26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. બારણાં વાસીને|}} <poem> બારણાં વાસીને તું બેસી રિયો રે ::: તને પાડે આ સાદ અલેકિયો :: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. તારી ઝાંખી મેડી ને પાંખી જાળિયું રે ::: કડડડ વીજને કડાકે વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
::: તને પાડે આ સાદ અલેકિયો | ::: તને પાડે આ સાદ અલેકિયો | ||
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | :: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | ||
તારી ઝાંખી મેડી ને પાંખી જાળિયું રે | તારી ઝાંખી મેડી ને પાંખી જાળિયું રે | ||
::: કડડડ વીજને કડાકે વસ્તુ સૂઝે રે | ::: કડડડ વીજને કડાકે વસ્તુ સૂઝે રે | ||
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | :: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | ||
તારે કૂંડાળે સીમડિયું તેં ચીતરી રે | તારે કૂંડાળે સીમડિયું તેં ચીતરી રે | ||
::: એમાં રંગનું કાચું તારું કામ રે | ::: એમાં રંગનું કાચું તારું કામ રે | ||
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | :: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | ||
તારી ઊંચી ધજા ને નીચી દેરિયું રે | તારી ઊંચી ધજા ને નીચી દેરિયું રે | ||
::: તારી મૂરતિમાં મોહ્યું તારું મોરું રે | ::: તારી મૂરતિમાં મોહ્યું તારું મોરું રે | ||
:: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | :: હો જિયો રામ, ઘરને ભાંગે તો અમરત નીતરે. | ||
તારાં ઝાંઝવાંને પીએ ઝંખા જીવની રે | તારાં ઝાંઝવાંને પીએ ઝંખા જીવની રે | ||
::: તું તો તરસે તરસે તરી જાય રે | ::: તું તો તરસે તરસે તરી જાય રે |
edits