આત્માની માતૃભાષા/43.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 688: Line 688:
|
|
|સુધાર તુજ હાત બાજી – હજી શેષ જે કૈં રહી.
|સુધાર તુજ હાત બાજી – હજી શેષ જે કૈં રહી.
}}
{{ps
|આમ્રપાલીઃ
|હવે શું કરું પદ્મને? સુભટ વીર સૌ એ દિને
}}
{{ps
|
|હતી હત સમાન સંઘગૃહમાં ઝીલીને શરો
}}
{{ps
|
|સુતીક્ષ્ણ મુજ રૂપયૌવન તણાં, ન એ પદ્મ ત્યાં
}}
{{ps
|
|પરંતુ શરથી, ન ખડ્ગ થકી કો પ્રતિસ્પર્ધીને
}}
{{ps
|
|શક્યો હણી પ્રિયા તણા પ્રણય કાજ, એણે ચણ્યો
}}
{{ps
|
|સ્વદેહ અદકો પ્રિયા-હૃદયથી! કટારી હતી,
}}
{{ps
|
|હતી જ મુજ કેડમાં, પૂંઠળ ઝંપલાવી હુંયે
}}
{{ps
|
|રણે શમત રક્તસ્નાત મૃત પદ્મની સોડમાં.
}}
{{ps
|
|– ન એ અનુભવે રહી ઊલટ આત્મહત્યાનીયે!
}}
{{ps
|
|હશે જ અથવા ગણ્યું ગણનું શ્રેય એણે વડું;
}}
{{ps
|
|ન દોષ ગણું રૂપનોય, શિશુ આમ્રની પાલિકા
}}
{{ps
|
|નિરર્થક હતી, બની કંઈખ રૂપ-જીવી થતાં!
}}
}}
Line 695: Line 743:
આમ્રપાલીઃ હવે શું કરું પદ્મને? સુભટ વીર સૌ એ દિને
હતી હત સમાન સંઘગૃહમાં ઝીલીને શરો
સુતીક્ષ્ણ મુજ રૂપયૌવન તણાં, ન એ પદ્મ ત્યાં
પરંતુ શરથી, ન ખડ્ગ થકી કો પ્રતિસ્પર્ધીને
શક્યો હણી પ્રિયા તણા પ્રણય કાજ, એણે ચણ્યો
સ્વદેહ અદકો પ્રિયા-હૃદયથી! કટારી હતી,
હતી જ મુજ કેડમાં, પૂંઠળ ઝંપલાવી હુંયે
રણે શમત રક્તસ્નાત મૃત પદ્મની સોડમાં.
– ન એ અનુભવે રહી ઊલટ આત્મહત્યાનીયે!
હશે જ અથવા ગણ્યું ગણનું શ્રેય એણે વડું;
ન દોષ ગણું રૂપનોય, શિશુ આમ્રની પાલિકા
નિરર્થક હતી, બની કંઈખ રૂપ-જીવી થતાં!
બન્યું જ ગણનેય રૂપ યશની પતાકા સમું!
બન્યું જ ગણનેય રૂપ યશની પતાકા સમું!
મહાજન વિદેશના અતિથિ આમ્રપાલીગૃહે
મહાજન વિદેશના અતિથિ આમ્રપાલીગૃહે
18,450

edits