18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|અંતરની આરતનું ગીત|હર્ષદ ત્રિવેદી}} | {{Heading|અંતરની આરતનું ગીત|હર્ષદ ત્રિવેદી}} | ||
<center>'''ઝંખના'''</center> | |||
<poem> | <poem> | ||
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, | સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, | ||
Line 22: | Line 23: | ||
:: ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી. | :: ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી. | ||
::: — સૂરજ… | ::: — સૂરજ… | ||
વીસાપુર જેલ, મે ૧૯૩૨ | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
Line 39: | Line 40: | ||
સૂરજ, ચાંદો અને નવલખ તારાનાં ટોળાં વિશ્વંભરને શોધવા વ્યાકુળ બન્યાં છે. ટોળાં પણ કેવાં? ટળવળતા. દર્શનની ઇચ્છા જાગવી અને દર્શન માટે ટળવળવું એ બંને સ્થિતિ અલગ છે. આકાશમાં પરમ તત્ત્વોની આ સ્થિતિ છે તો પૃથ્વી ઉપર શું બને છે? પૃથ્વીપગથારે ભમતા અવધૂતની આંખ પણ એ બ્રહ્માંડની ગોળાઈ જેવડી થઈને પરમ તત્ત્વને ઢૂંઢે છે. ઢૂંઢવામાં એક પ્રકારની વિકળતા છે. શોધ શાંતિથી પણ થઈ શકે. વ્યાકુળતાનો સંદર્ભ ગીતની અંતિમ પંક્તિમાં પ્રાણબપૈયોમાં આવે છે. | સૂરજ, ચાંદો અને નવલખ તારાનાં ટોળાં વિશ્વંભરને શોધવા વ્યાકુળ બન્યાં છે. ટોળાં પણ કેવાં? ટળવળતા. દર્શનની ઇચ્છા જાગવી અને દર્શન માટે ટળવળવું એ બંને સ્થિતિ અલગ છે. આકાશમાં પરમ તત્ત્વોની આ સ્થિતિ છે તો પૃથ્વી ઉપર શું બને છે? પૃથ્વીપગથારે ભમતા અવધૂતની આંખ પણ એ બ્રહ્માંડની ગોળાઈ જેવડી થઈને પરમ તત્ત્વને ઢૂંઢે છે. ઢૂંઢવામાં એક પ્રકારની વિકળતા છે. શોધ શાંતિથી પણ થઈ શકે. વ્યાકુળતાનો સંદર્ભ ગીતની અંતિમ પંક્તિમાં પ્રાણબપૈયોમાં આવે છે. | ||
ઉપર નભના ચંદરવામાં પણ શોધ ચાલે છે એની વાત કર્યા પછી પૃથ્વી ઉપર આવતાં કવિ કહે છે: | ઉપર નભના ચંદરવામાં પણ શોધ ચાલે છે એની વાત કર્યા પછી પૃથ્વી ઉપર આવતાં કવિ કહે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે''' | |||
::: '''મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.''' | ::: '''મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.''' | ||
'''તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,''' | '''તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,''' |
edits