ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/માછી-નાચ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''માછી-નાચ'''}} ---- {{Poem2Open}} મુંબઈની પડોશમાં જે સ્થળોના વાર્ષિક મેળા મે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''માછી-નાચ'''}}
{{SetTitle}}
----
{{Heading|માછી-નાચ | સ્વામી આનંદ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મુંબઈની પડોશમાં જે સ્થળોના વાર્ષિક મેળા મેં મારા બચપણમાં જોએલા તેમાં નાળિયેરી પૂનમે વસઈનો, ને કાર્તિકી પૂનમે નિર્મળીનો એ બે મેળામાં હું સૌથી વધુ વેળા ગયો હોઈશ. આ મેળાઓનાં બહુ તાદૃશ્ય સ્મરણો મને છે.
મુંબઈની પડોશમાં જે સ્થળોના વાર્ષિક મેળા મેં મારા બચપણમાં જોએલા તેમાં નાળિયેરી પૂનમે વસઈનો, ને કાર્તિકી પૂનમે નિર્મળીનો એ બે મેળામાં હું સૌથી વધુ વેળા ગયો હોઈશ. આ મેળાઓનાં બહુ તાદૃશ્ય સ્મરણો મને છે.