સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/કટારીનું કીર્તન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કટારીનું કીર્તન|}} {{Poem2Open}} રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરાહજૂર છે. કાવ્યકળાના પોતે સાગર : કચેરીમાં અમીર-ઉમરાવો કરતાં...")
 
No edit summary
Line 23: Line 23:
“પણ જેસા ગઢવી! એક રોણકી દીધ્યે જીવની હોંશ પૂરી થાતી નથી. અંતરમાં કાવ્યની છોળ્યું આવે છે.”
“પણ જેસા ગઢવી! એક રોણકી દીધ્યે જીવની હોંશ પૂરી થાતી નથી. અંતરમાં કાવ્યની છોળ્યું આવે છે.”
એમ કહી ઠાકોરે ‘કટારીનું કીર્તન’ પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈ :
એમ કહી ઠાકોરે ‘કટારીનું કીર્તન’ પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈ :
{{Poem2Close}}
<Poem>
<center>
[ગીત-સપાખરું]
[ગીત-સપાખરું]
ભલી વેંડારી કટારી, લાંગા! એતા દી કળાકા ભાણ!  
ભલી વેંડારી કટારી, લાંગા! એતા દી કળાકા ભાણ!  
Line 28: Line 31:
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હિયા  
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હિયા  
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!
[યુદ્ધકાળમાં અતિ સમર્થ લાંગા! આટલા દિવસ તેં કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એને તેં ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણજડિત બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઇનામ માગતી હોય એવો દેખાવ થયો.]
</Poem>
</center>
{{Poem2Open}}
'''[યુદ્ધકાળમાં અતિ સમર્થ લાંગા! આટલા દિવસ તેં કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એને તેં ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણજડિત બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઇનામ માગતી હોય એવો દેખાવ થયો.]'''
{{Poem2Close}}
<Poem>
<center>
પઢ્ઢી અઢ્ઢી આખરાં કી જમ્મદઢ્ઢી કઢ્ઢી પાર  
પઢ્ઢી અઢ્ઢી આખરાં કી જમ્મદઢ્ઢી કઢ્ઢી પાર  
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ,  
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ,  
બંબોળી રતમ્માં થકી કંકોળી શી કઢ્ઢી બા’ર  
બંબોળી રતમ્માં થકી કંકોળી શી કઢ્ઢી બા’ર  
હોળી રમી પાદશારી નીસરી હરમ!
હોળી રમી પાદશારી નીસરી હરમ!
[તારી કટારી કેવી! જાણે અઢી અક્ષરનો મારણ-મંત્ર!  જાણે જમની દાઢ! તારો સ્વામીધર્મ સાચવવા તેં એને શત્રુની છાતીમાં ઘોંચીને આરપાર કાઢી. અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી ખેંચીને બહાર કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમ બહાર નીકળી!]
</Poem>
</center>
{{Poem2Open}}
'''[તારી કટારી કેવી! જાણે અઢી અક્ષરનો મારણ-મંત્ર!  જાણે જમની દાઢ! તારો સ્વામીધર્મ સાચવવા તેં એને શત્રુની છાતીમાં ઘોંચીને આરપાર કાઢી. અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી ખેંચીને બહાર કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમ બહાર નીકળી!]'''
{{Poem2Close}}
<Poem>
<center>
આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેર,  
આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેર,  
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;  
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;  
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,  
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,  
હેમરે જાળીએ કરી શાહજાદી હાથ :
હેમરે જાળીએ કરી શાહજાદી હાથ :
[કેવી! કેવી એ કટારી! અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમાં ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની શાહજાદીએ લાલ હીરાથી જડેલા નખવાળો પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય!  
</Poem>
</center>
{{Poem2Open}}
'''[કેવી! કેવી એ કટારી! અહો, જાણે અષાઢ માસની વીજળી આકાશમાં ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની શાહજાદીએ લાલ હીરાથી જડેલા નખવાળો પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય!'''
{{Poem2Close}}
<Poem>
<center>
કરી વાત અખિયાત, અણી ભાત ન થે કણી,  
કરી વાત અખિયાત, અણી ભાત ન થે કણી,  
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખ :  
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખ :  
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,  
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,  
ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!
ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!
[બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું ઝાંખું નીરખતી હોય : પતિની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકેય જેવી નહિ પણ, એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.]
</Poem>
 
</center>
{{Poem2Open}}
'''[બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી વાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાંખું ઝાંખું નીરખતી હોય : પતિની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકેય જેવી નહિ પણ, એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits