કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૫૦. બારણાં વાસીને: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. બારણાં વાસીને|}} <poem> બારણાં વાસીને તું બેસી રિયો રે ::: તને પાડે આ સાદ અલેકિયો :: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. તારી ઝાંખી મેડી ને પાંખી જાળિયું રે ::: કડડડ વીજને કડાકે વ...")
 
No edit summary
Line 7: Line 7:
::: તને પાડે આ સાદ અલેકિયો
::: તને પાડે આ સાદ અલેકિયો
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારી ઝાંખી મેડી ને પાંખી જાળિયું રે
તારી ઝાંખી મેડી ને પાંખી જાળિયું રે
::: કડડડ વીજને કડાકે વસ્તુ સૂઝે રે
::: કડડડ વીજને કડાકે વસ્તુ સૂઝે રે
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારે કૂંડાળે સીમડિયું તેં ચીતરી રે
તારે કૂંડાળે સીમડિયું તેં ચીતરી રે
::: એમાં રંગનું કાચું તારું કામ રે
::: એમાં રંગનું કાચું તારું કામ રે
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારી ઊંચી ધજા ને નીચી દેરિયું રે
તારી ઊંચી ધજા ને નીચી દેરિયું રે
::: તારી મૂરતિમાં મોહ્યું તારું મોરું રે
::: તારી મૂરતિમાં મોહ્યું તારું મોરું રે
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે.
તારાં ઝાંઝવાંને પીએ ઝંખા જીવની રે
તારાં ઝાંઝવાંને પીએ ઝંખા જીવની રે
::: તું તો તરસે તરસે તરી જાય રે
::: તું તો તરસે તરસે તરી જાય રે
26,604

edits