18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 165: | Line 165: | ||
જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં કે જ્યાં પેદલ પલટન રહે છે ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઊગ્યે ચિઠ્ઠી વંચાણી. અંદર આવી મતલબનું લખ્યું હતું. કે “અમુક અમુક ગામો મેં રામ વાળે જ ભાંગ્યાં છે. બીજા નવાણિયાને નાહક કૂટશો નહિ. ગરાસિયા ઉપર ‘એક આની’ વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો. નહિ તો રાજબદલો થવો તો કઠણ છે, પણ ધોળે દિવસે ધારીને ચૂંથી નાખીશ. લિ. રામ વાળો.” | જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં કે જ્યાં પેદલ પલટન રહે છે ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઊગ્યે ચિઠ્ઠી વંચાણી. અંદર આવી મતલબનું લખ્યું હતું. કે “અમુક અમુક ગામો મેં રામ વાળે જ ભાંગ્યાં છે. બીજા નવાણિયાને નાહક કૂટશો નહિ. ગરાસિયા ઉપર ‘એક આની’ વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો. નહિ તો રાજબદલો થવો તો કઠણ છે, પણ ધોળે દિવસે ધારીને ચૂંથી નાખીશ. લિ. રામ વાળો.” | ||
ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બહારવટિયો તો રોજેરોજ ગામડાં ભાંગતો ગયો. ધારી અને અમરેલી જેવાં પોલીસ તેમ જ પલટનનાં માતબર મથકો પણ બહારવટિયાથી બી ગયાં. ગામના ગઢના દરવાજા વહેલા વહેલા બંધ થવા લાગ્યા. તેના દુહા જોડાણા : | ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બહારવટિયો તો રોજેરોજ ગામડાં ભાંગતો ગયો. ધારી અને અમરેલી જેવાં પોલીસ તેમ જ પલટનનાં માતબર મથકો પણ બહારવટિયાથી બી ગયાં. ગામના ગઢના દરવાજા વહેલા વહેલા બંધ થવા લાગ્યા. તેના દુહા જોડાણા : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ધારી અમરેલી ધ્રૂજે, ખાંભા થરથર થાય, | ધારી અમરેલી ધ્રૂજે, ખાંભા થરથર થાય, | ||
દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા! | દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા! | ||
[હે રામ વાળા! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બિડાઈ જાય છે.] | </poem> | ||
'''[હે રામ વાળા! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બિડાઈ જાય છે.]''' | |||
<center>*</center> | <center>*</center> | ||
{{Poem2Open}} | |||
ખોડાવડ ગામમાં છગન મા’રાજ નામે એક વટલેલ બ્રાહ્મણ હતો. બહેકી ગયો હતો. ઘરમાં ત્રણ તો કોળણો બેસારી હતી. પૂરાં હથિયાર બાંધીને હરતોફરતો, અને બોલતો કે “રામ વાળો મારા શા હિસાબમાં? આવે તો ફૂંકી દઉં.” | ખોડાવડ ગામમાં છગન મા’રાજ નામે એક વટલેલ બ્રાહ્મણ હતો. બહેકી ગયો હતો. ઘરમાં ત્રણ તો કોળણો બેસારી હતી. પૂરાં હથિયાર બાંધીને હરતોફરતો, અને બોલતો કે “રામ વાળો મારા શા હિસાબમાં? આવે તો ફૂંકી દઉં.” | ||
એક રાતે છગન ખાટલો ઢાળી ફળિયામાં પડ્યો છે. પડખે જ ભરેલી બંદૂક પડી છે. એમાં ઓચિંતો રામ વાળો આવ્યો. એકલો આવીને ખાટલા પાસે ઊભો રહ્યો. હાકલ કરી કે “ઊઠ, એ વટલેલ! માટી થા!” | એક રાતે છગન ખાટલો ઢાળી ફળિયામાં પડ્યો છે. પડખે જ ભરેલી બંદૂક પડી છે. એમાં ઓચિંતો રામ વાળો આવ્યો. એકલો આવીને ખાટલા પાસે ઊભો રહ્યો. હાકલ કરી કે “ઊઠ, એ વટલેલ! માટી થા!” | ||
Line 299: | Line 303: | ||
સામસામી આવી બોલાચાલી થતી રહી, પણ રામ વાળો નીકળતો નથી, કે નથી ગિસ્ત પડમાં આવતી. આખરે ગિસ્તે કાંટાના મોટા મોટા ગળિયા આણ્યા. ઉપરથી ગળિયા નીચે ઉતારીને ભોંયરાના મોઢા આડા દઈ દીધા. પછી આગ લગાડી. તાપે અને ધુંવાડે એ ચોમેરથી બિડાયેલા ભોંયરાને ભરી દીધું. | સામસામી આવી બોલાચાલી થતી રહી, પણ રામ વાળો નીકળતો નથી, કે નથી ગિસ્ત પડમાં આવતી. આખરે ગિસ્તે કાંટાના મોટા મોટા ગળિયા આણ્યા. ઉપરથી ગળિયા નીચે ઉતારીને ભોંયરાના મોઢા આડા દઈ દીધા. પછી આગ લગાડી. તાપે અને ધુંવાડે એ ચોમેરથી બિડાયેલા ભોંયરાને ભરી દીધું. | ||
બહારવટિયો નિરુપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટૂંકાવા લાગ્યો. તરવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ‘હૂત!’ કરતો બહાર ઠેક્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગિસ્તની પચાસ સામટી બંદૂકે પૂરું કર્યું. રામ વાળો ક્યાં રોકાણો? | બહારવટિયો નિરુપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટૂંકાવા લાગ્યો. તરવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ‘હૂત!’ કરતો બહાર ઠેક્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગિસ્તની પચાસ સામટી બંદૂકે પૂરું કર્યું. રામ વાળો ક્યાં રોકાણો? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રામ વાળાનાં લગન આવ્યાં, | રામ વાળાનાં લગન આવ્યાં, | ||
લગનિયાંનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો, | લગનિયાંનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો, | ||
Line 308: | Line 314: | ||
ડુંગરડા દોયલા થિયા! પગ તારો વેરી થિયો! | ડુંગરડા દોયલા થિયા! પગ તારો વેરી થિયો! | ||
રામ વાળા ગલઢેરા! ડુંગરડા દોયલા થિયા. | રામ વાળા ગલઢેરા! ડુંગરડા દોયલા થિયા. | ||
</poem> | |||
આ બન્ને રાસડાઓની પછીની ટૂકો મળતી નથી. તે સિવાય રામ વાળાના અરધા અત્યુક્તિભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક રાણિંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે : | આ બન્ને રાસડાઓની પછીની ટૂકો મળતી નથી. તે સિવાય રામ વાળાના અરધા અત્યુક્તિભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક રાણિંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે : | ||
<poem> | |||
ધાનાણીએ ધીબિયા, બાપ ને બેટો બે, | ધાનાણીએ ધીબિયા, બાપ ને બેટો બે, | ||
તુંને નડતા તે, રાખ્યા તળમાં રામડા! | તુંને નડતા તે, રાખ્યા તળમાં રામડા! | ||
[હે રામ ધાનાણી! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને, એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેં તરવારે ધબેડી નાખ્યા.] | </poem> | ||
'''[હે રામ ધાનાણી! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને, એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેં તરવારે ધબેડી નાખ્યા.]''' | |||
<poem> | |||
ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય, | ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય, | ||
(એના) દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા! | (એના) દરવાજા દેવાય, રોંઢે દીએ રામડા! | ||
[હે રામ વાળા! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડાં ગાયકવાડનાં શહેરો ધ્રૂજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બીકે બંધ થઈ જાય છે.] | </poem> | ||
'''[હે રામ વાળા! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડાં ગાયકવાડનાં શહેરો ધ્રૂજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બીકે બંધ થઈ જાય છે.]''' | |||
<poem> | |||
ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ, | ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ, | ||
(ત્યાં તો) ખેપટ જાય ખુરસાણ, કાળપૂછાં બીયાં કાળાઉત! | (ત્યાં તો) ખેપટ જાય ખુરસાણ, કાળપૂછાં બીયાં કાળાઉત! | ||
[હે હિન્દુ! હે કાળા વાળાના સુત! ચાચઈ નામના ગીરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે, ત્યાં તો કાળી દાઢીઓવાળા ખોરાસાનીઓ (મુસલમાનો) વંટોળિયે ઊડતી ધૂળની માફક નાસી જાય છે.] | </poem> | ||
'''[હે હિન્દુ! હે કાળા વાળાના સુત! ચાચઈ નામના ગીરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે, ત્યાં તો કાળી દાઢીઓવાળા ખોરાસાનીઓ (મુસલમાનો) વંટોળિયે ઊડતી ધૂળની માફક નાસી જાય છે.]''' | |||
<poem> | |||
પત્રક જે પવાડા તણા, વડોદરે વંચાય, | પત્રક જે પવાડા તણા, વડોદરે વંચાય, | ||
(ત્યાં) મરેઠિયું મોલુંમાંય, રુદન માંડે રામડા! | (ત્યાં) મરેઠિયું મોલુંમાંય, રુદન માંડે રામડા! | ||
[તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને જ્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે.] | </poem> | ||
'''[તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને જ્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે.]''' | |||
<poem> | |||
કાબા કોડીનારથી, માણેક લઈ ગયા માલ, | કાબા કોડીનારથી, માણેક લઈ ગયા માલ, | ||
(એવા) હડમડિયાના હાલ, કરિયા રામા કાળાઉત! | (એવા) હડમડિયાના હાલ, કરિયા રામા કાળાઉત! | ||
[જેવી રીતે માણેક શાખાના વાઘેર (કાબા) બહારવટિયા કોડીનાર ભાંગીને માલ લઈ ગયેલા તેવી જ રીતે તેં હડમડિયાને બેહાલ કર્યું.] | </poem> | ||
'''[જેવી રીતે માણેક શાખાના વાઘેર (કાબા) બહારવટિયા કોડીનાર ભાંગીને માલ લઈ ગયેલા તેવી જ રીતે તેં હડમડિયાને બેહાલ કર્યું.]''' | |||
<poem> | |||
વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ, | વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ, | ||
ગાયકવાડનાં ગામ, રફલે ધબેડે રામડો. | ગાયકવાડનાં ગામ, રફલે ધબેડે રામડો. | ||
[વાવડી ગામ એક વાટકી જેવડું નાનું, પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો. એ રાઇફલો વતી ગાયકવાડનાં ગામ ભાંગે છે.] | </poem> | ||
'''[વાવડી ગામ એક વાટકી જેવડું નાનું, પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો. એ રાઇફલો વતી ગાયકવાડનાં ગામ ભાંગે છે.]''' | |||
<poem> | |||
શક્તિ સૂતી’તી શોચમાં, આપેલ નો’તો આહાર, | શક્તિ સૂતી’તી શોચમાં, આપેલ નો’તો આહાર, | ||
તૃપત કરી તરવાર, રોડ પિવાડ્યું રામડા! | તૃપત કરી તરવાર, રોડ પિવાડ્યું રામડા! | ||
[તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સૂતેલા. એને કોઈ આહાર નહોતું આપતું. પણ, હે રામ! તેં એને રક્ત પિવરાવીને તૃપ્ત કરી.] | </poem> | ||
'''[તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સૂતેલા. એને કોઈ આહાર નહોતું આપતું. પણ, હે રામ! તેં એને રક્ત પિવરાવીને તૃપ્ત કરી.]''' | |||
<poem> | |||
ખત્રિયાવટ ખલક તણી, જાતી હેમાળે જોય, | ખત્રિયાવટ ખલક તણી, જાતી હેમાળે જોય, | ||
વાવડીએ વાળા! કોય રાખી અમર તેં રામડા! | વાવડીએ વાળા! કોય રાખી અમર તેં રામડા! | ||
[દુનિયાના ક્ષત્રિવટ હિમાલયમાં ગળવા જતી હતી તેને, હે વાળા રામ! તેં વાવડીમાં અમર કરીને રોકી રાખી.] | </poem> | ||
'''[દુનિયાના ક્ષત્રિવટ હિમાલયમાં ગળવા જતી હતી તેને, હે વાળા રામ! તેં વાવડીમાં અમર કરીને રોકી રાખી.]''' | |||
<poem> | |||
કોપ્યો’તો અંજનીનો કુંવર, રોળાણું રાવણરાજ, | કોપ્યો’તો અંજનીનો કુંવર, રોળાણું રાવણરાજ, | ||
(એમ) અમરેલી ઉપર આજ, ધાનાણી રામો ધખ્યો. | (એમ) અમરેલી ઉપર આજ, ધાનાણી રામો ધખ્યો. | ||
[જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ, હે રામ ધાનાણી! તું આજ અમરેલી પર કોપ્યો.] | </poem> | ||
'''[જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ, હે રામ ધાનાણી! તું આજ અમરેલી પર કોપ્યો.]''' | |||
<poem> | |||
કણબી આવ્યો’તો કાઠમાં, એ લેવા ઇનામ, | કણબી આવ્યો’તો કાઠમાં, એ લેવા ઇનામ, | ||
હડમડીએ હિંદવાણ, રફલે ધબ્યો રામડા! | હડમડીએ હિંદવાણ, રફલે ધબ્યો રામડા! | ||
[ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઇનામની આશાએ બહારવટિયા-અમલદાર તરીકે આવેલો. તેને, હે હિંદુ રામ! તેં હડમડિયામાં ઠાર કર્યો.] | </poem> | ||
'''[ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઇનામની આશાએ બહારવટિયા-અમલદાર તરીકે આવેલો. તેને, હે હિંદુ રામ! તેં હડમડિયામાં ઠાર કર્યો.]''' | |||
<poem> | |||
ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો, | ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો, | ||
સંઘર્યો નહિ સરદાર, (નકર) રમત દેખાડત રામડો. | સંઘર્યો નહિ સરદાર, (નકર) રમત દેખાડત રામડો. | ||
[જૂનાગઢનો ગિરનાર પહાડ રા’ ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો, નહિ તો રામ રમત બતાવત.] | </poem> | ||
'''[જૂનાગઢનો ગિરનાર પહાડ રા’ ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો, નહિ તો રામ રમત બતાવત.]''' | |||
<poem> | |||
અંગરેજ ને જરમર આફળે, બળિયા જોદ્ધા બે, | અંગરેજ ને જરમર આફળે, બળિયા જોદ્ધા બે, | ||
(એવું) ત્રીજું ગરમાં તેં, રણ જગાવ્યું રામડા! | (એવું) ત્રીજું ગરમાં તેં, રણ જગાવ્યું રામડા! | ||
[યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામ વાળાએ ગીરમાં જગાવ્યું.] (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામ વાળાનું બહારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું.) | </poem> | ||
'''[યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામ વાળાએ ગીરમાં જગાવ્યું.] (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામ વાળાનું બહારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું.)''' | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits