26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભોળો કાત્યાળ!|}} {{Poem2Open}} ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<big>ભો</big>ળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગઢપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તરવારને બગલમાં દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો. | |||
ચાલતાં ચાલતાં ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણશિયા વાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા છે. એકબીજાએ રામરામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યાં; કાત્યાળે પોતાની કથા કહી સંભળાવી. | ચાલતાં ચાલતાં ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણશિયા વાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા છે. એકબીજાએ રામરામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યાં; કાત્યાળે પોતાની કથા કહી સંભળાવી. | ||
“આમ ક્યાં સુધી, આપા?” દરબારે સવાલ પૂછ્યો. | “આમ ક્યાં સુધી, આપા?” દરબારે સવાલ પૂછ્યો. |
edits