કંકાવટી મંડળ 2/સાતમનો સડદો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાતમનો સડદો|}} {{Poem2Open}} કણબી અને કણબણ હતાં. કણબી ખેડ કરે. શ્રાવણ મહિનો આવ્યો. અંધારિયું પખવાડિયું આવ્યું. શીતળા સાતમ આવી. સાતમના તો ચૂલા ઠારવા જોઈએ. આગલો દી રાંધણ છઠનો હતો. છઠની સા...")
 
No edit summary
 
Line 30: Line 30:
કણબીને હસવું ને વળી હાણ્ય. રાંડ કણબણે પણ કાંઈ કરી છેને માથે! અરે રામ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સડદો ખાધો!
કણબીને હસવું ને વળી હાણ્ય. રાંડ કણબણે પણ કાંઈ કરી છેને માથે! અરે રામ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સડદો ખાધો!
એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા :
એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા :
ક્યાં કોશ ભાંગી!  
:::ક્યાં કોશ ભાંગી!  
ક્યાં દોણી ફૂટી!  
:::ક્યાં દોણી ફૂટી!  
ક્યાં સડદો ખાધો!  
:::ક્યાં સડદો ખાધો!  
હાથ નો અડાડું શીકાં!
:::હાથ નો અડાડું શીકાં!
બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા, નાચવા ને તાળીઓ પાડવા : ઊંચે ઊંચે ઊછળીને કૂદે છે : તાલે તાલે બોલ છે કે :

ફૂટ્ય ગડગૂમડીકા!  
:::ફૂટ્ય ગડગૂમડીકા!  
હાથ નો અડાડું શીકાં!
:::હાથ નો અડાડું શીકાં!
પટેલનું આવું વૈદું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો. વેદના વીસરાઈ ગઈ ને એને તો ખડખડ દાંત આવ્યા. દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગૂમડું ફૂટ્યું. ફૂટતાંવેંત જ રાજકુંવરને શાતા વળી ગઈ. એની ચીસો બંધ પડી.

કોઈ રાજાને ખબર કરો, કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે.
કોઈ રાજાને ખબર કરો, કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે.
Line 45: Line 45:
મારે કાંઈ ન જોવે, બાપા! મને મારાં છે એટલાં ખેતર ખેડી ખાવા દ્યો. મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લ્યો!
મારે કાંઈ ન જોવે, બાપા! મને મારાં છે એટલાં ખેતર ખેડી ખાવા દ્યો. મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લ્યો!
રાજાને તો સડદાની આખી વાતની ખબર પડી છે. સૌ દાંત કાઢીને ઢગલા થયા છે. જ્યાં ત્યાં ગામલોક બોલતાં જ જાય છે કે :
રાજાને તો સડદાની આખી વાતની ખબર પડી છે. સૌ દાંત કાઢીને ઢગલા થયા છે. જ્યાં ત્યાં ગામલોક બોલતાં જ જાય છે કે :
ક્યાં કોશ ભાંગી!  
:::ક્યાં કોશ ભાંગી!  
ક્યાં દોણી ફૂટી!  
:::ક્યાં દોણી ફૂટી!  
ક્યાં સડદો ખાધો!  
:::ક્યાં સડદો ખાધો!  
ફૂટ્ય ગડગૂમડીકા!  
:::ફૂટ્ય ગડગૂમડીકા!  
હાથ નો અડાડું શીકાં!
:::હાથ નો અડાડું શીકાં!
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 55: Line 55:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = અગતાની વાત
|next = ??? ?????? ?????
|next = ઉબાઝાકુરા
}}
}}
18,450

edits