સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/ધૂંધળીનાથ અને સિદ્ધનાથ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 102: Line 102:
'''એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ, કોઈ અબધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય એવો, વાદળીએ વીંટાતો હતો.'''

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મુખપૃષ્ઠ-2
|next = રા’ નવઘણ
}}
26,604

edits