18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિર્જળ માસ|}} <poem> જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. નિર્જળું વ્રત એટલે? એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે — દાતણ પાણી મોક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. | જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે. | ||
નિર્જળું વ્રત એટલે? | ::નિર્જળું વ્રત એટલે? | ||
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે — | એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે — | ||
દાતણ પાણી મોકળાં, | ::::દાતણ પાણી મોકળાં, | ||
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે — | તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે — | ||
નાવણ પાણી મોકળાં, | ::::નાવણ પાણી મોકળાં, | ||
તો જ બા નાહી શકે. કોઈ કહે કે — | તો જ બા નાહી શકે. કોઈ કહે કે — | ||
અન્ન પાણી મોકળાં | ::::અન્ન પાણી મોકળાં | ||
તો જ બાથી જમી શકાય. | તો જ બાથી જમી શકાય. | ||
Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કોયલ વ્રત | ||
|next = | |next = ફૂલ-કાજળી વ્રત | ||
}} | }} |
edits