26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. અદીઠો સંગાથ|}} <poem> પગલું માંડું હું અવકાશમાં, {{Space}} જોઉં નીચે હરિવરનો હાથ, અજંપાની સદા સૂની શેરીએ {{Space}} ગાતો આવે અદીઠો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Space}} ગાતો આવે અદીઠો સંગાથ. — | {{Space}} ગાતો આવે અદીઠો સંગાથ. — | ||
{{Space}} જાગીને જોઉં તો કોઈ નથી એકલું. | {{Space}} જાગીને જોઉં તો કોઈ નથી એકલું. | ||
ભયની કાયાને ભુજા નથી, | ભયની કાયાને ભુજા નથી, | ||
{{Space}} નથી વળી સંશયને પાંખ, | {{Space}} નથી વળી સંશયને પાંખ, | ||
Line 14: | Line 15: | ||
{{Space}} ફૂટી એને રૂંવે રૂંવે આંખ. — | {{Space}} ફૂટી એને રૂંવે રૂંવે આંખ. — | ||
{{Space}} જાગીને જોઉં તો કોઈ નથી એકલું. | {{Space}} જાગીને જોઉં તો કોઈ નથી એકલું. | ||
ઊંઘતાને માથે ઓળો મોતનો, | ઊંઘતાને માથે ઓળો મોતનો, | ||
{{Space}} ઊંઘતાને પાયે જગની જેલ, | {{Space}} ઊંઘતાને પાયે જગની જેલ, |
edits