ટોળાં અવાજ ઘોઘાટ/૨૮- ઘાણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮- ઘાણ|}} {{Poem2Open}} દેવી, અવ ત્રેવડમાં રહેજો કાવ્ય તણું છે કામ જી દીપોત્સવી નજદીકમાં આવી, પત્ર લખે ઘનશ્યામજી. પીઠ ફરી ઊભાં છો ને હું કલમ લઈને આમ જી. કરું અનુનય, હણહણતો હય, રેલાવો લય અ...")
 
No edit summary
Line 89: Line 89:
હણહણતો હણહણતો આ
હણહણતો હણહણતો આ
હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં
હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં
હું અનેકકોષી
હ્રસ્વ-
હજી યે-
થાઉં-
ઇષત્-
કેવલ
પલ પલ
ને ધબક ધબક ધબકું છું
હલબલ.
દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ,
સૂક્ષ્મ હું-
એક જ કોષી:
રંજિત ના, ના મંજિત-ભંજિત.
*
રંજિત, અંજિત, મંજિત, ભંજિત
ખડો ખડો-
તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત
ભ્રાન્ત-
વમળો આ મારા વિચાર-ના ખંડિત
ખંડિત
લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ
તે કંઈ જ નથી.
હથોટી છે ઉતારું છું ઘાણ આ કાવ્ય નામનો
સ્પષ્ટ આ ભાવ અંતેનો છે જરા કંઈ કામનો ?
'''(નવેમ્બર : ૧૯૮૮)'''
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits