1,026
edits
(Created page with "{{Heading| ૩૧. તારી સુવાસ}} <poem> તારી સુવાસ અંગ થકી ઓસરી નથી, આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી. ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા? મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી. આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં, આંખો મેં...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૩૧. તારી સુવાસ}} | {{Heading| ૩૧. તારી સુવાસ}} | ||
<poem> | <poem> | ||
Line 10: | Line 11: | ||
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી. | મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી. | ||
એને કશું ન કહેશો, ભલા, એનો વાંક ક્યાં? | એને કશું ન કહેશો, ભલા, એનો વાંક ક્યાં? | ||
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી. | એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.<br> | ||
૧૬-૩-’૭૨ | ૧૬-૩-’૭૨ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૧૪)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૧૪)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૦. દરિયો રહી ગયો... | |||
|next = ૩૨. સૂર્યોપનિષદ | |||
}} |
edits