યાત્રા/ફૂલ દીધું!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ દીધું!|}} <poem> {{space}}મને તે ફૂલ દીધું, {{space}}{{space}} ફૂલની ખુશબૂ વળી દીધી, કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. ઝુંટાવી માત્ર ના થંભ્યો, અર...")
 
No edit summary
Line 7: Line 7:
કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી;
કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી;
અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું.
અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું.
ઝુંટાવી માત્ર ના થંભ્યો,
ઝુંટાવી માત્ર ના થંભ્યો,
અરે, તેં ફૂલને વીંધ્યું,
અરે, તેં ફૂલને વીંધ્યું,
અને હર પાંદડીએ તેહની તાંડવ ખુંદી કીધું!
અને હર પાંદડીએ તેહની તાંડવ ખુંદી કીધું!
હવે હા એકલી ખુશબૂ,
હવે હા એકલી ખુશબૂ,
{{space}} મને તું આપવા આવે,
{{space}} મને તું આપવા આવે,
{{space}} મનાવા કૈં કસબ લાવે;
{{space}} મનાવા કૈં કસબ લાવે;
પરંતુ ફૂલ વિણ ખુશબૂ,
પરંતુ ફૂલ વિણ ખુશબૂ,
{{space}} હવે મુજને મળી તો શું?
{{space}} હવે મુજને મળી તો શું?
18,450

edits