કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૪. રાતની કહાની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. રાતની કહાની| }} <poem> એ રાતની કહાની! આવી હતી પ્રણયના સૌંદર્ય પર જવાની! ::::: એ રાતની કહાની! અંગડાઈ લઈને કળીઓ, જાગી સુમન થવાને, ચમકી ઊઠી હૃદયની ધરતી ગગન થવાને; જુલ્ફોની વાસ જાણે રજન...")
 
No edit summary
 
Line 6: Line 6:
એ રાતની કહાની!
એ રાતની કહાની!
આવી હતી પ્રણયના સૌંદર્ય પર જવાની!
આવી હતી પ્રણયના સૌંદર્ય પર જવાની!
::::: એ રાતની કહાની!
::::::: એ રાતની કહાની!


અંગડાઈ લઈને કળીઓ, જાગી સુમન થવાને,
અંગડાઈ લઈને કળીઓ, જાગી સુમન થવાને,
ચમકી ઊઠી હૃદયની ધરતી ગગન થવાને;
ચમકી ઊઠી હૃદયની ધરતી ગગન થવાને;
જુલ્ફોની વાસ જાણે રજનીની ધૂપદાની!
જુલ્ફોની વાસ જાણે રજનીની ધૂપદાની!
::::: એ રાતની કહાની!
::::::: એ રાતની કહાની!


દુલ્હન બની તમન્ના ચાલી પિયુને મળવા,
દુલ્હન બની તમન્ના ચાલી પિયુને મળવા,
ઝૂમી રહી દિશાઓ, ગુંજી ઊઠી નીરવતા;
ઝૂમી રહી દિશાઓ, ગુંજી ઊઠી નીરવતા;
લજ્જાએ આંખ ઢાળી એવી અદા મજાની!
લજ્જાએ આંખ ઢાળી એવી અદા મજાની!
::::: એ રાતની કહાની!
::::::: એ રાતની કહાની!


મહેફિલમાં તારલાની ચર્ચાઓ ખૂબ ચાલી,
મહેફિલમાં તારલાની ચર્ચાઓ ખૂબ ચાલી,
સૌંદર્ય પ્રેમ કેરા પાલવની કોર ઝાલી;
સૌંદર્ય પ્રેમ કેરા પાલવની કોર ઝાલી;
ચીરા સુમનના જોઈ દુનિયાએ વાત માની
ચીરા સુમનના જોઈ દુનિયાએ વાત માની
::::: એ રાતની કહાની!
::::::: એ રાતની કહાની!


કરમાયેલાં સુમનની ખામોશ છે પુકારો,
કરમાયેલાં સુમનની ખામોશ છે પુકારો,
દીપક અને મલ્હારે ગુંજે છે ઉરના તારો;
દીપક અને મલ્હારે ગુંજે છે ઉરના તારો;
ભીનાં નયનમાં બળતી નિશદિન એ યાદ છાની,
ભીનાં નયનમાં બળતી નિશદિન એ યાદ છાની,
::::: એ રાતની કહાની!
::::::: એ રાતની કહાની!


{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૧૭૫)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૧૭૫)}}
26,604

edits