કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૨. અદીઠો સંગાથ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. અદીઠો સંગાથ|}} <poem> પગલું માંડું હું અવકાશમાં, {{Space}}                        જોઉં નીચે હરિવરનો હાથ, અજંપાની સદા સૂની શેરીએ {{Space}}                          ગાતો આવે અદીઠો...")
 
No edit summary
Line 9: Line 9:
{{Space}}                          ગાતો આવે અદીઠો સંગાથ. —
{{Space}}                          ગાતો આવે અદીઠો સંગાથ. —
 {{Space}}                         જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
 {{Space}}                         જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
ભયની કાયાને ભુજા નથી,
{{Space}}                          નથી વળી સંશયને પાંખ,
{{Space}}                          નથી વળી સંશયને પાંખ,
Line 14: Line 15:
{{Space}}                          ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
{{Space}}                          ફૂટી એને રૂંવે રૂંવે આંખ. —
{{Space}}                          જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
{{Space}}                          જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને માથે ઓળો મોતનો,
{{Space}}                          ઊંઘતાને પાયે જગની જેલ,
{{Space}}                          ઊંઘતાને પાયે જગની જેલ,
26,604

edits