18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦ -અજનબી અગેાચર આંતરિક|}} {{Poem2Open}} લીરેલીરા થઈ ગયા છે. ચીરા-ચીંદરડી ઊડી રહ્યાં છે ચેતનામાં. અરે, એના પણ ધાગે ધાગે ક્રમશ: વસ્ત્રો વણાયાં હતાં, એકધારાં, આનંદમાં. પાટડીમાં, ફાર્મસીના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
ઝાલાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ ખખડ ગાડાં જતાં હોય એમાં જાનડિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા; અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય : | ઝાલાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ ખખડ ગાડાં જતાં હોય એમાં જાનડિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા; અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય : | ||
'''સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં''' | '''સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં''' | ||
'''તમે ઊઠો સુભદ્રાબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.''' | '''તમે ઊઠો સુભદ્રાબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.''' |
edits