26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. રાતની કહાની| }} <poem> એ રાતની કહાની! આવી હતી પ્રણયના સૌંદર્ય પર જવાની! ::::: એ રાતની કહાની! અંગડાઈ લઈને કળીઓ, જાગી સુમન થવાને, ચમકી ઊઠી હૃદયની ધરતી ગગન થવાને; જુલ્ફોની વાસ જાણે રજન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
એ રાતની કહાની! | એ રાતની કહાની! | ||
આવી હતી પ્રણયના સૌંદર્ય પર જવાની! | આવી હતી પ્રણયના સૌંદર્ય પર જવાની! | ||
::::: એ રાતની કહાની! | ::::::: એ રાતની કહાની! | ||
અંગડાઈ લઈને કળીઓ, જાગી સુમન થવાને, | અંગડાઈ લઈને કળીઓ, જાગી સુમન થવાને, | ||
ચમકી ઊઠી હૃદયની ધરતી ગગન થવાને; | ચમકી ઊઠી હૃદયની ધરતી ગગન થવાને; | ||
જુલ્ફોની વાસ જાણે રજનીની ધૂપદાની! | જુલ્ફોની વાસ જાણે રજનીની ધૂપદાની! | ||
::::: એ રાતની કહાની! | ::::::: એ રાતની કહાની! | ||
દુલ્હન બની તમન્ના ચાલી પિયુને મળવા, | દુલ્હન બની તમન્ના ચાલી પિયુને મળવા, | ||
ઝૂમી રહી દિશાઓ, ગુંજી ઊઠી નીરવતા; | ઝૂમી રહી દિશાઓ, ગુંજી ઊઠી નીરવતા; | ||
લજ્જાએ આંખ ઢાળી એવી અદા મજાની! | લજ્જાએ આંખ ઢાળી એવી અદા મજાની! | ||
::::: એ રાતની કહાની! | ::::::: એ રાતની કહાની! | ||
મહેફિલમાં તારલાની ચર્ચાઓ ખૂબ ચાલી, | મહેફિલમાં તારલાની ચર્ચાઓ ખૂબ ચાલી, | ||
સૌંદર્ય પ્રેમ કેરા પાલવની કોર ઝાલી; | સૌંદર્ય પ્રેમ કેરા પાલવની કોર ઝાલી; | ||
ચીરા સુમનના જોઈ દુનિયાએ વાત માની | ચીરા સુમનના જોઈ દુનિયાએ વાત માની | ||
::::: એ રાતની કહાની! | ::::::: એ રાતની કહાની! | ||
કરમાયેલાં સુમનની ખામોશ છે પુકારો, | કરમાયેલાં સુમનની ખામોશ છે પુકારો, | ||
દીપક અને મલ્હારે ગુંજે છે ઉરના તારો; | દીપક અને મલ્હારે ગુંજે છે ઉરના તારો; | ||
ભીનાં નયનમાં બળતી નિશદિન એ યાદ છાની, | ભીનાં નયનમાં બળતી નિશદિન એ યાદ છાની, | ||
::::: એ રાતની કહાની! | ::::::: એ રાતની કહાની! | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૧૭૫)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૧૭૫)}} |
edits