18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 51: | Line 51: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં, | ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં, | ||
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણા ધણી. | માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણા ધણી. | ||
[આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે એ પંખીડાંને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.] | </poem> | ||
'''[આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે એ પંખીડાંને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.]''' | |||
<poem> | |||
પંડ પર જાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર, | પંડ પર જાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર, | ||
(તેં) કપાળુંમાં કૉલ, માતાને આલેલ માણશી! | (તેં) કપાળુંમાં કૉલ, માતાને આલેલ માણશી! | ||
</poem> | |||
[હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાનો છૂપો કૉલ દેવીને દીધો હતો!] | [હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાનો છૂપો કૉલ દેવીને દીધો હતો!] | ||
<poem> | |||
ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે, | ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે, | ||
તોરણ, તરવારે, માંડવ વેસો, માણસી! | તોરણ, તરવારે, માંડવ વેસો, માણસી! | ||
</poem> | |||
[તેં તરવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તરવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા!] | [તેં તરવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તરવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા!] | ||
<poem> | |||
નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર, | નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર, | ||
કાંઉં સણીએ સરદાર, મરણ તાહળું, માણસી! | કાંઉં સણીએ સરદાર, મરણ તાહળું, માણસી! | ||
</poem> | |||
[હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનોમાનો શીદ મૂઓ, બાપ?] | [હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનોમાનો શીદ મૂઓ, બાપ?] | ||
<poem> | |||
ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું, | ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું, | ||
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું, માણસી! | તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું, માણસી! | ||
</poem> | |||
[તારે તો તે દિવસે મરવું ઘટતું હતું. જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નરનારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.] | [તારે તો તે દિવસે મરવું ઘટતું હતું. જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નરનારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.] | ||
<poem> | |||
ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર, | ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર, | ||
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી! | ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી! | ||
</poem> | |||
[તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખોના પ્રહારો કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓનાં વૃંદ વળ્યાં છે.] | [તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખોના પ્રહારો કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓનાં વૃંદ વળ્યાં છે.] | ||
માણસિયાનું મૃત્યુગીત | માણસિયાનું મૃત્યુગીત | ||
[ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.] | [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.] | ||
<poem> | |||
1 | 1 | ||
કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ, | કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ, | ||
Line 121: | Line 134: | ||
નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો, | નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો, | ||
માણસિયો ગિયો સુરાંપૂરાં લોક માંય | માણસિયો ગિયો સુરાંપૂરાં લોક માંય | ||
</poem> | |||
edits