1,149
edits
(Created page with "{{Heading|૨૮. એ જ તમે છો}}<br> <poem> પરોઢિયાના પાલવ ઓથે રતુંબડું જે સ્મિત, સ્વપ્નના આંજણવાળી આંખે જોયું હતું અમે જે — એ જ તમે છો? પાંખડીએ ઝાકળમાં જાગી ઝલમલતું જે ગીત, હવાનાં હળુહળુ કંપનમાં ગૂંથ્યુ...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{Heading|૨૮. એ જ તમે છો}} | {{SetTitle}} | ||
{{Heading|૨૮. એ જ તમે છો}} | |||
<poem> | <poem> | ||
પરોઢિયાના પાલવ ઓથે | પરોઢિયાના પાલવ ઓથે | ||
| Line 32: | Line 33: | ||
મઘમઘ હૂંફ પામતા રહ્યા અમે જે — | મઘમઘ હૂંફ પામતા રહ્યા અમે જે — | ||
એ જ તમે છો? | એ જ તમે છો? | ||
<br> | |||
૧૯૬૯ | ૧૯૬૯ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૩) | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૩) | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. તમે આવ્યાં ને આ... | |||
|next = ૨૯. યાદ કરીને લખેલી એક કવિતા | |||
}} | |||
edits