આત્માની માતૃભાષા/43.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 261: Line 261:
|સમગ્ર પુરને?
|સમગ્ર પુરને?
}}
}}
 
{{ps
|ભદ્રઃ
|હજીય સમજી, દઈ દે અયે
}}
{{ps
|
|નિમંત્રણ તું તારું એહ અમને, ન થા માનિની.
}}
{{ps
|પહેલોઃ
|પડી ઊછળી હોત ને રથથી, કાશ જાતે ટળી!
}}
{{ps
|ત્રીજોઃ
|ન જો સમજી જાય તો, હજીય ગૈ ન વીતી ઘડી.
}}
{{ps
|આમ્રપાલીઃ
|ભલે સુભટ સૌ કરો ટુક શરીર મારા તણા,
}}
{{ps
|
|પરંતુ નહિઁ વંચના પ્રભુ તણી કરી કો શકો.
}}
{{ps
|
|ન દિવ્ય કરુણાળુ નેત્ર મહીં ધૂળ નાખી શકો.
}}
{{ps
|
|સુભાગી મુજ ઘેર કાલ પ્રભુ કેરી ભિક્ષા હશે,
}}
{{ps
|
|હશે જ અથવા બીજે સુભગ કોઈ ગ્રામે.
}}
{{ps
|શેખરઃ
|અયે!
}}
{{ps
|
|ન ઠીક હઠ ધારવી નગરના મહાશ્રેષ્ઠીઓ
}}
{{ps
|
|અને પ્રબળ લિચ્છવીગણ તણાય રાજન્યથી.
}}
{{ps
|એક શ્રેષ્ઠીઃ
|અમે અહીં છતાં, અફાટ અમ સ્વર્ણરાશિ છતાં,
}}
{{ps
|
|જવું શું પ્રભુને પડે અરર ક્યાંક ભિક્ષાર્થ? જો,
}}
{{ps
|
|નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ર કાર્ષાપણ.
}}
ભદ્રઃ હજીય સમજી, દઈ દે અયે
નિમંત્રણ તું તારું એહ અમને, ન થા માનિની.
પહેલોઃ પડી ઊછળી હોત ને રથથી, કાશ જાતે ટળી!
ત્રીજોઃ ન જો સમજી જાય તો, હજીય ગૈ ન વીતી ઘડી.
આમ્રપાલીઃ ભલે સુભટ સૌ કરો ટુક શરીર મારા તણા,
પરંતુ નહિઁ વંચના પ્રભુ તણી કરી કો શકો.
ન દિવ્ય કરુણાળુ નેત્ર મહીં ધૂળ નાખી શકો.
સુભાગી મુજ ઘેર કાલ પ્રભુ કેરી ભિક્ષા હશે,
હશે જ અથવા બીજે સુભગ કોઈ ગ્રામે.
શેખરઃ અયે!
ન ઠીક હઠ ધારવી નગરના મહાશ્રેષ્ઠીઓ
અને પ્રબળ લિચ્છવીગણ તણાય રાજન્યથી.
એક શ્રેષ્ઠીઃ અમે અહીં છતાં, અફાટ અમ સ્વર્ણરાશિ છતાં,
જવું શું પ્રભુને પડે અરર ક્યાંક ભિક્ષાર્થ? જો,
નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ર કાર્ષાપણ.
આમ્રપાલીઃ અરે નહિ નહીં! ન વાત મુખીત વદો એહવી!
આમ્રપાલીઃ અરે નહિ નહીં! ન વાત મુખીત વદો એહવી!
શ્રેષ્ઠીઃ આમ્રપાલી, રખે
શ્રેષ્ઠીઃ આમ્રપાલી, રખે
18,450

edits