર ના. તે દિવસ નર્મદાને કિનારે હું ફોજ લઈને હાજર થયો કે તરત જો એણે મારા પર હલ્લો ચલાવ્યો હોત તો બેશક હું હારી જાત, કેમકે હું હજી પહોંચ્યો નહોતો અને મારી ફોજ પણ થાકેલી હતી. પણ મેં તરત સાંભળ્યું, કે મારી એવી લાચાર હાલતમાં મારા પર તૂટી પડવું એ વીર રજપૂતને છાજતું કૃત્ય નથી કહીને મહારાજે તારા આવવાની રાહ જોયા કરી! વધુ પડતા ઘમંડનું હદ બહારની વટનું પરિણામ બીજું શું હોય? પાયમાલી!
{{Ps
મહમ્મદ : ત્યારે શું આપણે ન ચડવું?
|ઔરંગજેબ :  
ઔરંગજેબ : ના, મહમ્મદ, આપણી છાવણીની આસપાસ આંટા મારવાથી જ જો મહારાજનું દિલ ઠરતું હોય તો પછી એક વાર શા માટે, ભલેને દસ વાર આંટા મારી લે! જા.
|એમાં આમ બનેલું : લડાઈને આગલે દિવસે મેં થોડા સિપાહીઓને મુલ્લાંનો વેશ પહેરાવી આ કિનારે મોકલ્યા હતા. તેઓએ જઈને મોગલોને સમજાવી દીધું કે દારા જેવા એક કાફરની સાથે રહી લડવું એ તો ભારી નાપાક કામ છે. અને કુરાનમાં તેની મના લખી છે. તાબડતોબ આ વાત ઉપર મોગલ ફોજનો વિશ્વાસ બેસી ગયો.
[મહમ્મદ જાય છે.]
}}
ઔરંગજેબ : કેવો નિખાલસ, દિલાવર અને બહાદુર બેટો! ઠીક ત્યારે, હું હવે જાઉં છું. તું આરામ કર, ભાઈ.
{{Ps
મુરાદ : બહુ સારું. દરવાન! ચલાવ, લાવો શરાબ અને સુંદરી.
|મુરાદ :
[જાય છે.]
|અજબ છે તમારી કરામત, ભાઈ.
}}
{{Ps
|ઔરંગજેબ :  
|કામ સાધવામાં એકના એક ઇલાજ ઉપર આધાર ન રાખવો જોઈએ. બધી તરેહના ઇલમ ગોતી કાઢવા જોઈએ, ભાઈ!
}}
{{Right|[મહમ્મદ આવે છે.]}}
{{Ps
|ઔરંગજેબ :  
|શા ખબર છે, મહમ્મદ!
}}
{{Ps
|મહમ્મદ :
|બાબા, મહારાજ જશવંતસિંહ એના રથમાં ચડીને પોતાની ફોજ સાથે આપણી છાવણીને વીંટી રહ્યા છે. આપણે હુમલો કરશું?
}}
{{Ps
|ઔરંગજેબ :  
|ના.
}}
{{Ps
|મહમ્મદ :
|કારણ?
}}
{{Ps
|ઔરંગજેબ :  
|કારણ રજપૂતનો ઘમંડ! એ ઘમંડ જ મહારાજ જશવંતસિંહને આખરે પછાડશે. બેટા, ફિકર કર ના. તે દિવસ નર્મદાને કિનારે હું ફોજ લઈને હાજર થયો કે તરત જો એણે મારા પર હલ્લો ચલાવ્યો હોત તો બેશક હું હારી જાત, કેમકે હું હજી પહોંચ્યો નહોતો અને મારી ફોજ પણ થાકેલી હતી. પણ મેં તરત સાંભળ્યું, કે મારી એવી લાચાર હાલતમાં મારા પર તૂટી પડવું એ વીર રજપૂતને છાજતું કૃત્ય નથી કહીને મહારાજે તારા આવવાની રાહ જોયા કરી! વધુ પડતા ઘમંડનું હદ બહારની વટનું પરિણામ બીજું શું હોય? પાયમાલી!
}}
{{Ps
|મહમ્મદ :
|ત્યારે શું આપણે ન ચડવું?
}}
{{Ps
|ઔરંગજેબ :  
|ના, મહમ્મદ, આપણી છાવણીની આસપાસ આંટા મારવાથી જ જો મહારાજનું દિલ ઠરતું હોય તો પછી એક વાર શા માટે, ભલેને દસ વાર આંટા મારી લે! જા.
}}
{{Right|[મહમ્મદ જાય છે.]}}
{{Ps
|ઔરંગજેબ :  
|કેવો નિખાલસ, દિલાવર અને બહાદુર બેટો! ઠીક ત્યારે, હું હવે જાઉં છું. તું આરામ કર, ભાઈ.
}}
{{Ps
|મુરાદ :
|બહુ સારું. દરવાન! ચલાવ, લાવો શરાબ અને સુંદરી.
}}
{{Right|[જાય છે.]}}
26,604

edits

Navigation menu