સોરઠી બહારવટિયા ભાગ-2/વણારશી શેઠ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વણારશી શેઠ|}} <poem> જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા, રેઢિયું બીબીયું રોય, કેક હુંદી કવટાઉત! [કેટલાયે અમીરોને જેસાએ મારી નાખ્યા. તેથી કેટલીયે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલાય...")
 
No edit summary
 
Line 5: Line 5:
જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા,  
જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા,  
રેઢિયું બીબીયું રોય, કેક હુંદી કવટાઉત!
રેઢિયું બીબીયું રોય, કેક હુંદી કવટાઉત!
[કેટલાયે અમીરોને જેસાએ મારી નાખ્યા. તેથી કેટલીયે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલાયે મુસલમાનોની બીબીઓ રોતી રહી.]
'''[કેટલાયે અમીરોને જેસાએ મારી નાખ્યા. તેથી કેટલીયે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલાયે મુસલમાનોની બીબીઓ રોતી રહી.]'''
જેસાના જખમેલ, જ્યાં ત્યાં ખબરું જાય,  
જેસાના જખમેલ, જ્યાં ત્યાં ખબરું જાય,  
(ત્યાં તો) મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત!
(ત્યાં તો) મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[જેસાજીને હાથે અમુક માણસો જખ્મી થયા, એવી ચોમેરથી ખબરો આવે છે. એ સાંભળીને મામદશા પાદશાહના હૈયામાં હરણાં કૂદી રહ્યાં હોય એવી વ્યાકુળતા ચાલે છે.]
'''[જેસાજીને હાથે અમુક માણસો જખ્મી થયા, એવી ચોમેરથી ખબરો આવે છે. એ સાંભળીને મામદશા પાદશાહના હૈયામાં હરણાં કૂદી રહ્યાં હોય એવી વ્યાકુળતા ચાલે છે.]'''
ફર બગતર નર ફાડ્ય, પાખર અસ વીંધી પ્રથી,  
ફર બગતર નર ફાડ્ય, પાખર અસ વીંધી પ્રથી,  
નડિયું સેંસ લલાટ, કૂંટ તાહળું કવટાઉત!
નડિયું સેંસ લલાટ, કૂંટ તાહળું કવટાઉત!
18,450

edits