18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 321: | Line 321: | ||
|નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ર કાર્ષાપણ. | |નિમંત્રણનું મૂલ્ય લે ગણી સહસ્ર કાર્ષાપણ. | ||
}} | }} | ||
{{ps | |||
|આમ્રપાલીઃ | |||
|અરે નહિ નહીં! ન વાત મુખીત વદો એહવી! | |||
}} | |||
{{ps | |||
|શ્રેષ્ઠીઃ | |||
|આમ્રપાલી, રખે | |||
}} | |||
{{ps | |||
| | |||
|મળ્યું રમતમાં ખુએ મમતમાં! | |||
}} | |||
{{ps | |||
| | |||
|ન રે! | |||
}} | |||
{{ps | |||
|આમ્રપાલીઃ | |||
|શું નહીં? | |||
}} | |||
{{ps | |||
|શ્રેષ્ઠીઃ | |||
|ભલે દઉં છું લક્ષ!... ના? હજીય ના? દઉં લક્ષ બે! | |||
}} | |||
{{ps | |||
| | |||
|નહીં? દઈશ લક્ષ પાંચ... દસ... વીસ...! ગાંડી થઈ? | |||
}} | |||
{{ps | |||
| | |||
|ગણે ન ધનને કંઈ? | |||
}} | |||
{{ps | |||
|આમ્રપાલીઃ | |||
|તૃણ સમું જગત્ જેહના | |||
}} | |||
{{ps | |||
| | |||
|શુચિ ચરણની સમક્ષ, બસ એમની અર્ચના | |||
}} | |||
{{ps | |||
| | |||
|ગુમાવું કટકા લઈ કનકના મૂઠી એક-બે? | |||
}} | |||
{{ps | |||
|શેખરઃ | |||
|અમે નગરના અશેષ અમ હેમરાશિ થકી | |||
}} | |||
{{ps | |||
| | |||
|વધાવ્યું તવ યૌવન, જ્વલત અગ્નિ-શું, જે મહીં | |||
}} | |||
{{ps | |||
| | |||
|થયા સુભટ કૈં પતંગ સમ ભસ્મ, કિંતુ રહ્યો | |||
}} | |||
{{ps | |||
| | |||
|સુવર્ણ-નિધિ તો કને તુજ સુરક્ષિયો, ન તને | |||
}} | |||
{{ps | |||
| | |||
|સુવર્ણગણના હવે! પણ અમે તને અર્પીએ | |||
}} | |||
{{ps | |||
| | |||
|તને મનપસંદ જેહ!... સુભટો, કહો, શ્રેષ્ઠીઓ, | |||
}} | |||
{{ps | |||
| | |||
|શું એવું શકીએ ન જે સહજ આપી દે આપણે, | |||
}} | |||
{{ps | |||
| | |||
|નિમંત્રણ મળે કદી પ્રભુનું/ આમ્રપાલી! ઘટે | |||
}} | |||
{{ps | |||
| | |||
|વિવેક નવ ભૂલવો. વદ મુખેથી, ન તે તને | |||
}} | |||
{{ps | |||
| | |||
|મળ્યું સમજ સદ્ય! ...ના? | |||
}} | |||
{{ps | |||
| | |||
|...રઝળતી હતી બાળકી; | |||
}} | |||
{{ps | |||
| | |||
|ન તાત, નહિ માત, ભાંડુ નહિ, માત્ર અંગાંગમાં | |||
}} | |||
{{ps | |||
| | |||
|વિલોલરસ રૂપનો તરવરાટ, નેત્રે છટા | |||
}} | |||
રહસ્યમય, ને પિકસ્વર સ્ફુરંત કંઠે હતો. | રહસ્યમય, ને પિકસ્વર સ્ફુરંત કંઠે હતો. | ||
જરી ઊઘડતાં જયૌવન, તું વેલ લાવણ્યની | જરી ઊઘડતાં જયૌવન, તું વેલ લાવણ્યની |
edits