ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/સંદર્ભ ગ્રંથો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
હોફમન ડેનીયલ (૧૯૨૩)ઃ પો પો પો પો પો પો પો (ડબલડે એન્ડ કું ઇન્કોર્પોરેશન ગાર્ડન સિટી, ન્યૂયોર્ક)

'''લેખકનાં અન્ય પુસ્તકો'''
<center>'''લેખકનાં અન્ય પુસ્તકો'''</center>

કાવ્યસંગ્રહો
'''કાવ્યસંગ્રહો'''
મહેરામણ (૧૯૬૨) : કાન્ત તારી રાણી (૧૯૭૧) : પક્ષીતીર્થ (૧૯૮૮)

બ્લેક ફોરેસ્ટ (૧૯૮૯) : આવાગમન (૧૯૯૯)
બ્લેક ફોરેસ્ટ (૧૯૮૯) : આવાગમન (૧૯૯૯)
વિવેચનસંગ્રહો

'''વિવેચનસંગ્રહો'''
અપરિચિત અ અપરિચિત બ (૧૯૭૫) : હદ પારના હંસ અને આલ્બેટ્રોસ (૧૯૭૫); મધ્યમાલા (૧૯૮૩); પ્રતિભાષાનું કવચ (૧૯૮૪);

સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫); વિવેચનનો વિભાજિત પટ (૧૯૯૦); ગ્રન્થઘટન (૧૯૯૪); સુરેશ જોષી (૧૯૯૬) અનેકાયન (૧૯૯૮); દલપતરામ (૧૯૯૯); અનુઆધુનિકતાવાદ (૧૯૯૯)

સંપાદનો
 
'''સંપાદનો'''
વનશ્રી (દેવજી રા. મોઢાનાં કાવ્યોનું સંપાદન : ૧૯૬૩) ; આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ (અન્ય સાથે, ૧૯૮૬) વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૮); નવલરામ (૧૯૮૮); વિવેચક ઉમાશંકર (૧૯૮૯); ગુજરાતી ટૂંકીવાર્તાકોશ (અન્ય સાથે ૧૯૯૦); ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૨ (અર્વાચીન, મુખ્ય સંપાદક ૧૯૯૦); ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો (અન્ય સાથે, ૧૯૯૧); નવમા દાયકાની કવિતા (અન્ય સાથે ૧૯૯૨); અનુઆધુનિકતાવાદ (અન્ય સાથે, ૧૯૯૩); તુલનાત્મક કાવ્યશાસ્ત્ર (અન્ય સાથે, ૧૯૯૪); જયંત ખત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૪); કવિતાસંચયઃ ૧૯૯૩ (૧૯૯૫); ગુજરાતી સાહિત્યકોશ ભાગ-૩ (સાહિત્યિક પ્રકીર્ણ, મુખ્ય સંપાદક ૧૯૯૬) ગુજરાતી આત્મકથાલેખન (૧૯૯૮).

અનુવાદો
 
'''અનુવાદો'''
કલ્પો કે કલ્પના મરી પરવારી છે (બૅકેટ, ૧૯૭૯); ‘Contemporary Gujarati Poetry’ (૧૯૭૨); દુઈનો કરુણિકાઓ (રિલ્ક, ૧૯૭૬); સોનેટ્‌સ ટુ ઓર્ફિયસ (રિલ્ક, ૧૯૦૭); મૈથિલી સાહિત્યનો ઇતિહાસ (૧૯૮૭); ઇથાકા અને જેરુસલેમ (૧૯૯૬); ‘ધ રેવન’ (એડગર એલન પો, ૧૯૯૯).

Line 56: Line 58:
તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું ક્વચ,’ ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ.’ ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.

અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.

- રમણલાલ જોશી
{{Right|'''- રમણલાલ જોશી'''}}
(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)
{{Right|'''(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)'''}}
 
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits