26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચારણની ખોળાધરી|}} {{Poem2Open}} વિક્રમ સંવત 1630ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 48: | Line 48: | ||
આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.” | આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : “લે મા, તારું રાજ સંભાળી લે.” | ||
રાણીએ કહ્યું : “મારા વીરાઓ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.” | રાણીએ કહ્યું : “મારા વીરાઓ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં.” | ||
રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા! અને મેરોએ ચાળીસ ગામનાં તોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠ્યા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઓ પહોંચી શક્યા. | રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા! અને મેરોએ ચાળીસ <ref>અત્યારે મેરોનાં સુવાંગનાં ગામ સોળ જ રહ્યાં છે. એમ કહેવાય છે કે રાણા વિક્રમાજિતના વખતમાં પ્રેમજી કામદારે કુંવરના જન્મ-ઉત્સવ ઉપર મેરોને પોરબંદર બોલાવ્યા, પણ સાથે ચારણોને ન આવવા દીધા. પછી મેરોને ખૂબ ખવરાવી-પીવરાવી-ફોસલાવીને કુંવરપછેડામાં ઘણાં ગામ લખાવી લીધાં. ત્યાર પછી ક્રમે ક્રમે મેરોએ સોળ સિવાયનાં તમામ ગામો ગુમાવ્યાં.</ref> ગામનાં તોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠ્યા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઓ પહોંચી શક્યા. | ||
<center></center> | <center></center> | ||
આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે | આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે | ||
Line 56: | Line 56: | ||
ખીમજી શું ન ખાટિયે નાગર! | ખીમજી શું ન ખાટિયે નાગર! | ||
જેઠવો જોરાબોળ, | જેઠવો જોરાબોળ, | ||
બરડે બેઠા બિલનાથ | બરડે બેઠા બિલનાથ <ref>બિલનાથ મહાદેવ.</ref> બંકા | ||
દીએ નગારે ઠોર. | દીએ નગારે ઠોર. | ||
દીએ નગારે ઠોર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે, | દીએ નગારે ઠોર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે, | ||
સાત સાયર ને સૂસવે સાગર, ખીમજી શું ન ખાટિયે નાગર! | સાત સાયર ને સૂસવે સાગર, ખીમજી શું ન ખાટિયે નાગર! | ||
<center></center> | <center></center> | ||
વર વડાળું ને | વર વડાળું <ref>જેઠવાનું ગામ. </ref> ને રાવળું <ref>જામનું ગામ</ref> કન્યા, | ||
વિગતે વિવા થાય, | વિગતે વિવા થાય, | ||
પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી, | પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી, |
edits