સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભોળો કાત્યાળ!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભોળો કાત્યાળ!|}} {{Poem2Open}} ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચા...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો.
<big>ભો</big>ળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો.
ચાલતાં ચાલતાં ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણશિયા વાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા છે. એકબીજાએ રામરામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યાં; કાત્યાળે પોતાની કથા કહી સંભળાવી.

“આમ ક્યાં સુધી, આપા?” દરબારે સવાલ પૂછ્યો.
“આમ ક્યાં સુધી, આપા?” દરબારે સવાલ પૂછ્યો.
26,604

edits