18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાગે મોરી|}} <poem> {{space}}જાગે મોરી આછી આછી મધરાત, {{space}} જાગે એક એકલ અંતર વાટ. ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ. {{space}}{{space}}{{space}}...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, | ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન, | ||
સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ. | સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ. | ||
{{space}}{{space}}{{space}} જાગેo | {{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo | ||
આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ, | આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ, | ||
ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ. | ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ. | ||
{{space}}{{space}}{{space}} જાગેo | {{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo | ||
લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર, | લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર, | ||
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર. | કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર. | ||
{{space}}{{space}}{{space}} જાગેo | {{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo | ||
</poem> | </poem> | ||
edits