ખારાં ઝરણ: Difference between revisions

14,919 bytes added ,  11:21, 22 October 2022
no edit summary
(Replaced content with "__NOTOC__ {{BookCover |cover_image = File:Khara Jharan Chinu Modi.jpg |title = ખારાં ઝરણ<br> |author = ચિનુ મોદી<br> }} {{Box |title = અનુક્રમ |content = * પ્રારંભિક * 1 * મૃત્યુ * 2 * ખારાં ઝરણ/શહ...")
Tags: Replaced Manual revert
No edit summary
Tag: Manual revert
Line 6: Line 6:
}}
}}


* [[ખારાં ઝરણ/પ્રારંભિક | પ્રારંભિક]]
==પંખીઓ હવામાં છે.==
<poem>
પંખીઓ હવામાં છે,
એકદમ મઝામાં છે.
પાંખ કેમ ન વીંઝે?
આભ સરભરામાં છે.
વૃક્ષ યાદ આવે છે?
જીવ પાંદડાંમાં છે?
શોધ શોધ ટહુકાઓ,
ક્યાંક આટલામાં છે.
કૈંક પંખી મારામાં,
એક-બે  બધાંમાં છે.
<center>૨-૨-૨૦૦૭</center>
</poem>
==દશ્યો છે, બેશુમાર છે==
<poem>દશ્યો છે, બેશુમાર છે
દશ્યો છે, બેશુમાર છે,
આંખો છે કે વખાર છે?
આકાશે ધક્કો માર્યો,
ખરતા તારે સવાર છે.
ગુલામપટ્ટો પહેરાવે,
ઈચ્છાઓનું બજાર છે.
નામ જવા દો ઈશ્વરનું,
ગામ આખાનો ઉતાર છે.
પરપોટામાં ફરે હવા,
જળ મધ્યેનો વિહાર છે.
મેં દીઠી છે સુગંધને,
પતંગિયાનો પ્રકાર છે.
મેં સારેલાં આંસુઓ,
તારે નામે ઉધાર છે.
<center>૨૩-૩-૨૦૦૭</center>
</poem>
==દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે==
<poem>
દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે,
ખૂબ ખુશબોદાર મારા શ્વાસ છે.
અંત વેળાની આ એકલતા સઘન,
તું કહે છે કે ઘણાં ચોપાસ છે.
ખોટકાવી નાંખજો ઘડિયાળ સૌ,
રોજની ટકટક, સમયનો ત્રાસ છે.
સ્પર્શતામાં લોહીના ટશિયા ફૂટે,
આ હથેળીમાં ઊગેલું ઘાસ છે.
મોકળું મન રાખ, માડી સરસતી!
આ ચિનુ મોદી તમારો દાસ છે.
<center>૨૨-૧૦-૨૦૦૭</center>
</poem>
==શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?==
<poem>
શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
તેજ ઓળંગતું એક પંખી હતું.
છેક ઊંડે હતો ક્યાંય કુક્કુટ ધ્વનિ,
તેજ ખંખેરતું એક પંખી હતું.
ક્યાં ગયું ? ક્યાં ગયું ? ક્યાં ગયું એ પછી ?
તેજ ફંફોસતું એક પંખી હતું.
સૌ દિશ મૂઢ છે, વાયુ નભ જળ, ધરા,
તેજ ફંગોળતું એક પંખી હતું.


{{Box
સાચવ્યું કેમ સચવાય એ  પિંજરે?
|title = અનુક્રમ
તેજ તગતગ થતું એક પંખી હતું.
|content =  
<center>૫-૩-૨૦૦૭</center>
* [[ખારાં ઝરણ/પ્રારંભિક | પ્રારંભિક]]
</poem>
* [[ખારાં ઝરણ/1|1]]
==એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ==
* [[ખારાં ઝરણ/મૃત્યુ|મૃત્યુ]]
 
* [[ખારાં ઝરણ/2|2]]
<poem>
* [[ખારાં ઝરણ/શહેરશેરીનેશ્વાન|શહેરશેરી ને શ્વાન]]
એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
* [[ખારાં ઝરણ/3|3]]
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.
* [[ખારાં ઝરણ/મુક્તક|મુક્તક]]
 
* [[ખારાં ઝરણ/ગઝલ|ગઝલ]]
ઢીંક મારીને મને આગળ નીકળતો હોય છે,
* [[ખારાં ઝરણ/4|4]]
એ છિંકોટા મારતો ઉદ્રેક હોવો જોઈએ.
}}
 
ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને,
આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.
 
માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી,
દોસ્ત ! તારો પણ ઈરાદો નેક હોવો જોઈએ.
<center>૨૬-૧૦-૨૦૦૭</center>
</poem>
==માંડ થયું છે મન મળવાનું==
 
<poem>
માંડ થયું છે મન મળવાનું,
આ ટાણું એમ જ ટળવાનું?
 
આંખ મીંચી દો પરથમ પહેલાં,
સ્વપ્ન પછી આંખે પળવાનું.
 
રોજ કુહાડા થડ પર પડતા,
બોલ, હવે ક્યારે ઢળવાનું?
 
કેમ મને મૂંઝવવા ઈચ્છે?
દરિયામાં ક્યાં દૂધ ભળવાનું?
 
બે આંખે ‘ઈર્શાદે’ છે આંસુ,
ઊને-પાણીએ ઘર બળવાનું?
</poem>
 
<center>૧૭-૮-૨૦૦૭</center>
--------------------
==આમ તો બરદાસ્તની પણ બહાર છે==
 
<poem>
આમ તો બરદાસ્તની પણ બહાર છે,
જી, હૃદય પર એવા એવા ભાર છે.
 
સત્ય છે પણ તું તરત બોલી ન દે,
એ સમજદારીની તીણી ધાર છે.
ખાસ ટાણે માંડ આવે આંસુઓ,
ઓરમાયો, મેઘનો, વહેવાર છે.
 
વૃક્ષ એ આખુંય ક્યારે વન નથી,
પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે.
 
આપનો ‘ઈર્શાદ’, ખાસ્સો છે ઋણી,
આ બધા ઘા કેવા નકશીદાર છે.
</poem>
 
<center>૧૩-૮-૨૦૦૭</center>
 
==ખૂબ ઊડયા, તો બળીને ખાક છે==
 
<poem>
ખૂબ ઊડયા, તો બળીને ખાક છે,
વ્યોમમાં એવી તો કોની ધાક છે?
 
જાગીને જોશો પછીથી લાગશે,
ઊંઘમાં ચાલ્યાનો કેવો થાક છે.
 
ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી,
આપનો પણ ક્યાં ઈરાદો પાક છે?
 
રંગ, કોમળતા, સુગંધી, તાજગી,
પુષ્પને ક્યાં કૈં કશાનો છાક છે.
 
એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’,
ને બધા લોકોને કાને ધાક છે.
</poem>
 
<center>૨૧-૧૧-૨૦૦૭</center>
==યાદ આવે તું જ વારંવાર, હોં==
 
<poem>
યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
 
એક પડછાયો લઇ સંબંધનો,
હું તવંગર થાઉં બારોબાર, હોં.
 
ક્યાંક ઝાકળને પવન અડકી જશે,
તું ખરેખર ખૂબ બેદરકાર, હોં.
 
તું જુએ છે ને બનું છું બાગ બાગ,
શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં.
 
જીવવાનો આ તરીકો છોડી દે,
સૌ નિયમ છે લાગણી લાચાર, હોં.
 
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.
 
શું કર્યું? જલસા કર્યા; ગઝલો લખી,
આપણો આ આખરી અવતાર, હોં.
</poem>
 
<center>૨૨-૫-૨૦૦૭</center>
==નામ તારું કોઈ વારંવાર લે==
 
<poem>
નામ તારું કોઈ વારંવાર લે,
  તું ખરો છે કે તરત અવતાર લે.
 
આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.
 
તું નિમંત્રણની જુએ છે વાટ ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે.
 
હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.
 
શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.
 
બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો કર્યો હુંકાર, લે.
 
એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
ને હતો હું કેવો બેદરકાર, લે.
</poem>
 
<center>૨૪-૪-૨૦૦૭</center>
==તડકો છાંયો સરખો તોળું==
<poem>
તડકો છાંયો સરખો તોળું,
આંખો પર ક્યાં અશ્રુ ઢોળું?
 
દરવાજા પર સન્નાટો છે,
ક્યાંથી ઘરમાં પેઠું ટોળું?
 
જળ છે ને છે અહીં ઝાંઝવું,
જે ચાખું એ લાગે મોળું.
 
આખા જગમાં ક્યાંય જડે ના,
ઈર્શાદ સરીખું માણસ ભોળું.
</poem>
 
<center>૧૬-૨-૨૦૦૮</center>
==સાચું છે કે ખોટું છે==
 
<poem>
સાચું છે કે ખોટું છે?
આંસુથી શું મોટું છે?
 
