યાત્રા/જાગે મોરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જાગે મોરી|}} <poem> {{space}}જાગે મોરી આછી આછી મધરાત, {{space}} જાગે એક એકલ અંતર વાટ. ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ. {{space}}{{space}}{{space}}...")
 
No edit summary
Line 8: Line 8:
ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન,

સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ.

{{space}}{{space}}{{space}} જાગેo
{{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo

આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ,

ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ.
ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ.
{{space}}{{space}}{{space}} જાગેo
{{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo

લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર,

કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર.
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર.
{{space}}{{space}}{{space}} જાગેo
{{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo
</poem>
</poem>

18,450

edits