18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ દીધું!|}} <poem> {{space}}મને તે ફૂલ દીધું, {{space}}{{space}} ફૂલની ખુશબૂ વળી દીધી, કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. ઝુંટાવી માત્ર ના થંભ્યો, અર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; | કરામત પ્યારની કૈં કૈં અનોખી તે ઘણી કીધી; | ||
અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. | અને છેલ્લે ઝુંટાવી ફૂલ મારા હાથથી લીધું. | ||
ઝુંટાવી માત્ર ના થંભ્યો, | ઝુંટાવી માત્ર ના થંભ્યો, | ||
અરે, તેં ફૂલને વીંધ્યું, | અરે, તેં ફૂલને વીંધ્યું, | ||
અને હર પાંદડીએ તેહની તાંડવ ખુંદી કીધું! | અને હર પાંદડીએ તેહની તાંડવ ખુંદી કીધું! | ||
હવે હા એકલી ખુશબૂ, | હવે હા એકલી ખુશબૂ, | ||
{{space}} મને તું આપવા આવે, | {{space}} મને તું આપવા આવે, | ||
{{space}} મનાવા કૈં કસબ લાવે; | {{space}} મનાવા કૈં કસબ લાવે; | ||
પરંતુ ફૂલ વિણ ખુશબૂ, | પરંતુ ફૂલ વિણ ખુશબૂ, | ||
{{space}} હવે મુજને મળી તો શું? | {{space}} હવે મુજને મળી તો શું? |
edits