યાત્રા/ચલી આવે: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|ચલી આવે| }} <poem> ચલી આવે, ચલી આવે, {{space}} સપનાંની સુરખી સમી. {{space}} ફુલડાંની સુરભિ સમી. આવે આવે એની કુંકુમપગલી, શ્વાસે શ્વાસે એને ફોરમઢગલી, ગુંજી કુંજી ઊઠે કુંજગલી મોરી, {{space}} રાધાના તલસ...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|ચલી આવે| }}
{{Heading|ચલી આવે| }}


<poem>
{{block center| <poem>
ચલી આવે, ચલી આવે,
ચલી આવે, ચલી આવે,
{{space}} સપનાંની સુરખી સમી.
{{gap|5em}}સપનાંની સુરખી સમી.
{{space}} ફુલડાંની સુરભિ સમી.
{{gap|5em}}ફુલડાંની સુરભિ સમી.


આવે આવે એની કુંકુમપગલી,
આવે આવે એની કુંકુમપગલી,
Line 11: Line 11:
ગુંજી કુંજી ઊઠે કુંજગલી મોરી,
ગુંજી કુંજી ઊઠે કુંજગલી મોરી,


{{space}} રાધાના તલસન સમી.  
{{gap|5em}}રાધાના તલસન સમી.  
{{space}} ચલી આવે, ચલી આવે.
{{gap|5em}}ચલી આવે, ચલી આવે.


વાટે વાટે એની પર લો હું ભાળું,
વાટે વાટે એની પરબો હું ભાળું,
ઘાટે ઘાટે એની નૌકા નિહાળું,
ઘાટે ઘાટે એની નૌકા નિહાળું,
શિખરે શિખરે એની ધજાઓ લહરતી,
શિખરે શિખરે એની ધજાઓ લહરતી,


{{space}} આશાના ઈજન સમી.
{{gap|5em}}આશાના ઈજન સમી.
{{space}} ચલી આવે. ચલી આવે.
{{gap|5em}}ચલી આવે. ચલી આવે.


અંગે અંગે એની શાતા સમાધિ દે,
અંગે અંગે એની શાતા સમાધિ દે,
Line 25: Line 25:
રોમે રોમે એની રટણા વિચરતી,
રોમે રોમે એની રટણા વિચરતી,


{{space}} રંભાના નરતન સમી.
{{gap|5em}}રંભાના નરતન સમી.
{{space}} ચલી આવે, ચલી આવે.
{{gap|5em}}ચલી આવે, ચલી આવે.
</poem>


{{Right|માર્ચ, ૧૯૪૩}}


<small>{{Right|માર્ચ, ૧૯૪૩}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2