1,026
edits
(Created page with "{{SetTitle}} {{Heading|અઢાર}} {{Poem2Open}} તેજાને તો મુંબઈમાં ફાવી ગયેલું. આમેય એ ખૂબ મહેનતુ તો હતો જ. ને મુંબઈ જેવું શહેર મળ્યું. આથી એ પૈસા કમાવા પાછળ જ પડી ગયેલો. મિલની નોકરી તો ખરી જ. ઉપરાંત બાકીના સમયમાં...") |
No edit summary |
||
Line 45: | Line 45: | ||
ભારેખમ મૌન. | ભારેખમ મૌન. | ||
પછી ચા-નાસ્તો. | પછી ચા-નાસ્તો. | ||
‘ચાલો,’ હર્ષદ ઊભો થતાં બોલ્યો, ‘ત્યારે હું જાઉં.’ | |||
‘આવજો, હર્ષદભૈ.’ તેજો બોલ્યો. | ‘આવજો, હર્ષદભૈ.’ તેજો બોલ્યો. | ||
સમુ કશુંય ન બોલી, ડાબા હાથે બારણાનો ટેકો લઈને એ ઊભી રહી. પછી એનો જમણો હાથ અધ્ધર થયો. જમણા હાથ સિવાયનું, બાકીનું શરીર જાણે મીણનું પૂતળું જ જોઈ લ્યો! | સમુ કશુંય ન બોલી, ડાબા હાથે બારણાનો ટેકો લઈને એ ઊભી રહી. પછી એનો જમણો હાથ અધ્ધર થયો. જમણા હાથ સિવાયનું, બાકીનું શરીર જાણે મીણનું પૂતળું જ જોઈ લ્યો! |
edits