કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૧. તારી સુવાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Heading| ૩૧. તારી સુવાસ}} <poem> તારી સુવાસ અંગ થકી ઓસરી નથી, આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી. ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા? મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી. આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં, આંખો મેં...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૩૧. તારી સુવાસ}}
{{Heading| ૩૧. તારી સુવાસ}}
<poem>
<poem>
Line 10: Line 11:
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.
એને કશું ન કહેશો, ભલા, એનો વાંક ક્યાં?
એને કશું ન કહેશો, ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.<br>
૧૬-૩-’૭૨
૧૬-૩-’૭૨
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૧૪)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૧૪)}}
<br>
{{HeaderNav2
|previous = ૩૦. દરિયો રહી ગયો...
|next = ૩૨. સૂર્યોપનિષદ
}}
1,026

edits

Navigation menu