સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/ચારણની ખોળાધરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચારણની ખોળાધરી|}} {{Poem2Open}} વિક્રમ સંવત 1630ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ...")
 
No edit summary
Line 48: Line 48:
આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.”
આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.”
રાણીએ કહ્યું : “મારા વીરાઓ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.”
રાણીએ કહ્યું : “મારા વીરાઓ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.”
રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા! અને મેરોએ ચાળીસ  ગામનાં તોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠ્યા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઓ પહોંચી શક્યા.
રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા! અને મેરોએ ચાળીસ <ref>અત્યારે મેરોનાં સુવાંગનાં ગામ સોળ જ રહ્યાં છે. એમ કહેવાય છે કે રાણા વિક્રમાજિતના વખતમાં પ્રેમજી કામદારે કુંવરના જન્મ-ઉત્સવ ઉપર મેરોને પોરબંદર બોલાવ્યા, પણ સાથે ચારણોને ન આવવા દીધા. પછી મેરોને ખૂબ ખવરાવી-પીવરાવી-ફોસલાવીને કુંવરપછેડામાં ઘણાં ગામ લખાવી લીધાં. ત્યાર પછી ક્રમે ક્રમે મેરોએ સોળ સિવાયનાં તમામ ગામો ગુમાવ્યાં.</ref> ગામનાં તોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠ્યા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઓ પહોંચી શક્યા.
<center></center>
<center></center>
આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે
આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે
Line 56: Line 56:
ખીમજી શું ન ખાટિયે નાગર!  
ખીમજી શું ન ખાટિયે નાગર!  
જેઠવો જોરાબોળ,
જેઠવો જોરાબોળ,
બરડે બેઠા બિલનાથ બંકા  
બરડે બેઠા બિલનાથ <ref>બિલનાથ મહાદેવ.</ref> બંકા  
દીએ નગારે ઠોર.
દીએ નગારે ઠોર.
દીએ નગારે ઠોર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,  
દીએ નગારે ઠોર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,  
સાત સાયર ને સૂસવે સાગર, ખીમજી શું ન ખાટિયે નાગર!
સાત સાયર ને સૂસવે સાગર, ખીમજી શું ન ખાટિયે નાગર!
<center></center>
<center></center>
વર વડાળું  ને રાવળું4 કન્યા,  
વર વડાળું <ref>જેઠવાનું ગામ. </ref> ને રાવળું <ref>જામનું ગામ</ref> કન્યા,  
વિગતે વિવા થાય,
વિગતે વિવા થાય,
પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી,  
પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી,  
26,604

edits