1,026
edits
(Created page with "{{Heading|૨૯. યાદ કરીને લખેલી એક કવિતા}}<br> <poem> વાદળ ઘેરાશે અને વરસાદ પડતો નહીં હોય ત્યારે હું તને યાદ આવી જઈશ... પ્રથમ વર્ષા પછી હવાની પરિચિત ગંધમાં ભળીને હું તારા ધબકારાને સ્પર્શી જઈશ. તારી આ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Heading|૨૯. યાદ કરીને લખેલી એક કવિતા}} | {{SetTitle}} | ||
{{Heading|૨૯. યાદ કરીને લખેલી એક કવિતા}} | |||
<poem> | <poem> | ||
વાદળ ઘેરાશે અને વરસાદ પડતો નહીં હોય | વાદળ ઘેરાશે અને વરસાદ પડતો નહીં હોય | ||
Line 24: | Line 25: | ||
અને કીકીમાં મારો ચહેરો દેખાયાનો ભ્રમ | અને કીકીમાં મારો ચહેરો દેખાયાનો ભ્રમ | ||
તને તે દિવસ કાજળ નહીં આંજવા દે! | તને તે દિવસ કાજળ નહીં આંજવા દે! | ||
<br> | |||
૧૯૭૦ | ૧૯૭૦ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૨૨) | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૨૨)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૮. એ જ તમે છો | |||
|next = ૩૦. ‘આપણું’ ગીત | |||
}} |
edits