હોય અહીં વિસ્તરતું રણ,
ખાલી ખોટી દોટું છું.
 
યાદ રહે ક્યારે અમથું?
ઘેરી ઘેરી ચોટું છે.
 
પંખીએ જળમાં જોયું,
‘માળું, મારું ફોટું છે.’
 
સ્વપ્ન નથી આવ્યાં પરબારાં,
પાંપણ પર પરપોટું છે.
 
</poem>
 
<center>૧૮-૨-૨૦૦૮</center>
==હોઈએ શું હોઈએ તારા વગર==
 
<poem>
હોઈએ શું હોઈએ તારા વગર?
વાત માંડું કેમ હોંકારા વગર?
 
માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકાર વગર?
 
તારી જેમ જ ઊંઘવું છે, ઊંઘવું,
ઊંઘવું છે મારે અંધારાં વગર.
 
એક નબળી ક્ષણ હવે તો જોઈએ,
છોડું હું મેદાન, અણસારા વગર.
 
હું નહીં હોઉં પછી તું શું કરીશ?
યાદ કરશે કોણ કહે, મારા વગર?
</poem>
 
<center>૨-૩-૨૦૦૮</center>
==બાળપણમાં ડોકિયું કરવું નથી==
 
<poem>
બાળપણમાં ડોકિયું કરવું નથી,
આ કળીને પુષ્પ થૈ ખરવું નથી.
 
જાય છે, એ જાય છે, ક્યાં જાય છે?
આ બધું જાણ્યા વગર મરવું નથી.
 
હાથ-પગ તો ક્યારના તું વીંઝતો,
પાણી છે ને પાણીમાં તરવું નથી?
 
સૌ ક્ષણો હાજરજવાબી હોય છે,
તોય સંચિત મૌન વાપરવું નથી.
 
સાવ ખાલીખમ થયો ‘ઈર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.
</poem>
 
<center>૧૪-૩-૨૦૦૮</center>
==તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ==
<poem>
તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ,
ઝાંઝવાની આ જબરદસ્તી જુઓ.
 
રુ-બ-રૂ  એ થાય એવી છે વકી,
આ બગીચે પુષ્પની વસ્તી જુઓ.
 
આપ પાછે પગ જરા ચાલી જુઓ,
માત્ર છાપાં ન જુઓ, પસ્તી જુઓ.
 
મન-મગજની રોજની તકરારમાં,
થાય છે મોંઘી ક્ષણો સસ્તી, જુઓ.
 
રેતની ગરમી અને ખારો પવન,
એ છતાં ‘ઈર્શાદ’ની મસ્તી જુઓ.
</poem>
 
<center>૨૨-૩-૨૦૦૮</center>
==રણઝણ રણકતા કાન છે==
<poem>
રણઝણ રણકતા કાન છે,
વૃક્ષો ઉપર ક્યાં પાન છે?
 
સૂરજ ઉઘાડે બારણું :
ઘરમાં ઘણા મહેમાન છે.
 
તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીને વાન છે.
 
બિંબાય જળમાં આભથી,
ક્યાં ચંદ્ર કમ શેતાન છે?
 
જોયું ન જોયું થાય છે?
એ ક્યારનો બેભાન છે.
 
જે જે હતું ભરચક બધું,
તું છે છતાં વેરાન છે.
 
આ પ્રેમ બીજું કંઈ નથી,
‘ઈર્શાદ’ કાચું ધાન છે.
</poem>
 
<center>૨-૪-૨૦૦૮</center>
==તું કહે છે કે હવે હું જાઉં છું==
 
<poem>
તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
 
તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
 
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.
 
વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
 
કોઈ છે ‘ઈર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઈચ્છું અને બંધાઉં છું.
</poem>
 
<center>૨૫-૫-૨૦૦૭</center>
==કિનારે જઉં કે નદીમાં તરું==
<poem>
કિનારે જઉં કે નદીમાં તરું?
કશો એક નિર્ણય હવે તો કરું.
 
હવે લહેરખી હચમચાવે મને,
અને ડાળ પરથી હું ખરખર ખરું.
 
ઘડામાં તસુભાર જગ્યા નથી,
હવે કેમનું દોસ્ત ! પાણી ભરું?
 
ચડે હાંફ, લોહી અટકતું વહે,
ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું.
 
થઇ શ્વાસની કેવી લાંબી શરત?
ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું.
</poem>
 
<center>૫-૪-૨૦૦૮</center>
18,450

edits