સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/માણસિયો વાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 60: Line 60:
(તેં) કપાળુંમાં કૉલ, માતાને આલેલ માણશી!
(તેં) કપાળુંમાં કૉલ, માતાને આલેલ માણશી!
</poem>
</poem>
[હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાનો છૂપો કૉલ દેવીને દીધો હતો!]
'''[હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાનો છૂપો કૉલ દેવીને દીધો હતો!]'''
<poem>
<poem>
ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,  
ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,  
તોરણ, તરવારે, માંડવ વેસો, માણસી!
તોરણ, તરવારે, માંડવ વેસો, માણસી!
</poem>
</poem>
[તેં તરવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તરવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા!]
'''[તેં તરવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તરવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા!]'''
<poem>
<poem>
નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,  
નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,  
કાંઉં સણીએ સરદાર, મરણ તાહળું, માણસી!
કાંઉં સણીએ સરદાર, મરણ તાહળું, માણસી!
</poem>
</poem>
[હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનોમાનો શીદ મૂઓ, બાપ?]
'''[હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનોમાનો શીદ મૂઓ, બાપ?]'''
<poem>
<poem>
ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,  
ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,  
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું, માણસી!
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું, માણસી!
</poem>
</poem>
[તારે તો તે દિવસે મરવું ઘટતું હતું. જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નરનારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.]
'''[તારે તો તે દિવસે મરવું ઘટતું હતું. જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નરનારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.]'''
<poem>
<poem>
ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,  
ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,  
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી!
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી!
</poem>
</poem>
[તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખોના પ્રહારો કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓનાં વૃંદ વળ્યાં છે.]
'''[તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખોના પ્રહારો કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓનાં વૃંદ વળ્યાં છે.]'''
માણસિયાનું મૃત્યુગીત
માણસિયાનું મૃત્યુગીત
[ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.]
'''[ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.]'''
<poem>
<poem>
1
<center>1</center>
કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ,  
કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ,  
મીટે કાળ આગે ભાગા બચે કોણ મૉત,  
::: મીટે કાળ આગે ભાગા બચે કોણ મૉત,  
મીરખાને ખોટ ખાધી સવાઈ કમંધ માર્યા,  
મીરખાને ખોટ ખાધી સવાઈ કમંધ માર્યા,  
ડોલી મારવાડ બાધી ટકાવે દેશોત.
::: ડોલી મારવાડ બાધી ટકાવે દેશોત.
2
<center>2</center>
પેલકે પાંકડે ધીંગ દેવીસિંગ માર્યા પોતે,  
પેલકે પાંકડે ધીંગ દેવીસિંગ માર્યા પોતે,  
મહારાજ ખૂટી ગિયા તીન ઘડી માંય,  
::: મહારાજ ખૂટી ગિયા તીન ઘડી માંય,  
પાણીઢોળ કીધો આઠે મસલ્લાકો આણીપાણી,  
પાણીઢોળ કીધો આઠે મસલ્લાકો આણીપાણી,  
જોધાણે ગળીકા છાંટા કે દિયે ન જાય,
::: જોધાણે ગળીકા છાંટા કે દિયે ન જાય,
3
<center>3</center>
માન  ગેલે ત્રીજી બેર વાટે પ્રાગજીકું માર્યા,  
માન  ગેલે ત્રીજી બેર વાટે પ્રાગજીકું માર્યા,  
ઓઠે વાળ્યા ઝાલા બાધા એકેથી અનેક,  
::: ઓઠે વાળ્યા ઝાલા બાધા એકેથી અનેક,  
ઝાલારી ચાકરી કીધી માથે પાણીફેર જોજો  
ઝાલારી ચાકરી કીધી માથે પાણીફેર જોજો  
હળોધકી ગાદીકું લગાડી ખોટ હેક.
::: હળોધકી ગાદીકું લગાડી ખોટ હેક.
4
<center>4</center>
કાઠિયાવાડમાં હુવો અસો ન બૂરો કામો,  
કાઠિયાવાડમાં હુવો અસો ન બૂરો કામો,  
દગાદારે દેખ્યા આગે ખૂનિયારો દેખ,  
::: દગાદારે દેખ્યા આગે ખૂનિયારો દેખ,  
સત તો બત્રીશ માંહી બેઠી ખોટ જગાં સુધી,  
સત તો બત્રીશ માંહી બેઠી ખોટ જગાં સુધી,  
મંડી સાવ સોનાથાળી માંહી લુવા મેખ,
::: મંડી સાવ સોનાથાળી માંહી લુવા મેખ,
5
<center>5</center>
એક દાણુ હલ્લાં કરી લાંક સામા બકી ઊઠ્યા,  
એક દાણુ હલ્લાં કરી લાંક સામા બકી ઊઠ્યા,  
ખેર ગિયા લાંક મૉત નિસાણીકા ખેલ,  
::: ખેર ગિયા લાંક મૉત નિસાણીકા ખેલ,  
તીન સો મકરાણીભેળા ચખાંચોળ મૂછાં તાણી,  
તીન સો મકરાણીભેળા ચખાંચોળ મૂછાં તાણી,  
ઉબાણી તેગસું આયા ઘરાકું અઠેલ.
::: ઉબાણી તેગસું આયા ઘરાકું અઠેલ.
6
<center>6</center>
થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,  
થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,  
ફરી જાવે આંક તુર વિધાતાકા ફાલ,  
::: ફરી જાવે આંક તુર વિધાતાકા ફાલ,  
જેતાણી માણસી મૃત્યુકાળથી ઓઝપી જાવે,  
જેતાણી માણસી મૃત્યુકાળથી ઓઝપી જાવે,  
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે, હો જાવે પેમાલ.
::: (તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે, હો જાવે પેમાલ.
7
<center>7</center>
કોરવાસું ભીમસેન પાછા પાગ દેવે કેમ,  
કોરવાસું ભીમસેન પાછા પાગ દેવે કેમ,  
રામદૂત બીવે કેમ રાખસાંકી રીડ,  
::: રામદૂત બીવે કેમ રાખસાંકી રીડ,  
કાળભદ્ર જાતિવાળા તોછાં નીર પીવે કેમ,  
કાળભદ્ર જાતિવાળા તોછાં નીર પીવે કેમ,  
કેદ કીધા જીવે કેમ શાદૂળા કંઠીર.
::: કેદ કીધા જીવે કેમ શાદૂળા કંઠીર.
8
<center>8</center>
તોપાંકા મોરચા માથે હલાતા હાકડા તાડે,  
તોપાંકા મોરચા માથે હલાતા હાકડા તાડે,  
ફોજાંકા ફાકડા કરી જાતો ગજાફાડ,  
::: ફોજાંકા ફાકડા કરી જાતો ગજાફાડ,  
કાળઝાળ આવી પૂગી સાત હીં સમંદ્ર જાગી,  
કાળઝાળ આવી પૂગી સાત હીં સમંદ્ર જાગી,  
કાઠિયાવાડરા ભાંગ્યા લોઢારા કમાડ.
::: કાઠિયાવાડરા ભાંગ્યા લોઢારા કમાડ.
9
<center>9</center>
મૂળરાજ નાજાણી નોહોતા તો તો જાતી માથે,  
મૂળરાજ નાજાણી નોહોતા તો તો જાતી માથે,  
હેઠું ઘાલી બેઠ બાધા પડ્યા ભોંય હાથ,  
::: હેઠું ઘાલી બેઠ બાધા પડ્યા ભોંય હાથ,  
જેતાણું ડોલતું રાખે ન જાણ્યું હરામજાદે,  
જેતાણું ડોલતું રાખે ન જાણ્યું હરામજાદે,  
નીગમ્યો હરામજાદે જેતાણાકો નાથ.
::: નીગમ્યો હરામજાદે જેતાણાકો નાથ.
10
<center>10</center>
ગોત્રહત્યા ઊતરે ના હેમાળામાં હાડ ગાળ્યે,  
ગોત્રહત્યા ઊતરે ના હેમાળામાં હાડ ગાળ્યે,  
જજ્ઞ ક્રોડ કર્યે ગોત્રહત્યા નહિ જાય,  
::: જજ્ઞ ક્રોડ કર્યે ગોત્રહત્યા નહિ જાય,  
નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો,  
નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો,  
માણસિયો ગિયો સુરાંપૂરાં લોક માંય
::: માણસિયો ગિયો સુરાંપૂરાં લોક માંય
</poem>
</poem>


18,450

edits

Navigation menu