સોરઠી બહારવટિયા ભાગ-2/બાદશાહની ચોકી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાદશાહની ચોકી|}} {{Poem2Open}} ભાદરવા મહિનાની મેઘલી રાતે અમદાવાદના મહેલને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે, નદીમાં પૂર ઘૂઘવે છે, આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો...")
 
No edit summary
 
Line 29: Line 29:
પાદશાહ બોલ્યા, “જેસાજી-વેજાજી! સવારે કચેરીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”
પાદશાહ બોલ્યા, “જેસાજી-વેજાજી! સવારે કચેરીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”
“પાદશાહ સલામત! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજો : કાલે, બોરિયાને ગાળે.”
“પાદશાહ સલામત! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજો : કાલે, બોરિયાને ગાળે.”
એટલું કહીને બહારવટિયા ચાલી નીકળ્યા.  
એટલું કહીને બહારવટિયા ચાલી નીકળ્યા. <ref>કોઈ કહે છે કે જવાબ આપનાર બહારવટિયા નહોતા. પણ માંગડા વાળાનું પ્રેત હતું. (જુઓ ‘ભૂત રૂવે ભેંકાર’ : સૌરાષ્ટ્રની રસધાર’.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits