26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. ધાનનું ખેતર|}} <poem> કાળા ભમ્મર મેઘની નીચે :::: લીલું મારું ધાનનું ખેતર. :: ઝીણી ધારે વરસ્યાં વારિ, :: વ્હાલની કરી વાવણી સારી, :: કઠિન ભારે બંધ વિદારી, હળની તીણી અણીએ જાગ્યા :::: ચાસે ચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
કાળા ભમ્મર મેઘની નીચે | કાળા ભમ્મર મેઘની નીચે | ||
:::: લીલું મારું ધાનનું ખેતર. | :::: લીલું મારું ધાનનું ખેતર. | ||
:: ઝીણી ધારે વરસ્યાં વારિ, | :: ઝીણી ધારે વરસ્યાં વારિ, | ||
:: વ્હાલની કરી વાવણી સારી, | :: વ્હાલની કરી વાવણી સારી, | ||
Line 11: | Line 12: | ||
હળની તીણી અણીએ જાગ્યા | હળની તીણી અણીએ જાગ્યા | ||
:::: ચાસે ચાસે હાસ થરેથર. — | :::: ચાસે ચાસે હાસ થરેથર. — | ||
:: વાયરે ગાતા મોલ આ નમે, | :: વાયરે ગાતા મોલ આ નમે, | ||
:: માથે કાચો તડકો રમે, | :: માથે કાચો તડકો રમે, | ||
Line 16: | Line 18: | ||
કોઈ તો જુઓ નેહનો જાદુ! | કોઈ તો જુઓ નેહનો જાદુ! | ||
:::: નેહથી બધું થાય નવેસર. — | :::: નેહથી બધું થાય નવેસર. — | ||
:: કાળાં વાદળ કાલ તો જાશે, | :: કાળાં વાદળ કાલ તો જાશે, | ||
:: લીલા મોલ આ સોનલા થાશે, | :: લીલા મોલ આ સોનલા થાશે, | ||
Line 21: | Line 24: | ||
સાદ પાડીને નોતરું સીમે | સાદ પાડીને નોતરું સીમે | ||
:::: આવો, આવો, લાવર-તેતર! — | :::: આવો, આવો, લાવર-તેતર! — | ||
કાળા ભમ્મર મેઘની નીચે | કાળા ભમ્મર મેઘની નીચે | ||
:::: લીલું મારું ધાનનું ખેતર. | :::: લીલું મારું ધાનનું ખેતર. |
edits