18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાતમનો સડદો|}} {{Poem2Open}} કણબી અને કણબણ હતાં. કણબી ખેડ કરે. શ્રાવણ મહિનો આવ્યો. અંધારિયું પખવાડિયું આવ્યું. શીતળા સાતમ આવી. સાતમના તો ચૂલા ઠારવા જોઈએ. આગલો દી રાંધણ છઠનો હતો. છઠની સા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
કણબીને હસવું ને વળી હાણ્ય. રાંડ કણબણે પણ કાંઈ કરી છેને માથે! અરે રામ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સડદો ખાધો! | કણબીને હસવું ને વળી હાણ્ય. રાંડ કણબણે પણ કાંઈ કરી છેને માથે! અરે રામ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સડદો ખાધો! | ||
એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા : | એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા : | ||
ક્યાં કોશ ભાંગી! | :::ક્યાં કોશ ભાંગી! | ||
ક્યાં દોણી ફૂટી! | :::ક્યાં દોણી ફૂટી! | ||
ક્યાં સડદો ખાધો! | :::ક્યાં સડદો ખાધો! | ||
હાથ નો અડાડું શીકાં! | :::હાથ નો અડાડું શીકાં! | ||
બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા, નાચવા ને તાળીઓ પાડવા : ઊંચે ઊંચે ઊછળીને કૂદે છે : તાલે તાલે બોલ છે કે : | બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા, નાચવા ને તાળીઓ પાડવા : ઊંચે ઊંચે ઊછળીને કૂદે છે : તાલે તાલે બોલ છે કે : | ||
ક્યાં કોશ ભાંગી! | :::ક્યાં કોશ ભાંગી! | ||
ક્યાં દોણી ફૂટી! | :::ક્યાં દોણી ફૂટી! | ||
ક્યાં સડદો ખાધો! | :::ક્યાં સડદો ખાધો! | ||
ફૂટ્ય ગડગૂમડીકા! | :::ફૂટ્ય ગડગૂમડીકા! | ||
હાથ નો અડાડું શીકાં! | :::હાથ નો અડાડું શીકાં! | ||
પટેલનું આવું વૈદું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો. વેદના વીસરાઈ ગઈ ને એને તો ખડખડ દાંત આવ્યા. દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગૂમડું ફૂટ્યું. ફૂટતાંવેંત જ રાજકુંવરને શાતા વળી ગઈ. એની ચીસો બંધ પડી. | પટેલનું આવું વૈદું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો. વેદના વીસરાઈ ગઈ ને એને તો ખડખડ દાંત આવ્યા. દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગૂમડું ફૂટ્યું. ફૂટતાંવેંત જ રાજકુંવરને શાતા વળી ગઈ. એની ચીસો બંધ પડી. | ||
કોઈ રાજાને ખબર કરો, કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે. | કોઈ રાજાને ખબર કરો, કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે. | ||
Line 45: | Line 45: | ||
મારે કાંઈ ન જોવે, બાપા! મને મારાં છે એટલાં ખેતર ખેડી ખાવા દ્યો. મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લ્યો! | મારે કાંઈ ન જોવે, બાપા! મને મારાં છે એટલાં ખેતર ખેડી ખાવા દ્યો. મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લ્યો! | ||
રાજાને તો સડદાની આખી વાતની ખબર પડી છે. સૌ દાંત કાઢીને ઢગલા થયા છે. જ્યાં ત્યાં ગામલોક બોલતાં જ જાય છે કે : | રાજાને તો સડદાની આખી વાતની ખબર પડી છે. સૌ દાંત કાઢીને ઢગલા થયા છે. જ્યાં ત્યાં ગામલોક બોલતાં જ જાય છે કે : | ||
ક્યાં કોશ ભાંગી! | :::ક્યાં કોશ ભાંગી! | ||
ક્યાં દોણી ફૂટી! | :::ક્યાં દોણી ફૂટી! | ||
ક્યાં સડદો ખાધો! | :::ક્યાં સડદો ખાધો! | ||
ફૂટ્ય ગડગૂમડીકા! | :::ફૂટ્ય ગડગૂમડીકા! | ||
હાથ નો અડાડું શીકાં! | :::હાથ નો અડાડું શીકાં! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 55: | Line 55: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અગતાની વાત | ||
|next = | |next = ઉબાઝાકુરા | ||
}} | }} |
edits