આત્માની માતૃભાષા/43.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 736: Line 736:
|
|
|નિરર્થક હતી, બની કંઈખ રૂપ-જીવી થતાં!
|નિરર્થક હતી, બની કંઈખ રૂપ-જીવી થતાં!
}}
{{ps
|
|બન્યું જ ગણનેય રૂપ યશની પતાકા સમું!
}}
{{ps
|
|મહાજન વિદેશના અતિથિ આમ્રપાલીગૃહે
}}
{{ps
|
|રહ્યા થઈ રસપ્રમત્ત, ગણ લિચ્છવીનો રહ્યો
}}
{{ps
|
|સુરક્ષિત, કુમારીના સકળ કોડ રગદોળીને
}}
{{ps
|
|અડોલ નિરમ્યું તમે ગણનું સવાસ્થ્યમંડાણ આ.
}}
{{ps
|વૃદ્ધઃ
|હવે લઈશ વેર તું બધુંય આજ સંભારીને?
}}
{{ps
|
|ન છેક હઠ આવી ઠીક, ન ઘટે ન ગાંડાં થવું.
}}
{{ps
|
|અમે દઈ દીધું તને જ દેવું જે શક્ય કૈં.
}}
{{ps
|
|નિમંત્રણનું મૂલ્ય લૈ નગરલક્ષ્મી-શી શોભ તું.
}}
{{ps
|આમ્રપાલીઃ
|તમે લઈ લીધું જ જે, દઈ શકો શું પાછું કદી?
}}
{{ps
|
|નથી કંઈ જ એવું જે કઈ મને, પ્રભુને દીધું
}}
{{ps
|
|નિમંત્રણ હવે શકો મુજ કનેથી પામી! બધી
}}
{{ps
|
|સમૃદ્ધિ ગણરાજ્ય શ્રી-ભર વિશાલ વૈશાલીની
}}
{{ps
|
|સમર્પણ કરો, ન તેય ઉર સ્પર્શશે!
}}
{{ps
|વૃદ્ધઃ
|હે શુભે!
}}
{{ps
|
|નિમંત્રણની સાત સાથ તુજ સૌ ક્ષમા પ્રાર્થીએ.
}}
{{ps
|
|કઠોર થઈએ ને આમ, દઈ દે તું સુજ્ઞે!
}}
{{ps
|આમ્રપાલીઃ
|ક્ષમા
}}
{{ps
|
|તથાગત તણી જ પ્રાર્થવી ઘટે! ક્ષમાવારિધિ
}}
{{ps
|
|નિહાળી કરુણાળુ નેત્ર થકી ધોઈ ર્હેશે બધાં
}}
{{ps
|
|ખરે દુરિત આપણાં! સુભટ હે, સુણો, શ્રેષ્ઠી હે,
}}
}}
બન્યું જ ગણનેય રૂપ યશની પતાકા સમું!
મહાજન વિદેશના અતિથિ આમ્રપાલીગૃહે
રહ્યા થઈ રસપ્રમત્ત, ગણ લિચ્છવીનો રહ્યો
સુરક્ષિત, કુમારીના સકળ કોડ રગદોળીને
અડોલ નિરમ્યું તમે ગણનું સવાસ્થ્યમંડાણ આ.
વૃદ્ધઃ હવે લઈશ વેર તું બધુંય આજ સંભારીને?
ન છેક હઠ આવી ઠીક, ન ઘટે ન ગાંડાં થવું.
અમે દઈ દીધું તને જ દેવું જે શક્ય કૈં.
નિમંત્રણનું મૂલ્ય લૈ નગરલક્ષ્મી-શી શોભ તું.
આમ્રપાલીઃ તમે લઈ લીધું જ જે, દઈ શકો શું પાછું કદી?
નથી કંઈ જ એવું જે કઈ મને, પ્રભુને દીધું
નિમંત્રણ હવે શકો મુજ કનેથી પામી! બધી
સમૃદ્ધિ ગણરાજ્ય શ્રી-ભર વિશાલ વૈશાલીની
સમર્પણ કરો, ન તેય ઉર સ્પર્શશે!
વૃદ્ધઃ હે શુભે!
નિમંત્રણની સાત સાથ તુજ સૌ ક્ષમા પ્રાર્થીએ.
કઠોર થઈએ ને આમ, દઈ દે તું સુજ્ઞે!
આમ્રપાલીઃ ક્ષમા
તથાગત તણી જ પ્રાર્થવી ઘટે! ક્ષમાવારિધિ
નિહાળી કરુણાળુ નેત્ર થકી ધોઈ ર્હેશે બધાં
ખરે દુરિત આપણાં! સુભટ હે, સુણો, શ્રેષ્ઠી હે,
નિમંત્રણ ન સોંપું, ઓછું મન એનું આણો રખે!
નિમંત્રણ ન સોંપું, ઓછું મન એનું આણો રખે!
ન કે હું ઉપકાર સર્વ ગઈ છું ભૂલી રાજ્યના,
ન કે હું ઉપકાર સર્વ ગઈ છું ભૂલી રાજ્યના,
18,450

edits

Navigation menu