18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮- ઘાણ|}} {{Poem2Open}} દેવી, અવ ત્રેવડમાં રહેજો કાવ્ય તણું છે કામ જી દીપોત્સવી નજદીકમાં આવી, પત્ર લખે ઘનશ્યામજી. પીઠ ફરી ઊભાં છો ને હું કલમ લઈને આમ જી. કરું અનુનય, હણહણતો હય, રેલાવો લય અ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 89: | Line 89: | ||
હણહણતો હણહણતો આ | હણહણતો હણહણતો આ | ||
હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં | હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં | ||
હું અનેકકોષી | |||
હ્રસ્વ- | |||
હજી યે- | |||
થાઉં- | |||
ઇષત્- | |||
આ | |||
કેવલ | |||
પલ પલ | |||
ને ધબક ધબક ધબકું છું | |||
હલબલ. | |||
દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ, | |||
સૂક્ષ્મ હું- | |||
એક જ કોષી: | |||
રંજિત ના, ના મંજિત-ભંજિત. | |||
* | |||
રંજિત, અંજિત, મંજિત, ભંજિત | |||
ખડો ખડો- | |||
તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત | |||
ભ્રાન્ત- | |||
વમળો આ મારા વિચાર-ના ખંડિત | |||
ખંડિત | |||
લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ | |||
તે કંઈ જ નથી. | |||
હથોટી છે ઉતારું છું ઘાણ આ કાવ્ય નામનો | |||
સ્પષ્ટ આ ભાવ અંતેનો છે જરા કંઈ કામનો ? | |||
'''(નવેમ્બર : ૧૯૮૮)''' | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits