17,115
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચલી આવે| }} <poem> ચલી આવે, ચલી આવે, {{space}} સપનાંની સુરખી સમી. {{space}} ફુલડાંની સુરભિ સમી. આવે આવે એની કુંકુમપગલી, શ્વાસે શ્વાસે એને ફોરમઢગલી, ગુંજી કુંજી ઊઠે કુંજગલી મોરી, {{space}} રાધાના તલસ...") |
(formatting corrected.) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|ચલી આવે| }} | {{Heading|ચલી આવે| }} | ||
<poem> | {{block center| <poem> | ||
ચલી આવે, ચલી આવે, | ચલી આવે, ચલી આવે, | ||
{{ | {{gap|5em}}સપનાંની સુરખી સમી. | ||
{{ | {{gap|5em}}ફુલડાંની સુરભિ સમી. | ||
આવે આવે એની કુંકુમપગલી, | આવે આવે એની કુંકુમપગલી, | ||
Line 11: | Line 11: | ||
ગુંજી કુંજી ઊઠે કુંજગલી મોરી, | ગુંજી કુંજી ઊઠે કુંજગલી મોરી, | ||
{{ | {{gap|5em}}રાધાના તલસન સમી. | ||
{{ | {{gap|5em}}ચલી આવે, ચલી આવે. | ||
વાટે વાટે એની | વાટે વાટે એની પરબો હું ભાળું, | ||
ઘાટે ઘાટે એની નૌકા નિહાળું, | ઘાટે ઘાટે એની નૌકા નિહાળું, | ||
શિખરે શિખરે એની ધજાઓ લહરતી, | શિખરે શિખરે એની ધજાઓ લહરતી, | ||
{{ | {{gap|5em}}આશાના ઈજન સમી. | ||
{{ | {{gap|5em}}ચલી આવે. ચલી આવે. | ||
અંગે અંગે એની શાતા સમાધિ દે, | અંગે અંગે એની શાતા સમાધિ દે, | ||
Line 25: | Line 25: | ||
રોમે રોમે એની રટણા વિચરતી, | રોમે રોમે એની રટણા વિચરતી, | ||
{{ | {{gap|5em}}રંભાના નરતન સમી. | ||
{{ | {{gap|5em}}ચલી આવે, ચલી આવે. | ||
<small>{{Right|માર્ચ, ૧૯૪૩}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |